લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસના કારણે ઘણા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને આવા સમયમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને વિશ્વભરના તમામ ડૉક્ટર્સ પોતાના જીવના જોખમે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરી રહ્યાં છે અને ઘણા પ્રમાણમાં તેમને કોરોના પોઝિટિવના પીડિતોને બચાવ્યા છે ત્યારે કહેવામાં આવ્યું છે કે જે ચીનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જોઈએ સૌ કોઈ હેરાન છે અને આશ્ચર્યમાં છે અને આ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતા જ અનેક ડોક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેવું જાણવા મળ્યું છે અને ત્યારે હવે કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા બાદ તેમની સ્કિનનો કલર બદલાઈ જતો હોય તેવું જાણવા મળ્યું છે.પણ ત્યારબાદ જ્યારે એક રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આવું હોર્મોન્લ ડિસબેલેન્સ થવાના કારણે થઈ રહ્યું છે પણ જો કે અનેક લોકોનું એવું પણ કહેવું છે કે આવું કોરોનાનું ઈન્ફોક્શન થવા પર લિવર ડેમેજ થવા લાગે છે અને તેમજ કહેવાય છે કે જેનાથી હોર્મોનના સ્ત્રાવમાં કેટલોક બદલાવ આવવા લાગ્યો છે અને આજ કારણે માણસના ચહેરાનો રંગ કાળો પડી જાય છે તેવું જાણવા મળ્યું છે.બે ચાઈનીઝ ડોક્ટરોના ચહેરાનો રંગ બદલાયો.
તેમજ જ જાણવા મળ્યું હતું કે આ ચીનના ડૉક્ટક ઈ ફાન અને ડૉક્ટર હૂ વીફેંગનો જ્યારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમની સારવાર માટે ECMO નામની એક લાઈફ સપોર્ટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમજ તેમને જાન્યુઆરીમાં કોરોનાનું સંક્રમણ થયું હતું તેવું જાણવા મળ્યું છે પણ જ્યારે તેઓ વુહાન શહેરમાં કોરોનાના દર્દીઓને સારવાર કરી રહ્યાં હતા ત્યારે જ તેમણે આ ચેપ લાગ્યો હતો.
ત્યારબાદ જાણવા મળ્યું છે કે ડૉક્ટર ઈ ફાન અને ડૉ હૂ વિફેંગ ડૉક્ટર લી વેનલિયાંગના સહયોગી હતા અને તેમજ આ જેમણે સૌ પ્રથમ કોરોના વિશે જાણકારી આપી હતી અને ત્યારબાદ તેમનું મોત કોરોનાના કારણે જ થયું હતું જ્યારે 18 જાન્યુઆરી હતી અને ડૉ ઈ ફાન અને ડૉ હૂ વીફેંગને કોરોના સંક્રમણ થવા પર વુહાનની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં સારવાર આપવામાં આવી હતી.
પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં લાંબા સમય સુધી સારવાર બાદ આ બન્ને સ્વસ્થ તો થઈ ગયા હતા પણ ત્યારબાદ તેમના ચહેરાનો રંગ આખો બદલાઈ ગયો હતો તેવું જાણવા મળ્યું છે અને હકીકતમાં આવું લિવરના ફંક્શનમાં સમસ્યા સર્જાવાના કારણે થયું છે અને ત્યારબાદ આ ECMO મશીન દ્વારા તેમના હાર્ટ અને લંગ્સના ફંક્શનની સ્વસ્થ રાખવામાં આવ્યાં છે તેવી પણ જાણ કરવામાં આવી છે.
હાલમાં જાણવા મળ્યું છે કે ડૉ ઈ ફાન હોસ્પિટલમાં જ દાખલ છે અને ત્યારબાદ તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ હવે સ્વસ્થ છે અને તેમને કોઈ તકલીફ નથી પણ તેઓ ચાલી નથી શકતા અને આ ડૉક્ટરો હાલ તેમનું કાઉન્સિલિંગ પણ કરી રહ્યાં છે કે જેથી તેઓ જલ્દી આઘાતમાંથી ઉગરી શકે અને એકદમ સ્વસ્થ થઈ જાય.