લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે,ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે, બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.
જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે. આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે. કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે. આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.દેશમાં સતત વધતા કોરોનાનાં ખતરાની વચ્ચે કેટલાક દિવસ પહેલા ગોવાથી એવા સમાચાર આવ્યા હતા કે આ રાજ્ય કોરોના મુક્ત થઈ ગયું છે.
કોવિડ-19થી સંક્રમિત એક પણ દર્દી હવે ગોવામાં નથી.ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે રાજ્યમાં એક પણ કોવિડ-19નો દર્દી નથી.સાથે જ મુખ્યમંત્રીએ ગોવાનાં લોકોને અપીલ કરી છે કે જેવું અત્યાર સુધી પાલન કર્યું, 3 મે સુધી પણ આ જ ગંભીરતાથી લોકડાઉનનું પાલન કરો. સારવાર બાદ રાજ્યનાં 7 દર્દીઓ ઠીક થઈ ગયા સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે અત્યારે ગોવામાં કોરોનાથી સંક્રમિત એકપણ વ્યક્તિ નથી.ઉલ્લેખનીય છે કે ગોવામાં 7 દર્દીઓ સામે આવ્યા હતા ત્યારબાદ ત્યાં દર્દીનાં સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
આ સાથે જ તમામ દર્દીઓની સારવાર કરવામાં આવી. સારવાર બાદ રાજ્યનાં 7 દર્દીઓ ઠીક થઈ ગયા.આ ઉપરાંત રાજ્યથી કોરોના દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિનાં સમાચાર પણ નથી આવી રહ્યા. સૌથી પહેલા ગોવાની સીમાઓ સીલ કરી આ સફળતાનો સંપૂર્ણ શ્રેય કોવિડ-19 ટીમ, પેથોલોજી લેબની ટીમ, વહીવટી તંત્રની ટીમને આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 22 માર્ચનાં જનતા કર્ફ્યૂને રાજ્ય સરકારે 23 અને 24 માર્ચ માટે વધારી દીધું હતુ.
જેના કારણે લોકો કોરોના વાયરસ વિશે જાણી શક્યા. કોરોના વાયરસ સંક્રમણ આખરે ગોવામાં કેવી રીતે રોકવામાં આવ્યું. તેના જવાબમાં અહીંનાં મુખ્યમંત્રી જણાવે છે કે જેવી રીતે કોવિડ-19નું સંક્રમણ વધ્યું, સૌથી પહેલા અમે ગોવાની સીમાઓને સીલ કરી દીધી. ક્લોઝ કોન્ટેક્સની જલદીથી જલદી શોધ કરીને ક્વોરન્ટાઇન કરાયા ત્યારબાદ પહેલા અને બીજા નંબરનાં ક્લોઝ કોન્ટેક્સની જલદીથી જલદી શોધ કરીને તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા.તે તમામનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.
આ ઉપરાંત ગોવામાં એ સર્વે કરવામાં આવ્યો કે જે લોકો વિદેશથી આવ્યા છે, તેમનામાં કોઈ સંક્રમણ તો નથી. જો છે તો તેમનું અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. આનો ફાયદો એ મળ્યો કે રાજ્યમાં ઝડપથી કોરોના સંક્રમણ થંભી ગયું. આ દરમિયાન ગોવાનાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે અમે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરીશું. કડકાઇથી નિયમોનું પાલન કરવામાં આવ્યું ફાર્મા કંપનીઓ અને ફૂ઼ડ ઇન્ડસ્ટ્રી પહેલાથી જ એક્ટિવ છે અને પોતાના કામમાં લાગી છે.
અહીં 20 એપ્રિલથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે જે કંપનીઓને છૂટ મળે છે, તેમને સશર્ત પરવાનગી આપવામાં આવશે. તેમણે દરેક સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોનું પાલન કરવાનું છે. ઉલ્લેખનીય છે કે પર્યટન ઉદ્યોગ માટે જાણીતા ગોવામાં વર્ષનાં બારેય મહિના બહારથી પ્રવાસીઓ આવે છે. આવામાં કહેવામાં આવી રહ્યું હતુ કે ગોવામાં આ પ્રકારનાં સંક્રમણને રોકવું મુશ્કેલ છે, પરંતુ જે કડકાઇથી નિયમોનું પાલન કરવામાં આવ્યું તેનાથી એ જોવામાં આવી રહ્યું છે કે જલદી ગોવામાં રોનક પાછી ફરી શકે છે.
સાથે જ ગોવા રાજ્યનું મૉડલ બીજા રાજ્યો માટે પણ ઉદાહરણ બની શકે છે.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.