લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસ ખૂબજ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈને લોકો ખૂબ જ હેરાન છે અને એવામાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે તો લોકો વધારે હેરાન થઈ ગયા છે અને અત્યારે આખી દુનિયા કોરોના સામે યુદ્ધ લડી રહી છે અને મોટાભાગનાં દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આ લોકડાઉનનાં કારણથી વિશ્વની સાથે ભારત પર પણ ભયંકર આર્થિક મંદીનાં વાદળ છવાઈ રહ્યા છે અને આવામાં યૂએનનો રિપોર્ટ સામે આવ્યો છે જે દેશ માટે ચિંતાજનક છે.ત્યારબાદ આ લોકડાઉન સામે ઝઝુમતા દેશને આર્થિક મંદીથી બચાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર તમામ સંભવ પ્રયત્નો કરી રહી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે, તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે, બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલસ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.
આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો અને અત્યારે આખી દુનિયા કોરોના સામે યુદ્ધ લડી રહી છે અને મોટાભાગનાં દેશોમાં લોકડાઉન જાહેર છે.લોકડાઉનનાં કારણથી વિશ્વની સાથે ભારત પર પણ ભયંકર આર્થિક મંદીનાં વાદળ છવાઈ રહ્યા છે.આવામાં યૂએનનો રિપોર્ટ સામે આવ્યો છે જે દેશ માટે ચિંતાજનક છે.
લોકડાઉન સામે ઝઝુમતા દેશને આર્થિક મંદીથી બચાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર તમામ સંભવ પ્રયત્નો કરી રહી છે.ભારતમાં 104 મિલિયન લોકો ગરીબી રેખાથી નીચે જશે.જો કે આ પ્રયત્નો બાદ પણ દેશની અર્થવ્યવસ્થા પર કોરોનાનો ખરાબ પ્રભાવ પડવાનું નક્કી છે અને યૂએનની એક રિપોર્ટ પ્રમાણે કોરોનાનાં કારણે 10 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જતા રહેશે.આનું સૌથી મોટું કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ સંપૂર્ણપણે રોકાઈ જવાનું ગણાવવામાં આવી રહ્યું છે.યૂએનનાં શોધકર્તાઓએ કોરોનાનાં વાયરસને લઇને જે લોકડાઉન થયું છે તેના પર એક વિશ્લેષણ કર્યું છે.
જેના આધારે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતમાં 104 મિલિયન (10 કરોડથી વધારે) લોકો વિશ્વ બેંક દ્વારા નિર્ધારિત ગરીબી રેખાથી નીચે જતા રહેશે.60 ટકાથી વધીને 68 ટકા થઈ જશે ગરીબી રેખા નીચે લોકો જેનો સીધો અર્થ થયો કે તેઓ ઘણી જ ગરીબીમાં જીવવા મજબૂર થશે. યૂએનનાં જણાવ્યા પ્રમાણે અત્યારે જે લોકો રોજ 245 રૂપિયા કમાય છે.તેમને ગરીબી રેખા નીચે રાખવામાં આવે છે.ભારતમાં લગભગ 60 ટકા વસ્તી એટલે કે 81 કરોડ 12 લાખ લોકો ગરીબી રેખાથી નીચી રહે છે.જો આવું થાય છે તો ભારતમાં ગરીબી રેખાથી નીચે જીવનારા લોકોની સંખ્યા 90 કરોડનાં આંકડાને પાર કરી જશે.
રિસર્ચમાં આનું કારણ કોરોનાનાં કારણે પેદા થયેલી સ્થિતિ ગણાવવામાં આવી રહી છે અને જે 60 ટકા ભારતીયો અત્યારે ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે તે વધીને 68 ટકા સુધી પહોંચી શકે છે અને ગરીબી દૂર કરવાનાં સરકારનાં પ્રયત્નોને ફટકો ઉલ્લેખનીય છે કે એક દશક પહેલા ભારતની આ જ સ્થિતિ હતી પરંતુ સરકારનાં પ્રયત્નો બાદ ગરીબી રેખાથી બહાર આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો.રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ગરીબી ઓછી કરવા માટે સરકારનાં વર્ષોનાં પ્રયત્નોને ફક્ત કેટલાક મહિનાએ મોટો ધક્કો પહોંચાડ્યો છે.ઉલ્લેખનીય છે કે વિશ્વ બેંકે દેશોને 4 વ્યાપક આવક વર્ગોની શ્રેણીમાં વર્ગીકૃત કર્યા છે, જેના આધારે તેમને ત્રણ ગરીબી રેખાની વચ્ચે વહેંચવામાં આવે છે.