કોવિડ 19: ભારત પર સંકટ,ભારત માં 500 થી વધુ ના મોત,અને સંક્રમિતો ની સંખ્યા અધધ આટલી વધી,જાણો હાલ ની સ્થિતિ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે.તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે. વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આમ આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે તાજા આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વદીને 15712 થઈ ગઈ છે.જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાના 1334 નવા મામલા સામે આવ્યા ચે અને 27 લોકોના મોત થયાં છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 507 લોકોના મોત થઈ ચૂક્યાં છે.જો કે થોડી રાહતવાળી વાત એ છે કે 2231 દર્દી આ બીમારીને હરાવવામાં સફળ થઈ છે.પાછલા 24 કલાકમાં 239 લોકો ઠકી થયા છે.જણાવી દઈએ કે કોરોના સંક્રમણને રોકવા માટે દેશમાં લગાવવામા આવેલ લૉકડાઉનને 3 મે સુધી વધારી દીધું છે.કોરોના નિયંત્રમણમાં સંપૂર્ણપણે ફેલ રહેલા નોઈડા-ગ્રેટર નોઈડાના સીએમઓને હટાવી દેવામાં આવ્યા છે.ગૌતમબુદ્ધ નગરમાં એક મહિનામાં ત્રીજા મુખ્ય ચિકિત્સા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે.ડૉ અનુરાગ ભાર્ગવ અને ડૉ એપી ચતુર્વેદી બાદ દીપક ઓહરી ત્રીજા સીએમઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.ગૌતમબુદ્ધ નગરમાં કોરોના વાયરસના સર્વાધિક 95 પોઝિટિવ કેસ મળવા એક દર્દીની આત્મહત્યા અને સંક્રમણ પર કોઈ પ્રભાવી રોકથામ મેળવવામાં નાકામ રહેવાથી અસંતુષ્ટ રાજ્ય સરકારે ડૉ એપી ચતુર્વેદી મુખ્ય ચિકિત્સા અધિકારીના પદેથી હટાવી તેમના બદા અદિકાર લઈ લીધા છે.દેશભરના કોરોનાના કુલ પોઝિટિવ દર્દીમાંથી લગભગ 30 ટકા દર્દી તબલીગી જમાત સાથે જોડાયેલા છે.સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ મામલા તબલીગી જમાત સાથે જોડાયેલા છે અને દર્દીની સંખ્યા સતત વધી રહી ચે.અત્યાર સુધીના આંકડામાં 4291 મામલા દિલ્હીના નિજામુદ્દીનના તબ્લીગીથી જોડાયેલા છેકુલ આવેલા મામલામાં જમાતના 30 ટકા મામલા છે. જાણકારી મુજબ આસામના 91 ટકા તમિલનાડુના 84 ટકા અંદામાનના 83 ટકા, તેલંગાણાના 79 ટકા, દિલ્હીના 63 ટકા, મધ્ય પ્રદેશના 61 ટકા અને ઉત્તર પ્રદેશના 59 ટકા મામલા તબ્લીગી જમાત સાથે જોડાયેલા છેમિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleઆ પાંચ રાશિઓ નું ભાગ્ય થશે ઉજ્જવલ,સૂર્યદેવ ની કૃપા થી મળશે મોટી સફળતા,દુઃખ થશે દૂર,થશે સારા દિવસો નું આગમન….
Next articleકોરોના વાયરસ,’માતાજીને પ્રસન્ન’ કરવા કોરોનાને ફેલાતો રોકવા મૂળ મધ્યપ્રદેશના યુવકે કાપી પોતાની જીભ,જાણો પછી શું થયું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here