લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસના ખૂબ જ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે અને એવામાં અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 3 હજારથી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ કોરોનાએ હવે ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે અને કોરોના વાયરસના જોખમને જોતાં જ આ સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે જે અમે તમને જણાવીશું.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે અને આજે અમે તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.
આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝના એ અહેવાલોને સમર્થન આપવાનું કે નકારવાનું ટાળ્યું છે કે ચીનના વુહાન ખાતે આવેલી વાયરોલોજી ઇન્સ્ટિટયૂટમાંથી કોઇ શિખાઉ વિદ્યાર્થીને હાથે અકસ્માતે કોરોના વાઇરસ લીક થયો હશે.અહેવાલમાં દાવો થયો છે કે આરંભે આ વાઇરસ સંક્રમણ ચામાચીડિયામાંથી માનવીમાં ફેલાયું છે.
અહેવાલમાં એવો દાવો પણ થયો છે કે પેશન્ટ વન વુહાન લેબમાં કામ કરતો હતો અને આ વુહાનમાં સામાન્ય લોકોને સંક્રમણ લાગે તે પહેલાં લેબ કર્મચારી અકસ્માતે સંક્રમિત થયો હતો.પોતાની લેબ પર આક્ષેપ ના થાય તે હેતુસર ચીને પ્રાણી બજાર પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો અને આ સંક્રમણ ઉદ્ભવસ્થાને મુદ્દે થઇ રહી છે.
તપાસ ટ્રમ્પ વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ બ્રિફિંગ વખતે ફોક્સ ન્યૂઝના સંવાદદાતાએ અખબાર દ્વારા થયેલા દાવા અંગે અમેરિકી પ્રમુખ ટ્રમ્પને સવાલ કરતાં ટ્રમ્પે આ અહેવાલને સમર્થન આપવાનું કે તેને નકારી કાઢવાનું ટાળ્યું હતું.કોરોના સંક્રમણના ઉદ્ભવ સ્થાન વિષે નવા નવા અહેવાલો સામે આવતા રહ્યા છે.