લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે અને આવામાં ગુજરાતમાં વધતા કોવિડ-19ના કેસો વચ્ચે બુધવારે એક જ સાથે 45 પોઝિટીવ દર્દીઓમાં સારા થઈ ઘરે ગયા છે અને ત્યારબાદ જાણવા મળ્યું છે કે આરોગ્ય અગ્રસચિવે ડો. જંયતિ રવિએ મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતુ અને તેમજ જે 24 કલાકમાં 229 નાગરીકોમાં કોરોના વાયરસનો ચેપ પોઝિટીવ મળ્યાના રિપોર્ટ ઉમેરાતા ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને 2407એ પહોંચી છે અને જે હજુ પણ વધી શકે છે અને રાજ્યમાં કુલ 13 પોઝિટીવ નાગરીકોના મૃત્યુ થતા જ આ મૃત્યાઆંક 103એ પહોંચ્યો છે તેવું જાણવા મળ્યું છે.ત્યારબાદ વાત કરવામાં આવે તો વડોદરામાં પણ આ કોરોના અસરગ્રસ્ત નાગરવાડાનાં 45 કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોનાને માત આપી છે અને તેમજ આ કોરોનાનાં કહેરને માત આપનારા 45 વ્યક્તિઓને આજે આજવા રોડ સ્થિત કોવિડ કેર સેન્ટરમાંથી એક સાથે રજા આપવામાં આવશે તરવું પણ જાણવા મળ્યું છે અને આ વડોદરાનાં પ્રભારી સચિવ વિનોદ રાવે આ અંગે માહિતી આપતા એવું પણ જણાવ્યુ હતું છે કે જે આ કોરોનાથી મુક્ત થયેલા દર્દીઓએ પ્લાઝમાં ડોનર બનવા માટે તૈયારી દર્શાવી છે અને તેમજ કહેવામાં આવ્યું છે કે આ તમામ 45 કોરોનામાંથી સ્વસ્થ થયેલા 45 દર્દીઓનું તબીબ દ્વારા કાઉન્સિંલિગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રજા આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમજ કહેવામાં આવ્યું છે કે આ કોરોનાનાં કહેરને માત આપનારા 45 વ્યક્તિઓને આજવા રોડ સ્થિત કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવશે અને ત્યારબાદ તર લોકોનર સવારે 10.30 કલાકે બરોડા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા સાજા થેયલા દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તેમજ આ માર્ગદર્શન આપશે કે જેમાં તેમને આવતા દિવસોમાં કઈ રીતે પોતે પોતાની દિનચર્યા રાખવી અને આવી ગની બધી તે અંગે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવશે અને ત્યારબાદ આ તમામને પાલઝમાં ડોનર તરીકે પ્રેરિત કરશે અને તેની સાથે સાથે તેમની ડૉક્ટરોની ટિમ તથા ઈબ્રાહીમ બાવાણીના ટ્રસ્ટીઓ અને તેમજ તેમના તમામ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેવું કહેવામા આવ્યું છે.
ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ આરોગ્ય અગ્રસચિવે વડોદરામાં પણ એક સાથે ત્રણ દર્દીઓના મૃત્યુ થયાનું કહ્યુ હતુ અને આવા સમયમાં એમ પણ કહેવાય છે કે જે નવા નોંધાયેલા 229 પોઝિટીવ પૈકી સૌથી વધુ કેસ અમદાવાદમાં 128માંથી મળી આવ્યા હતા પણ ત્યારબાદ જ્યારે સુરતમાં 68, વડોદરામાં 9 ચેપગ્રસ્ત ઉમેરાયા હતા અને તેમજ ડિસ્ચાર્જ થનારા 40 પૈકી 35 તો એકલા અમદાવાદના જ દર્દીઓ છે તેવું જાણવા મળ્યું છે અને છોટા ઉદેપુરમાં પણ એક મહિલાને ઘરે જવાની રજા આપ્યાના દિવસે જ વધુ ચાર પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે મહિાસાગર જિલ્લામાં સૌના આશ્ચર્ય વચ્ચે એક સાથે વધુ 9 નાગરીકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા તેવું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ જ્યાં અમદાવાદમા ફરજ ઉપરના સહ કર્મચારીના પોઝિટીવ રિપોર્ટ બાદ પોતાના વતન સાંઠબા પહોંચેલા પોલીસ કર્મચારીના કારણે અરવલ્લીમાં કોરોનાનું નવુ ક્લસ્ટર સર્જાયુ છે અને તેમજ કહેવામાં આવ્યું હતું કે જે બુધવારે સાંઠબા સહિત આ જિલ્લામા વધુ પાંચ પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા હતા અને ત્યારબાદ આ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા ફરીથી સરકારને આદેશો કરવો પડયા હતો તેવું જણાવ્યું છે.અને કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સિવાય 11 જિલ્લાઓમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા ડબલ ડિઝટમાં પહોંચી છે અને વધતી જાય છે.
