કોવિડ-19 ને લઈને નવો ખુલાસો,પુરુષો ના આ અંગો પર જલ્દી અસર કરે છે કોરોના વાયરસ,આજે સાફ કરો આ અંગો નહીં તો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં આમ તો સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ સામે લડવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે અને આવા સમયે જ આ કોવિડ-19 એટલે કે કોરોના વાયરસનો ખતરો બધે જ રહે છે અને લોકો ભયભીત છે અને તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે કારણ કે કોરોના વાયરસ એ ખતરનાક વાયરસ છે અને તેનાથી બચવા માટે વારંવાર હાથ જરૂર ધોવા જોઈએ તેવી પણ સલાહ આપવામાં આવે છે કારણ કે કોરોના વાયરસના બેક્ટેરિયા ઘણા દિવસો સુધી સપાટી પર ટકી શકે છે અને આવી સ્થિતિમાં તેનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જ જાય છે.આ દરમિયાન,સેંટર્સ ફોર ડિસિજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન દ્વારા એવું પણ કહેવામા આવ્યું છે કે આ દાઢીવાળા લોકોને આ વાયરસથી વધુ જોખમ છે અને તેમને આ વાયરસથી બચવા માટે બને તેટલા પ્રયત્નો કરવા અને હા અધ્યયનમાં મળેલી માહિતી પ્રમાણે એવું પણ જાણવા મળ્યું હતું કે આ કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતાની કાળજી લેવી જ જોઇએ અને બને તેટલું ઘરની બહાર ન નીકળવું જોઈએ.ત્યારબાદ બહાર નીકળતી વખતે પણ તમારે પિતાના મોઢા પર માસ્ક પહેરવો જોઈએ અને ત્યારબાદ જ ઘરની બહાર નીકળવું જોઈએ અને જ્યારે પણ કોઈ વસ્તુને સ્પર્શ કરવો હોય ત્યારે તેને યોગ્ય રીતે હાથ ધોવા જોઈએ અને સાવધાનીથી કામ કરવુ જોઈએ અને આ સાથે જ સીડીસીએ જણાવ્યું હતું કે વાળને કારણે મોઢાને ઢાંકતો માસ્ક ચહેરા પર બરાબર ફિટ થઈ શકતો નથી તો આ માટે પોતે સેફ રહેવું જોઈએ.તેમજ આવા કારણોસર અને કોરોના વાયરસ દાઢીવાળા માણસોના સંપર્કમાં ઝડપથી આવી શકે છે તો આવા માણસોએ સાવચેત રહેવું જોઈએ અને પ્રાપ્ત માહિતી અનુસાર અહીંયા એક યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર ઇન્ફેકલીશસ સ્પેશિયાલિસ્ટ એન્ડ એલેર્જી સ્પેશિયાલિસ્ટ એ એવું પણ જણાવ્યું હતું કે જેમાં થોડા સમય પહેલા જ આ મનુષ્યના નખ તેના માટે કેટલા જોખમી હોઈ શકે છે તે જોવામાં આવ્યું હતું.પણ જ્યારે આ હકીકતમાં આપના નખની વચ્ચે બેકટેરિયા, મેલ અથવા કચરો સરળતાથી એકઠા થઈ જાય છે અને જેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ બગડે છે અને જ્યારે કોઈ દાંત ચાવતું હોય છે ત્યારે પણ આ બધી વસ્તુઓ શરીરમાં સરળતાથી ઇન્જેસ્ટ થઈ જાય છે અને આવા કારણોસર જ કોરોનાથી બચવા માટે પોતાને સુરક્ષિત રાખવા અને વાયરસથી બચવા માટે સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ દાઢી અથવા નખને યોગ્ય રીતે સાફ કરો કારણ કે જેથી કરીને તે તમારા જીવનને કોઈ જોખમ ન આપે અને તમે સહી સલામત રહો.

Previous articleજોવો રવિના ટંડન પતિ સાથે જ્યાં રહે છે એ બંગલા ની ખાસ તસવીરો, દરિયા કિનારે બનેલા છે આ આલિશાન બંગલો,જોઈએ દંગ રહી જશો…
Next articleજાણો અમેરિકા માં કેમ ફેલાઈ રહ્યો છે આટલા મોટા પ્રમાણ માં કોરોના વાયરસ,શુ આ એક દવા ની કંપનીના કારણે..જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here