કોવિડ -19: ગુજરાતમાં કોરોના નથી તેવા 14 જિલ્લામાં 3 દિવસમાં કરવામાં આવશે રેન્ડમ ટેસ્ટ,જાણો કેવી રીતે કરવામાં આવશે..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં, સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે. કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.આમ આપણા સી એમ હાઉસમાં શુક્રવારે સાંજે મળેલી હાઇપાવર કમિટીની બેઠકમાં ગુજરાતમાં જ્યા નોવેલ કોરોના કોવિડ-૧૯નો વાઇરસ દેખાયો નથી તેવા ૧૪ જિલ્લાઓમા આગામી બે-ત્રણ દિવસમાં જિલ્લાદીઠ ૧૦૦ એમ ૧૪૦૦ રેન્ડમ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ ICMRએ નવી ગાઇડલાઇન સોપ્યાનુ કહેતા આ ૧૪ જિલ્લામા સિવિયર એક્યુટ રેસ્પરેટરી ઈન્ફ્ક્શન SARI અર્થાત કફ ફિવર અને શ્વસન તંત્રના રોગ ધરાવતા દર્દીઓથી કોરોના વાઇરસના ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવશે તેમ ઉમેર્યુ હતુ.અમદાવાદ સહિતના પાંચ મહાનગરોના હોટસ્પોટ એરિયા બહાર પણ સાયલન્ટ કેરિયર ફ્રી રહ્યા છે અને તેમના સંપર્કમાં આવનારા અનેક નાગરિકો ચેપગ્રસ્ત હોઇ શકે છે.આથી એક સ્ટ્રેટેજીના ભાગરૂપે કોરોના વાઇરસ જ્યા જણાય ત્યા જ તેને ડામી દેવા હવે જ્યા એક પણ કેસ મળ્યો નથી ત્યા રેન્ડમ કોમ્યુનિટી ટેસ્ટિંગ શરૂ કરવામા આવશે. ડો.જંયતિ રવિએ છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કુલ ૧૬ હજાર સેમ્પલ ટેસ્ટ પૈકી ૭,૭૧૮ એટલે કે ૧૦ ટકા ટેસ્ટ માત્ર ગુજરાતમાં થયા હોવાનુ જણાવી તેમણે રાજ્યમાં ૧૦ લાખે ૧૦૨ નાગરિકો ટેસ્ટ કર્યા હોવાનુ ઉમેર્યુ હતુ.તેમણે કહ્યુ કે નવા નિર્ણય મુજબ જ્યા પોઝિટિવ કેસ નથી મળ્યા તેવા જિલ્લાઓમાં SARIથી શરૂ કરીને તબક્કાવાર આગળ વધીશું.આગળ જતા વૃધ્ધો, વિદેશથી આવેલા નાગરિકો અને તેમના સંપર્કની ચેઇન સુધી પહોંચીને જ્યા સુધી શંકાસ્પદ પૈકી પોઝિટિવ કેસ નહી ત્યાં સુધી ટેસ્ટિંગ પ્રોસેસ આગળ વધશે. પણ હાલમાં આવા જિલ્લામાં ૧૦૦ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.સાયલન્ટ કેરિયરને કારણે ગુજરાતમાં ત્રણ જ દિવસમાં કોરોનાનો કહેર ૧૫ જિલ્લામાંથી ૧૯ જિલ્લા સુધી ફેલાઇ ચૂક્યો છે.આરોગ્ય વિભાગ અચાનક વધી રહેલા કોવિડ-૧૯ના કેસોમાં પાછળ ટેસ્ટ વધતા આમ થયાનું કહે છે. એથી ૬ઠ્ઠી એપ્રિલથી શુક્રવાર, ૧૦ એપ્રિલની સવાર સુધીના ત્રણ દિવસોમાં સેમ્પલની સંખ્યા ૨૭૧૪થી ૪૦૮૫ વધીને ૬૭૯૯એ પહોચતાં પોઝિટિવ કેસોની સંખ્યા પણ ૧૪૪થી ૩૦૮ થઇ છે.આ ૧૬૪ નવા શોધાયેલા પોઝિટિવ કેસોથી શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાને ત્યાને ત્યા જ ડામી દેવાશે. જેમ ભરૂચમાં શંકાસ્પદ ટ્રાવેલ અને કોન્ટેક્ટ હિસ્ટ્રી ધરાવતા ૧૦૦ નાગરિકોના સેમ્પલમાં ૪ પોઝિટિવ મળ્યા એમ ડાંગ તાપીમાં જેવા આદિવાસી જિલ્લાઓમાં પણ ટેસ્ટિંગ વધારવા આદેશ અપાયો છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ

Previous articleઆ છે એક એવું મંદિર કે જ્યાં મુત્યુ પામેલ લોકોને પણ કરવામાં આવે છે જીવિત,વિશ્વાસ ના થતો હોય તો જાણી લો…
Next articleકોવિડ-19: કોરોના ને લઈને સારા સમાચાર,પ્લાઝમા થેરાપી થી ત્રણ મૂળ ભારતીયો USમાં સાજા થઈ રહ્યા છે,જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here