ત્યારબાદ મંગળવારે નવસારીના જલાલપોરમાં પોઝિટીવ આવેલા કેસની બુધવારે સવારે સરકાર દ્વારા પૃષ્ટી કરવામાં આવતાની સાથે જ રાજ્યમાં 29 જિલ્લામાં આ મહામારીના પ્રભાવ હેઠળ આવી પહોંચ્યા છે તેવું જણાવવામાં આવ્યું છે.તેમજ કુલ 2407 કેસ પૈકી એકલા અમદાવાદમાં જ 1501 પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે અને ત્યારબાદ વાત કરવામાં આવે તો અમદાવાદમાં સાજા થઈને ઘરે જનારા નાગરીકોની સંખ્યા 86એ પહોંચી છે પણ ત્યારે રાજ્યમાં વિવિધ કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 2125 પૈકી 13 દર્દીઓ બુધવારની રાતે વેન્ટિલેટર ઉપર હોવાનું મેડિકલ બુલેટિનમાં જાહેર કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ તેની જાણ થઈ હતી.
પણ ત્યારબાદ અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે હાલમાં વડોદરા શહેર જીલ્લામાં અત્યાર સુધી કુલ 207 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે અને હજુ પણ કેસ વધતા જ જાય છે અને આ શહેર જિલ્લામાં 10 કોરોના દર્દીઓનાં મૃત્યુ નિપજ્યા છે ત્યારબાદ 8 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલ 189 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ હતા પણ એવામાં આજે 45 દર્દીઓને રજા આપવામાં આવતાં હવે કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 144 અને કોરોનાને માત આપી અને ત્યારબાદ સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા 53 પર પહોંચશે તેવું કહેવાય છે.
ડો.રવિ AC ચાલુ રાખવાથી વાઈરલ લોડ વધી જશે.ત્યારબાદ રાજ્યમાં 32,317 નાગરીકો ક્વોરન્ટાઈન હેઠળ છે અને તેમજ જાણવા મળ્યું છે કે 2125 જેટલા દર્દીઓ કોવિડ-૧૯ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે ત્યારબાદ જ્યારે બંધ રૂમમાં એર કુલર કે કન્ડીશનર ચાલુ રાખવાથી કોરોના વાઈરસનો વાઈરલ લોડ વધવાની શક્યાતાઓ સંદર્ભે પુછાયેલા સવાલના જવાબમાં ડો. જંયતિ રવિએ એવું પણ કહ્યુ છે અને જેમાં સુચના આપી હતી કે બંધ રૂમ અથવા પેક આવાસમાં AC ચાલુ હોય ત્યારે વેન્ટિલેશન માટે એકાદ બારી ખુલ્લી રાખવી જરૂરી છે કારણ કે તેના કારણે પણ આ વાયરસનો ચેપ લાગી શકે છે અને જેથી ફ્રેશ હવા મળતી રહે. સારવાર હેઠળના પોઝિટીવ દર્દીઓ અને તેમના સંપર્ક- સંસર્ગમા રહેલા નાગરીકો પંખાનો ઉપયોગ વધારે તેવી આરોગ્ય વિભાગની ભલામણ છે.