કોવિડ-19 ને લઈને ચોંકાવનારો ખુલાસો,66 ટકા દર્દીઓ માં કોઈ પણ લક્ષણ જ ના દેખાયા છતાં કેસ પોઝીટિવ,જાણો વિગતવાર…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસના કારણે ખૂબ જ લોકો હેરાન થઈ રહ્યા છે અને એવામાં સમગ્ર વિશ્વમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને TTકોરોના વાયરસથી ભારતમાં અત્યાર સુધીમાં 500થી પણ વધુ લોકોના મોત થઇ ચુક્યા છે તેવું જાણવા મળ્યું છે પણ જ્યારે સંક્રમિતોની સંખ્યા 16 હજારને પાર કરી ગઇ છે.ત્યારબાદ આ આંકડા સતત વધી રહ્યાં છે અને તેમજ જોવામાં આવે તો સરકાર તરફથી કોરોના ટેસ્ટની સંખ્યા દરરોજ વધારવામાં આવી રહી છે અને તેમજ આ વચ્ચે દેશનો મેડિકલ સ્ટાફ દંગ છે અને આ.જ કારણ છે કે જેના કારણે કોરોનાનું સાઇલેન્ટ કિલર અને સ્પ્રેડર બનવું અને હકીકકતમાં અત્યાર સુધીના કુલ દર્દીઓમાંથી 2/3 ભાગના દર્દીઓમાં કતેમણેોરોનાના કોઇપણ લક્ષણ જોવા નથી મળ્યાં પણ ત્યારબાદ મનો ટેસ્ટ પોઝીટીવ આવી રહ્યો છે.

ચોંકાવનારા છે આંકડા.કોરોના વાયરસના આ વધતા જતા આ આંકડાઓ પર નજર કરીએ તો આમ તો મહારાષ્ટ્રના 3648 કેસમાંથી 65 ટકા એવા દર્દn bngના કોઇ લક્ષણ જોવા નથી મળ્યા. ઉત્તરર પ્રદેશમાં આ પેટર્ન 974 કેસમાંથી 75 ટકા દર્દીઓમાં જોવા મળી, જ્યારે આસામમાં 34 કેસમાંથી 82 ટકા દર્દીઓ એવા દર્દીઓ પોઝીટીવ નીકળ્યાં જેમાં Coronaના કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. આસામના સ્વાસ્થ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ જણાવ્યું કે ઘણાં દર્દીઓં પોઝીટીવ ટેસ્ટ આવ્યાં બાદ પણ લક્ષણ જોવા નથી મળ્યા.

દિલ્હીમાં પણ આવી જ સ્થિતિ.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે 186 દર્દીઓમાં Coronaના કોઇ લક્ષણ જોવા નથી મળ્યાં, તેમ છતાં તે પોઝીટીવ નીકળ્યાં. જણાવી દઇએ કે ઘણી વાર ટેસ્ટ પોઝીટીવ આવ્યાં બાદ દર્દીમાં કોરોનાના લક્ષણ જોવા મળી રહે ચેબકોવિડ-19 માટે નોડલ ઑફિસર ડો. સૂરજ ભાન કંબોજે એવું પણ જણાવ્યું છે કે જો માત્રા વધુ ન હોય અને વાયરસ ઘાતક ન હોય તો લક્ષણ નથી દેખાતા પણ તરની સાથે સાથે કહેવામાં આવ્યું છે કે આ તે ટેસ્ટમાં જોવા મળે છે.

આ છે કારણ.ત્યારબાદ આ ડોક્ટરોએ એવું જણાવ્યા અનુસાર દર્દીમાં કોરોના વાયરસના લક્ષણ દેખાવા અથવા ન દેખાવા પાછળ ઘણાં કારણ હોઇ શકે છે જેની તમણે જાણ પણ નહી હોય વહર અને જેના કારણે તે કોઇના શરીરમાં વાયરસની માત્રા,તેનું ઇમ્યુનિટી લેવલ અને દર્દીની ઉંમર. તેવામાં કોરોના દર્દીને પકડવો મુશ્કેલ છે તેવું જણાવ્યું છે અને તેને રોકવાનો એક જ ઇલાજ છે કે વધુમાંને વધુ ટેસ્ટિંગ કરવું જોઈએ.

Previous articleકોવિડ-19: કોરોના થી બચવા માટે શરીરને આ રીતે રાખો સ્વસ્થ,આ વસ્તુ કરી શકે છે તમારી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો,વાંચો આ જરૂરી માહિતી…
Next articleકોરોના વાયરસને લઈને ચોંકાવનારો રિપોર્ટ,મેં મહિનાના મધ્યમાં ભારત માં કોરોના ના દર્દીઓની સંખ્યા થઈ જશે 75,000,જાણો કારણ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here