કોવિડ-19: શુ ભારતની અર્થવ્યવસ્થા માટે લોક ડાઉન વીનાશકારી છે,ક્રિસ વુડે જણાવ્યું કે લોક ડાઉન ભારત માટે વિનાસકારક સાબિત થઈ શકે છે,જાણો કેમ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસનો કહેર ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે અને આવા સમયમાં ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે અને તેમજ માનવ કલ્યાણ અને અર્થવ્યવસ્થા માટે વિનાશકારી પગલું સાબિત થઇ શકે છે તેવું જણાવ્યું છે અને જે બ્રોકરેજ ફર્મ જેફરીજના ગ્લોબલ હેડ ક્રિસ્ટોફર વુડે આ વાત કહી છે.ત્યારબાદ તેમણે એવું પણ કહ્યું છે કે આ દેશોમાં નાના વેપારીઓ અને ત્યારબાદ બેરોજગાર લોકો માટે મદદની કોઇ વ્યવસ્થાથી તેમની નવી સાપ્તાહિક રિપોર્ટ લાલચ અને ડરમાં ક્રિસ્ટોફર વુડે કહ્યું હતું કે જેમાં નાના વેપારીઓ અને બેરોજગારીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશ અમેરિકની બિલકુલ વિપરીત છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.કોરોનાથી ઓછા અને લૉકડાઉનથી વધારે પીડિત હશે ભારતીય લોકો.ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં સ્મોલ બિઝનેસ પ્રોટેક્શન પ્રોગ્રામ હેઠળ નાના વેપારીઓ માટે પણ 349 અરબ ડોલરની મદદ ઉપલબ્ધ હશે અને તેમજ આ વેપારને આ લોન નહીં ચુકવવી પડે અને તેમજ આ પૈસાથી કંપનીઓ તેમના કર્મચારીઓને 8 અઠવાડિયા સુધી પેમેન્ટ કરી શકે છે તેવું જણાવ્યું ચર પણ ત્યારબાદ ભારત જેવા યુવા દેશમાં કોવિડ-19થી ઓછા અને લોકડાઉનથી વધારે પીડિત છે.આવું જોવું દુર્ભાગ્યપૂર્ણ હશે કે જેમાં આ લોકડાઉન વધવાના કારણથી ભારતમાં કંજ્યુમર લેડિંગ સાઇકલ પર ખરાબ અસર પડશે અને ત્યારબાદ તેમણે એવું પણ કહ્યું હતું કે લોકલ લેંડર્સ પર સૌથી વધારે ભાર વધી જશે તેવું જણાવ્યું છે.તેમજ આ અહેવાલમાં વુડે કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડા પછી ડોલરનો મુકાબલે રૂપિયામાં કમજોરીને લઇને પણ ચિંતા વ્યક્ત કરી છે અને હા આટલું જ નહિં પણ ત્યારબાદ તેમણે કહ્યું હતું કે વર્તમાન માહોલમાં ભારતમાં ઇન્ડિયન બેન્કોમાં શેરમાં રોકાણનો કોઇ મતલબ રહેતો નથી અને તેમજ તેમણે કહ્યું હતું કે વર્ષ 2002માં તેમણે ભારતમાં રોકાણ કરવાનું શરૂ કર્યુ હતું.ત્યારથી જ નેગેટિવ કંજ્યુમર ક્રેડિટ સાયકલનો સમય જોયો નથી અને હવે આવું પણ સંભવ છે.તેમજ જાણવા મળ્યું હતું કે જેમાં હાલમાં HDFC Bank, HDFC લાઇફ અને ICICI Bankને તેમના પોર્ટફોલિયોથી હટાવ્યું છે અને તેમજ જોકે તેમણે પોર્ટફોલિયોમાં કોટક મહિન્દ્રા બેન્કમાં ત્રણ ટકા વેટેજ પણ આપ્યું છે અને તેમણે કહ્યું હતું કે કોટ મહિન્દ્રા બેન્કના રેકોર્ડમાં સૌથી સારું નેગેટિવ ક્રેડિટ સાયકલનો ગ્રોથ છે અને હાલમાં પણ આ બેન્કે તેના ઇક્વિટી કેપિટલ વધારીને પોતાને ખરાબ સમય માટે તૈયાર કરી છે.

Previous articleલોક ડાઉન વચ્ચે ભોજપુરી સિનેમા ની HOT અભિનેત્રીએ લગાવી આગ,એવા બોલ્ડ ફોટો સેર કર્યા કે લોકો નજર પણ નથી હટાવી શકતા…
Next articleબારણું ખખડાવીને કહ્યું કે અમારી કાર બગડી છે,પણ જેવું જ મહિલાએ બારણું ખોલ્યું એવા માં હવસખોરોએ મહિલાને પકડીને કર્યો ગેંગરેપ..જાણો સમગ્ર ઘટના..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here