કોવિડ-19: આ પતિ પત્ની એ લોક ડાઉન દરમિયાન ગામ ના લોકો માટે કર્યું એવું કામ કે જાણીને તમે પણ સલામ કરશો,એક વાર જરૂર વાંચો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને લોકડાઉનને કારણે ઘણા લોકો ઘરમાં બેઠા બેઠા કંટાળી ગયા છે અને રાહ દેખી રહ્યા છે કે આ લોકડાઉન ક્યારે ખોલવામાં આવશે અને આવા સમયમાં ઘણા લોકો એવા પણ છે કે જે ઘરે રહેવાનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેમજ આળસું ન થઈ જવાય એ માટે વિચારીને આ ગજાનન અને તેની પત્નીએ ઘરના આંગણે જ કૂવો ખોદવાનું નક્કી કર્યું હતું અને હા એટલુંજ નહીં પણ આ દંપતી અહીંયા કૂવો ખોદવાના કામમાં લાગી ગયું છે.પણ ત્યારબાદ આ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે બધાને સુરક્ષીત રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની મદત વધારીને 3 મે સુધી કરી છે અને લોકડાઉન વધારવામાં આવ્યું છે પણ ત્યારે સમગ્ર દેશમાં મજૂરી કામ કરતા લોકોની મજૂરી છીનવાઈ ગઈ છે અને તેમની પાસે હવે કોઈ રસ્તો બચ્યો નથી પણ સાથે સાથે વેપાર ધંધા પણ ઠપ થઇ ગયા છે અને આ વાતને ધ્યાનમાં રાખીને એક ગરીબ પતિ-પત્નીએ 21 દિવસમાં 25 ફૂટ ઉંડો ખાડો ખોદીને સમગ્ર ગામને આશ્ચર્યમાં મૂકી દીધા છે અને આવી ઘટના બનતા ન લોકો વિચારમાં પડી ગયા છે અને આ ઘટના મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં સામે આવી છે તેવું જાણવા મળ્યું છે.અને તેમજ આ વાશિમ જિલ્લામાં મનોરા તહસીલના કારખેડા ગામમાં ગજાનન પકમોડે મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે અને તે હાલમાં તેમબી પાસે લોકડાઉન હોવાને કારણે કઈ કામ બચ્યું ન હતું અને એવામાં જ એમણે આવુ પગલું ભર્યું છે પણ જોકે લોકડાઉનના કારણે કામ ઉપર જઈ શકતા ન હતા અને તેમજ ઘરમાં બેઠા બેઠા આળસું ન થઈ જવાય એ વિચારીને ગજાનન અને તેની પત્નીએ ઘરના આંગણે જ કૂવો ખોદવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ આ દંપતી કૂવો ખોદવા માટે લાગી ગયું હતું અને તેમજ ગામના તેમના દોસ્તો અને તેમના નજીકના લોકોએ તેમની આ હરકત જોઈ અને મજાક ઉડાવી હતી.પણ ત્યારબાદ જ્યારે તેમની 21 દિવસની મહેનત રંગ લાવી હતી અને 25 ફૂટ ઊંડો કૂવો ખોદતા કૂવામાં પાણી દેખાયું હતું અને ત્યારબાદ આ લોકો કહેવા લાગ્યા હતા કે મહેનતનું ફળ અવશ્ય મળે છે અને આ ઘટના અંગે ગજાનન પકમોડેએ જણાવ્યું હતું કે કાલ સુધી ગામના લોકો તેમની મજાક ઉડાવતા હતા અને જ
જ્યારે 21 દિવસે આ કુવામાંથી પાણી નીકળ્યું છે ત્યારે તે જ લોક હવે તેમની પ્રશંસા કરી રહ્યા છે અને શાબાશી આપી રહ્યા છે.તેની સાથે સાથે આ કોરોના છે એટલા માટે બહાર નથી જઈ શકતા પણ જ્યારે ત્યારે અમે વિચાર્યું હતું કે કૂવો ખોદીએ અને અમને આ કામ ઉત્તમ લાગ્યું અને બાદમાં પત્નીએ પૂજા-અર્ચના કરી અને ગામના બધા લોકોએ અમારી મજાક ઉડાવી હતી પણ અમે ખોદવાનું શરૂ કરી દીધું હતું તો પછી આ કામ ચાલુ જ રાખ્યું હતું અને આ કૂવો ખોદતા અમને 21 દિવસ લાગ્યા હતા અને જ્યારે 21 દિવસ બાદ આ કૂવામાંથી પાણી આવવા લાગ્યું હતું ત્યારે જ ગામની નળ યોજના પણ બંધ હતી અને એટલામાં જ આનાથી અમને રાહત મળશે તેવું કહેવા લાગ્યા છે.ત્યારબાદ હાલમાં ઉલ્લેખનીય વાત એ છે કે દેશમાં 17265 કોરોનાનાં દર્દી, 543 લોકોનાં મોત, 2302 સાજા થયા છે અને આ દેશમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ તેલંગણા અને મહારાષ્ટ્ર રાજ્યોની છે તેવું જાણવા મળ્યું છે પણ જ્યારે દેશનાં આ સાત રાજ્યો છે કે જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર થઇ ગઇ છે અને જેમાંથી એક રાજ્ય ગુજરાત પણ છે પણ આવા સમયમાં ગુજરાતમાં સોમવારે કોરોનાનાં 108 નવા કેસ સામે આવ્યાં હતા અને ત્યારબાદ જેની સંક્રમિતોની સંખ્યા 1851 થઇ ગઇ છે તેવું જાણવા મળ્યું હતું.

Previous articleકોવિડ-19: જાણો શુ છે,પુલ ટેસ્ટિંગ,જે પરીક્ષણ ની ગતિમાં કરે છે વધારો,જેનાથી જલ્દી થઈ જશે કોરોના ના ટેસ્ટ…જાણો વિગતવાર..
Next articleલાબું જીવન જીવવું છે,તો ભૂલ થી પણ ન ખાવ આ 5 વસ્તુ,નહીં તો થઈ શકે છે આટલું મોટું નુકસાન,જાણો લો આ મહત્વ ની જાણકારી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here