લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસને લઈને હાલમાં લોકો ખૂબ જ ટેન્શનમાં છે કારણ કે કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને આવા સમયમાં મ્યુટેશન એટલે રૂપ બદલવું દુનિયાભર માટે ચિંતાનો વિષય બની ગયું છે પણ જેમાં રોજ તેના વધતા સંક્રમણને લઇને દુનિયાભરમાં શોધ થઇ રહી છે અને હવે તે સ્વિટજરલેન્ડમાં થયેલા એક રિસર્ચમાં સંભાવના કરી છે કે શરીરના કોઇપણ ભાગમાં પહોંચી શકે છે અને તેનો ચેપ લાગી શકે છે અને તેમજ આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જેમાં આ વાયરસ શરીરના દરેક ભાગમાં બ્લડ એટલે લોહી પહોંચાડનારી રક્તવાહિનીઓ પર હુમલો કરી રહ્યા છે અને ત્યારબાદ આ સ્વિટઝરલેન્ડની જ્યુરિખ યુનિવર્સિટીના શોધકર્તાઓએ આ શોધ કરી હતી કે જેમાંથી જેના રિપોર્ટ પ્રતિષ્ઠિત હેલ્થ રિસર્ચ જર્નલ ધ લેંસેટમાં પ્રકાશિત થઇ છે તેવું જણાવ્યું છે.અને તેમજ ધ લેન્સેટ જર્નલમાં આ પ્રકાશિત સંશોધન મુજબ કહેવાય છે કે જેમાં કોરોના વાયરસ રક્ત વાહિનીઓને ચેપ લગાવી અને શરીરના કોઈપણ ભાગમાં પહોંચી શકે છે અને ત્યારબાદ જીવલેણ પણ બની શકે છે અને તેમજ સંશોધનકર્તા ફ્રેન્ક રસ્ચિજ્કાના જણાવ્યા અનુસાર કહેવાય છે મેં જ્યાં વાયરસ રક્ત વાહિની (એન્ડોથેલિયમ) ની ઉપરની સપાટી પર હુમલો કરે છે અને જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ ઓછું થાય છે ત્યારબાદ આ સ્થિતિમાં શરીરના કોઈપણ ભાગમાં લોહી એકઠું થવાનું શરૂ થાય છે અને તેમજ આ સંશોધન કહે છે કે આ વાયરસ માત્ર ફેફસામાં ચેપ લગાડે છે અને તે અન્ય અવયવોને પણ અસર કરી શકે છે.
ત્યારબાદ જ્યૂરિખ યુનિવર્સિટીના સંશોધનકારોએ પણ આ વાયરસને કેવી રીતે ચેપ લાગ્યો તે સમજવા માટે કોરોનરી ચેપગ્રસ્ત રુધિરવાહિનીઓ પરના પ્રભાવોનો અભ્યાસ કર્યો હતો અને જેમાં કહેવાય છે કે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોવામાં આવે છે ત્યારે જ રક્ત વાહિનીઓ ક્ષતિગ્રસ્ત દેખાઇ હતી અને ત્યારબાદ આ પાછળનું કારણ ACE2 રીસેપ્ટર એન્ઝાઇમને ગણાવવામાં આવ્યું છે અને તેમજ એસીઇ 2 રીસેપ્ટર્સ, અત્યાર સુધી કરવામાં આવેલા ઘણા સંશોધનોમાં કોરોના વાયરસ માટે મદદગાર હોવાનું જાણવા મળ્યું છે અને ત્યારબાદ આ એન્ઝાઇમ હૃદય, ફેફસાં, કિડનીના કોષોમાં પણ જોવા મળે છે.
સંશોધનકારોના જણાવ્યા મુજબ કહેવામાં આવ્યું છે કે જેમાં આ રક્ત વાહિનીઓ પર આ વાયરસની અસરને કારણે જ હાયપરટેન્શન અને હાર્ટ દર્દીઓમાં સામાન્ય લોકો કરતા કોરોના ચેપનું જોખમ વધારે છે અને ત્યારબાદ તેમને વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે તેવું જણાવ્યું છે અને આ સંશોધનકર્તા ફ્રેન્ક રુચિજકાના જણાવ્યા અનુસાર કહેવાય છે કે અત્યાર સુધીમાં કોરોના ચેપના ઘણા કેસો નોંધાયા છે અને જેમાં કોરોનાએ ફેફસાં ઉપરાંત હૃદય, કિડની અને આંતરડાને જકડી લીધા છે તેવી જાણ કરી છે.
ત્યારબાદ આ સંશોધનકારોના જણાવ્યા મુજબ જે ગંભીર રોગ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોમાં કોરોના ચેપનું જોખમ વધવા પાછળનું કારણ તેમની રક્ત વાહિનીઓનું નબળાઇ છે તેવું જણાવી રહ્યા છે અને ત્યારબાદ આ હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ, જાડાપણું, ડાયાબિટીઝના દર્દીઓમાં નબળુ રક્ત વાહિનીઓ હોય છે અને તેમજ જેમાં ધૂમ્રપાન કરનારા લોકોમાં પણ આ જ ભય છે અને તેથી જ આરોગ્ય નિષ્ણાતો ધૂમ્રપાન છોડવાની સલાહ આપી રહ્યા છે.