કોવિડ-19: ભારતીય માટે રાહત ના સમાચાર, 3 મેં પછી લોક ડાઉન વધારવામાં નહીં આવે, જાણો વિગતવાર…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે ઘણા દેશો માં કોરોના એ કહેર વરસાવ્યો છે વિશ્વભરમાં કોરોના ના 25.57 લાખ કેસ નોંધાયા છે.અને 1.70 લાખ લોકો એ જીવ ગુમાવ્યો છે અને 6 લાખ 90 હજાર 445 દર્દીઓ સાજા થયા છે. અને ભારત ની વાત કરીએ તો દેશ આ દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 20,333થઈ ગઈ અને 652 લોકોના મોત થયા છે.દેશમાં સતત કોરોના ના કેસ ખૂબ ઝડપ થી વધી રહ્યા છે.

દેશ માં લોક ડાઉન હોવા છતાં કેસ ખૂબ ઝડપ થી વધી રહ્યા છે.દેશ માં પહેલું લોક ડાઉન 21 દિવસ નું હતું અને એ પૂર્ણ થયા બાદ એને 3 મેં સુધી લંબાવામાં આવ્યું છે અને પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે 3 મેં પછી પણ લોક ડાઉન વધારવામાં આવશે.

પણ હાલ માં સમાચાર મળી રહયા છે લે કોરોના વાયરસ લૉકડાઉન ખતરાની વચ્ચે મંગળવારે સાંજે 4 વાગ્યે સાઉથ બ્લૉકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મંત્રીઓના સમૂહની બેઠક યોજાશે. બેઠકમાં 3 મે પછી રાહત અને છૂટ આપવા પર ચર્ચા થશે. સૂત્રોના હવાલાથી મળતી જાણકારી મુજબ, ઘણા પ્રકારની છૂટ આપવા પર ચર્ચા શક્ય છે. સૂત્રો મૂજબ, 3 મે પછી લૉકડાઉન વધારવાની કોઇ સંભાવના નથી.

લૉકડાઉન પછી શરતોની સાથે છૂટ મળશે.પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક લગાવવું પડશે. ટ્રેન,પ્લેનથી અવર-જવરની હાલ છૂટ મળવાની આશા નથી. મુંબઇ, દિલ્હી, નોઇડા, ઇન્દોર જેવા વિસ્તારોને લઇને નજર રાખવામાં આવી રહી છે. આ જગ્યાઓ પર કોરોના વાયરસના સંક્રમણના કેસ વધારે છે.

15 મે બાદ જ દેશમાં કોરોનાની સ્થિતિ વિશે વધારે સારી રીતે આકલન થઇ શકશે.આ છે લૉકડાઉનનો એક્ઝિટ પ્લાન સરકારે લૉકડાઉન બાદ માટે આ પ્લાન તૈયાર કર્યો છે લૉકડાઉન બાદ શરતોની સાથે છૂટ મળશે.પરંતુ માત્ર ગ્રીન ઝોનમાં જ છૂટ મળી શકે છે કન્ટેનમેન્ટ ઝોન હિસાબે રેડ ઝોન નક્કી કરવામાં આવશે, થોડા-થોડા અંતરે ઝોનનું આકલન કરાશે રેલ અને હવાઇ સેવા હાલ ચાલૂ થવી મુશ્કેલ છે.

શહેરની અંદર પણ આવવા-જવાની માત્ર મંજૂરી મળી શકશે લગ્ન, ધાર્મિક સ્થાન જેવી જગ્યાઓને લઇને હાલ રાહત મળી શકશે નહીં કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી.

મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.લગ્ન, કે ધાર્મિક સ્થાન જેવી જગ્યાઓને લઇને હાલ રાહત મળી શકશે નહીં,રેલ અને હવાઇ સેવા હાલ ચાલૂ થવી મુશ્કેલ છે.

શહેરની અંદર પણ આવવા-જવાની માત્ર મંજૂરી મળી શકશે.ઘરેથી નીકળવાથી છૂટ મળી શકે છે પરંતુ માસ્ક પહેરવું પડશે, ઓફિસોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગને ધ્યાને લેતા કામ કરવાની મંજૂરી મળી શકે છે.

આજે દેશ માં સતત કેસ વધી જ રહયા છે અને એને લઈને આપડે પહેલા જ ચેતી ગયા એ સારું છે એટલે કે લોક ડાઉન કરી દીધું અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleમહિલાઓ જાણી લો આ વાત,કે ગર્ભાવસ્થા માં ઈંડા ખાવા જોઈએ કે નહીં,જાણો એના ફાયદા અને નુકસાન..
Next articleકોવિડ-19: બ્રિટનમાં કાલથી કોરોના વેક્સિંગનો ટ્રાયલ શરૂ,ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કરી તૈયાર,જો સફળ રહ્યું તો કોરોના ને…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here