કોવિડ-19: જાણો કેમ 3 મેં સુધી લંબાવામાં આવ્યું લોક ડાઉન,જાણો એનું આ મહત્વ,કારણ PM મોદી દ્વારા….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે. મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે,તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે.

અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે, ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે, બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે,કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે, જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.

આમ આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકડાઉનની સમય મર્યાદા લંબાવીને 3 મે સુધી કરી દીધી છે. લોકોને લાગતુ હતુ કે આ સમય મર્યાદા 30 એપ્રિલ સુધી લગભગ લંબાવવામાં આવશે. અગાઉ લોકડાઉન 14 એપ્રિલ સુધી હતો.

જેથી તે આજે ખતમ થવાનો હતો પણ કોરોના વાયરસના વધતા કહેરને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની સમય મર્યાદાને ત્રીજી મે સુધી કરી દીધુ છે.જોકે, આ વચ્ચે દેશવાસીઓના મનમાં એ સવાલ ઊઠી રહ્યો છે કે,3 મે જ કેમ, 30 એપ્રિલ કેમ નહીં.કે 5 મે કેમ નહી તેના પાછળ એક મજબૂત કારણ છે.આ છે 3 મેનું ગણિત કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યુ કે પહેલા લોકડાઉનને 30 એપ્રિલ સુધી લંબાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો.પણ બાદમાં પરંતુ બાદમાં ખબર પડી કે પહેલી મેના રોજ વિશ્વ મજૂર દિવસની રજા છે.તે પછી 2જી મેએ શનિવાર છે અને તે પછી ત્રીજી મેએ રવિવારની રજા છે.

આવામાં સરકારે તેને વધુ ત્રણ દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો. 3 દિવસથી શું લાભ થશે.જણાવી દઈએ કે કોરોનાના કેસમાં તેના લક્ષણ દેખાવામાં 7થી 14 દિવસનો સમય લાગી જાય છે.એ જોતાં આ 16 દિવસમાં વધુ 3 દિવસ જોડાય તો 19 દિવસનો સમય મળી જાય આથી કોરોના વાયરસ ની તસવીર સ્પષ્ટ થઈ શકે છે.કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે આ પેજને લાઈક કરી શકો છો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.

જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો. અને હા,તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleશુ તમે જોઈ છે કોઈ દિવસ,સૌથી મોંઘી શાકભાજી,આ રહી અહીં,કિંમત જાણીને આંખો ચાર થઈ જશે…
Next articleજો તમે પણ વાગેલા ઘા ના નિશાન થી પરેશાન છો તો કરો આ ઉપાય,જલ્દી જ દરેક ડાઘ થઈ જશે દૂર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here