કોવિડ-19: ભારત માટે રાહત ના સમાચાર,કોરોના ફેલાતા રોકાઈ શકે છે,જાણો વિગતવાર…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.આમ આ ઉનાળાનું ગરમ તાપમાન ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના પ્રસાર પર રોક લગાવી શકે છે.દેશના બે પ્રખ્યાત માઇક્રોબાયોલોજિસ્ટે આ વાત કહી છે જેણે અમેરિકાના મેરિલેન્ડ સ્થિત વિશ્વની સૌથી મોટી બાયોમેડિકલ રિસર્ચ એજન્સી ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ એનઆઈએચ સાથે કામ કર્યુ છે.ભારતીય સૂક્ષ્મ જીવ વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે ઉનાળા દરમિયાન વધતો તાપમાન કોરોનાને ફેલાતા રોકી શકે છે.એનઆઈએચ અને પ્રોજેક્ટ એન્થ્રેક્સ પર યુએસ આર્મીના લેબ સાથે કામ કરી ચૂકેલા પ્રખ્યાત ભારતીય માઇક્રોબાયોલોજિસ્ટ પ્રોફેસર વાઈ સિંહે આઇએએનએસને જણાવ્યું કે એપ્રિલના અંત સુધીમાં 40 ડિગ્રીથી વધુનું અપેક્ષિત તાપમાન કોરોનાવાયરસના પ્રભાવને ઘટાડી શકે છે.સીએસઆઈ-ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ ઇન્ટિગ્રેટેડ બાયોલોજીમાં ચીફ સાઇન્ટિસ્ટ રહી ચૂકેલા વાય.સિંહે જણાવ્યુ કે તાપમાનમાં વધારો વાયરસના ફેલાવાના દરને બદલી શકે છે.જે કોઈ પણ સપાટી અથવા એરોસોલ દ્વારા વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે.જો તાપમાન વધારે હોય તો કોઈપણ સપાટી પરના વાયરસને જીવિત રહેવાનો સમયગાળો ટૂંકા થઈ જાય છે.પરંતુ હું સ્પષ્ટ કરી દઉં કે જો કોઈ વ્યક્તિનો શરીર સંક્રમિત થયા છે, તો પછી બહારનો તાપમાન સંક્રમિત વ્યક્તિ પર અસર કરશે નહીં.અમેરિકાના પ્રસિદ્ધ ચેપી રોગ નિષ્ણાંત એન્થની ફૌસી સાથે કામ કરનાર જાણીતા વાઈરોલોજિસ્ટ ડોક્ટર અખિલ સી. બેનર્જી જણાવે છે કે જો તાપમાન 39 અથવા 40 ડિગ્રીની આસપાસ હોય તો તે વાયરસને નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે.દિલ્હીના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇમ્યૂનોલોજીથી જોડાયેલ અખિલે જણાવ્યુ કે જોકે કોઈ પણ વ્યક્તિ એક કોવિડ-19 દર્દીના ખૂબ જ નજીક ઉભો છે તો તેને વાયરસથી ખતરો હોય શકે છે.તાપમાન એક ભૂમિકા નિભાવે છે.પણ વિજ્ઞાનમાં દરેક નિષ્કર્ણ પર દરેક રિસર્ચ ડેટા પર આધારિત હોવું જોઈએ. અમને હકીકતમાં આ વિષય પર વધુ ડેટાની જરૂર છે.એસોસિએશન ઓફ માઇક્રોબાયોલોજિસ્ટ ઓફ ઈન્ડિયા એએમઆઈના પૂર્વ સેક્રેટરી જનરલ પ્રોફેસર પ્રત્યુષ શુક્લાએ આઈએએનએસને જણાવ્યું હતું કે કેટલાક વેજ્ઞાનિક જૂન સિદ્ધાંત વિશે વાત કરી રહ્યા છે.જે સ્પષ્ટપણે તાપમાનમાં વધારા સાથે સંબંધિત છે. મેં અમારા કેટલાક ચીની સાથીદારો સાથે વાત કરી છે અને તેઓએ અમને જણાવ્યુ છે કે તેની કોવિડ -19 પ્રતિકારક શક્તિ ભારે તાપમાનનો સામનો નથી કરી શકે.તેમણે જણાવ્યુ કે સામાન્ય રીતે સાર્સ અથવા ફ્લૂ સહિતના તમામ પ્રકારના વાયરસનો ઓક્ટોબરથી માર્ચ સુધી મહત્તમ અસર હોય છે.તેનું કારણ એ છે કે તાપમાન વાયરસના ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleકબજિયાતથી મેળવવો છે છુટકારો તો રસોડામાંથી રહેલી આ વસ્તુઓ ના કરો ઉપાય,કબજિયાત થી જલ્દી જ મળી જશે છુટકારો…
Next articleબુધવારે કરો આ સરળ ઉપાય,તમારી દરેક મુશ્કેલીઓ થઈ હશે દૂર,ગણેશજી કરશે તમારા દરેક દુઃખો દૂર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here