લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને આજે લોકડાઉનનો 21મો દિવસ છે જ્યારે આજે લોકડાઉન સમાપ્ત થવાનું હતું પણ ત્યારે જ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કોરોનાને લઈને વીડિયો સંદેશ જાહેર કર્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે જેમાં તેમણે કોરોના ફાઈટર્સના બિરદાવ્યા છે.જેમાં આ કોરોનાની મહામારીના કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનનો આજે 21મો એટલે કે છેલ્લો દિવસ છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને પાર થઈ ચૂકી છે અને ત્યારબાદ એક જ દિવસમાં આ કોરોનાના નવા 1200 થી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોંગ્રેસનો દરેક કાર્યકર્તા દેશવાસીઓની સાથે હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.ત્યારબાદ અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ કોંગ્રેસનો દરેક કાર્યકર્તા દેશવાસીઓની સાથે હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમજ કહેવામાં આવ્યું છે કે જેમાં આ સંકટના સમયમાં શાંતિ, ધૈર્ય, સંયમ જાળવી રાખનારાઓને અભિનંદન પણ પાઠવ્યા છે.
તેવી જાણ કરવામાં અહીંયા આવી છે અને તેમણે લોકડાઉનનુ પાલન કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને સમય સમયે હાથ ધોવાની પણ અપીલ કરી હતી અને ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું છે કે બધા જ સુરક્ષિત રહે અને તેમજ તેની સાથે જ માસ્ક પહેરવા પણ અપીલ કરી છે.