લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે, શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે, બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે.
તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે. વુહાન જ્યાંથી કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો, હવે ત્યાં જ ચીન કોવિડ-19 મહામારીની વેક્સીન પર ક્લીનિકલ ટ્રાયલ કરી રહ્યું છે.આ ટ્રાયલનો બીજો ફેઝ જણાવાઈ રહ્યો છે.અસલમાં કોરોના વાયરસના વધતા પ્રસારની વચ્ચે દુનિયાભરમાં દવા શોધવાની રેસ ઝડપી થઈ ગઈ છે.આ વેક્સીનની ઈન્સ્ટીટ્યૂય ઑફ બાયો ટેક્નોલૉજી એકેડમી ઑફ મિલિટરી મેડિકલ સાયન્સિસ ઑફ ચાઈના દ્વારા બનાવવામાં આવી છે.માનવ શરીર પર રવિવારે બીજી વાર આનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું.
આ કામમાં 500 વેન્ટિલેટરને લગાવવામાં આવ્યા છે બીજા ફેઝમાં વેક્સીનની ક્ષમતાની તપાસ સરકારી મીડિયા ચાઈના ડેઈલી અનુસાર સૌથી વધુ ઉંમરના વોલિન્ટિયરની ઉંમર 84 વર્ષ છે અને તેઓ વુહાનના રહેવાસી છે.તેમને સોમવારે વેક્સીન આપવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે વેક્સીનને જિનેટિક એન્જિનિયરિંગ પદ્ધતિતી બનાવવામાં આવી છે અને તે કોરોના વાયરસના સંક્રમણથી પેદા થનારી બીમારીને રોકે છે.પહેલા ફેઝમાં વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલમમાં મુખ્ય ધ્યાન તેની સુરક્ષા પર હતું અને બીજા ફેઝમાં ધ્યાન તેની ક્ષમતા પર આપવામાં આવી રહ્યું છે.
પ્રથમ ફેઝથી ઉલટ બીજા ફેઝમાં વધુ લોકોને જોડવામાં આવ્યા છે અને વૉલિન્ટિયર્સને આનાથી જોડવાનું અભિયાન ગુરુવારે જ શરૂ કરી દેવામાં આવ્યું હતું.પ્રથમ ફેઝ માર્ચમાં પૂરો થઈ ગયો હતો.આ રીતે શરૂ થઈ દવા શોધવાની વૈશ્વિક હોડ.કોવિડ 19 મહામારીના ફેલાવો થતા જ ચીનના બીજા ઈન્સ્ટીટ્યૂટ્સે પણ બીમારીની વેક્સીન પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું.અમેરિકાના સિએટલ અને વૉશિંગ્ટનમાં કેન્સર પર્માનેટે રિસર્ચ ફેલિલિટીમાં વેક્સીન પર કામ શરૂ કર્યા બાદ ચીને દવા શોધવાનું કામ ઝડપી કરી દીધું હતું.ત્યારબાદથી જ દવા બનાવવાની વૈશ્વિક હરિફાઈ શરૂ થઈ ગઈ.
ભારતમાં પણ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા અને ભારત બાયૉટેક લેબમાં વેક્સીન પર કામ ચાલી રહ્યું છે જ્યારે ઑસ્ટ્રેલિયા અને બ્રિટનમાં પણ રિસર્ચ ચાલી રહ્યાં છે.વેક્સીન બનાવવામાં ચીનને મળી શરૂઆતી સરસાઈ વર્તમાન સમયમાં ઘાતક કોરોના વાયરસને રોકવા માટે કોઈ પ્રભાવી દવા ઉપલબ્ધ નથી. જોકે, ઘણા દેશોમાં દવાઓના ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગયા છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચીને વેક્સીનના નિર્માણમાં સંભવત: શરૂઆત સરસાઈ મેળવી લીધી છે.આનું કારણ એ છે કે તે કોરોના વાયરસના જીનોમ સિક્વન્સનું મેપિંગ કરી ચૂક્યું છે અને તે એટલે કારણ કે વાયરસનો સૌ પ્રથમ કેસ ચીનના શહેર વુહાનમાં જ આવ્યો હતો.
ચીને ત્યારબાદ WHO, અમેરિકા અને અન્ય દેશો સાથે જીનોમ સીક્વન્સ શેર કર્યું છે.કોરોનાના ઑરિજિન સંબંધિત રિસર્ચ પર લગાવી ચૂક્યા છે રોક વેક્સીનના વિકાસ પર ચીનને સરસાઈ એવા સમયે મળી છે જ્યારે શી જિનપિંગ સરકારે દેશભરમાં કોવિડ-19 સાથે જોડાયેલી રિસર્ચના પ્રકાશન પર પ્રતિબંધ લગાવી દીધો છે.એટલે કે હવે આના સંબંધિત કોઈપણ સંશોધન પ્રકાશિત કરતા પહેલા ઘણા સ્તરોની તપાસનો સામનો કરવો પડશે.ચીને કોરોના વાયરસના ઑરિજિન એટલે કે ઉત્પત્તિ અંગે થઈ રહેલી રિસર્ચ પર પણ નિયંત્રણ કરી લીધું છે.
શિક્ષણ વિભાગે યૂનિવર્સિટીઝને આદેશ આપ્યો છે કે ઈન્ટરનેશનલ મેગેઝિનમાં પ્રકાશન પહેલા સંશોધન તેને મોકલવામાં આવે અને તેની મંજૂરી બાદ જ તેને પ્રકાશિત કરી શકાશે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.