લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરના વાયરસના વધતા જતા ખતરાના કારણે 21 દિવસનું લોકડાઉન પણ કરવામાં આવ્યું હતું અને જે લોકડાઉન આજે પૂરું થઈ રહ્યું છે અને તેમ ચિંતા વધારનારી ખબર સામે આવી છે અને લોકડાઉન 3 મેં સુધી રહેશે તેવી જાણ થઈ છે અને ફ્રાંસના મહામારી વિશેષજ્ઞનું કહેવુ છે કે આ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિનું વજન જો જરૂર કરતા વધારે હોય તો આ મહામારી તેના જીવનને ખતરામાં નાખી શકે છે અને ત્યારબાદ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ રોગચાળા અંગે સરકારને સલાહ આપતા પ્રોફેસર જીન ડેલ્ફ્રેસીનું કહેવુ એવું હતું કે.આ 25 ટકા ફ્રેંચ લોકો વય,અગાઉની બિમારીઓ અને મેદસ્વીપણાને કારણે વાયરસ ફેલાવવાનું ગંભીર જોખમ ધરાવે છે કારણ કે આ વાયરસ હાલમાં ખૂબ જ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે અને તેવામાં ડેલ્ફ્રાસીએ એવું પણ કહ્યુ છે કે જ્યાં અમેરિકા વધતા સ્થૂળતાના સ્તરને કારણે તેના લોકોમાં કોરોનાનું જોખમ વધારે છે અને જે વધતું જ જાય છે અને હાલમાં પણ અહીંયા યુએસના 42.4 ટકા પુખ્ત વયના લોકો મેદસ્વીપણાના શિકાર થઈ ચૂક્યા છે તેવું જણાવ્યું છે.
ભયંકર છે એ વાયરસ, ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે આ ડેલ્ફ્રાસીએ ફ્રાન્સિન્ફો રેડિયોને પણ કહ્યું હતું કે જેમાં આ વાયરસ ભયંકર છે અને જેના કારણે તે યુવાનો ખાસ કરીને મેદસ્વી યુવાનોને સરળતાથી શિકાર બનાવી શકે છે અને જેના કારણે કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને એવામાં વધારે વજનવાળા લોકોને ખૂબ જ કાળજી લેવાની જરૂર છે અને જેમાં તેમણે કહ્યું હતું કે આ જ કારણે અમે અમેરિકામાં અમારા મિત્રોને લઈને ચિંતિત છીએ અને ત્યાં દરેક વ્યક્તિ ત્યાની સ્થૂળતાની સમસ્યા જાણે છે અને મેદસ્વીપણાને કારણે ત્યાના લોકોને વધુ સમસ્યાઓ પડવાની છે તેવું જાણવા મળ્યું છે.
મેદસ્વીપણાથી શરીરમાં અનેક રોગો પણ થાય છે, સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે આ નિષ્ણાતો કહે છે કે સ્થૂળતા અમેરિકાને 1918 ના સ્પેનિશ ફ્લૂ જેવા રોગચાળાના જોખમમાં મૂકી શકે છે અને ત્યારબાદ જો જોવામાં આવે તો અહીંયા સીડીસી અનુસાર, યુ.એસ. પુખ્તવયના વસ્તીના 42.4 ટકા અને 18.5 ટકા બાળકોમાં મેદસ્વીપણાથી પિડાઈ છે તેવું જાણવા મળ્યું હતું અને જેના કારણે આ મેદસ્વીપણાથી શરીરમાં અનેક રોગો થવા લાગ્યા છે અને જેમાં ટાઇપ 2 ડાયાબિટીઝ, સ્ટ્રોક, હાર્ટ એટેક અને કેન્સરનો પણ સમાવેશ જેમાં થાય છે.
કોરોના વાયરસથી હજારો લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે, તેમજ કહેવાય છે કે આ વધારે વજનવાળા લોકોને COVID-19 નો ચેપ લાગવાના કારણે હોસ્પિટલોમાં વધુ દબાણનો સામનો કરવો પડી શકે છે અને આ વાયરસ લોકોમાં ખૂબ જ ફેલાઈ રહ્યો છે અને તેમજ આ આ ઉપરાંત મિશિગન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અધ્યયનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ફ્લૂથી સંક્રમિત મેદસ્વી લોકોને ન માત્ર ઘણી ગંભીર સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે અને જેના કારણે પણ આવા લાંબા સમય સુધી તે ચેપી પણ રહે છે.
જેમાં વાયરસ થાય છે અને મેદસ્વીતાનો ફ્લૂ સાથે ઉંડો સંબંધ છે અને એવામાં આ અમેરિકાના 75 ટકા પુખ્ત વયના લોકો 2030 સુધીમાં વધુ વજને કે મોટાપાનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને જેના કારણે ફ્લૂ અથવા કોરોના વાયરસથી હજારો લોકો જીવ ગુમાવી શકે છે તેવું પણ જાણવા મળ્યું છે સામાન્ય લોકો કરતા મેદસ્વી લોકો વધારે, ત્યારબાદ જાણવા મળ્યું છે જો કે હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે તે મેદસ્વી લોકોને વધુ ચેપ કેમ લાગે છે અને પોઝિટિવ કેમ આવે છે પણ ત્યારે વૈજ્ઞાનિકો માને છે કે સ્થૂળતા ઈમ્યૂન રિસ્પોન્સને બદલી નાખે છે અને જેના કારણે અહીંયા શરીરમાં બળતરા થવા લાગે છે.
ત્યારબાદ જ્યાં ન્યુ ઓર્લિયન્સમાં COVID-19 થી મરનાર લોકોમાં સામાન્ય લોકો કરતા પણ વધારે મેદસ્વી લોકો વધારે છે તેવી જાણ થઈ છે અને જ્યારે આ લ્યુઇસિયાના આરોગ્ય વિભાગનું કહેવુ એવું પણ છે કે કોવિડ-19 થી મૃત્યુ પામનાર દર્દીઓમાં 97 ટકા દર્દીઓ પહેલાથી કંઈકને કઈક રોગથી પિડાતા હતો અને હાલમાં પણ આની સંખ્યા વધવા પામી છે અને ન્યૂ ર્લિયન્સમાં કોરોના વાયરસ ફેલાવાનું જોખમ વધારે છે કારણ કે અહીંના 39 ટકા લોકોને હાઈ બ્લડ પ્રેશર, 36 ટકા મેદસ્વીપણા અને 19 ટકા લોકોને ડાયાબિટીઝ છે તેવું પણ અહીંયા જાણવા મળ્યું છે.