કોવિડ-19: ભારત ના ડોક્ટરોની ગજબની શોધ,દર્દીની છેક નજીક જઈને તપાસ કરી શકાય,જાણો વિગતવાર….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાઇરસ ખૂબ જ ફેલાઈ રહ્યો છે અને એવામાં આ કોરોના વાઇરસ એટલો ખતરનાક છે કે જેની ચપેટમાં ડૉક્ટરો પણ આવી રહ્યા છે અને હાલમાં આ ડોક્ટરો જે ભારતમાં ડૉક્ટરના કોરોનાથી મોત થયા હોવાની ઘટના પણ બની રહી છે અને જણાવ્યું છે કે આવામાં ઉત્તરપ્રદેશના ડોક્ટરોએ ગજબની ટેક્નીક શોધી છે. જેમાં તેમણે દર્દીઓને સ્પર્શ કર્યા વગર તેમના સેમ્પલ લઈ શકે છે.આ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સથી ડૉક્ટરો સંપૂર્ણ રીતે સુરક્ષિત રહી શકે છે.ત્યારબાદ જણાવ્યું છે કે આ મિડીયા રિપોર્ટ્સ અનુસાર સાઉથની ફિલ્મોથી પ્રેરિત થઈને હોસ્પિટલના ડૉક્ટરોનો આ ફોર્મ્યુલા કારગત સાબિત થઈ રહ્યો છે અને ત્યારબાદ આ ડૉક્ટરોએ ડિઝાઈન કરેલી કેબિન કાચ અને એલ્યુમિનિયમ સેક્શનની છે અને જેમાં કહેવાય છે કે આ કેબિનની એક બાજુ પર એપ્રોનની સ્લીવ સાથે ગ્લોવ્સ જોડેલા રાખવામાં આવ્યા છે તેવી જાણ થઈ છે.તેમજ અહીંયા કહ્યું હતું કે જ્યારે આ કોઈ દર્દી આવે અને તેનામાં કોરોનાના લક્ષણો દેખાય છે.તો ત્યાર પછી ડોક્ટર કેબિનમાં જાય છે અને ત્યારબાદ દર્દીની તપાસ કરે છે જ્યારે આ ડોક્ટર કેબિનની અંદર હોવાથી તેમને ચેપ લાગવાનો ખતરો ટળી જાય છે તેવી અહીંયા જાણ થતાં જ આ કેબિન એવી બનાવવામાં આવી હોય છે કે તેના એલ્યુમિનિયમના સેક્શનની સાથે કાચ લગાવવામાં આવ્યો છે અને ત્યારબાદ જ જણાવ્યું હતું અને એટલે ડૉક્ટર દર્દીને જોઈ શકે અને તેની સ્થિતિને સમજી શકે પણ બન્ને સીધે-સીધા એકબીજાના સંપર્કમાં ના આવી શકે તે માટે આવુ કરવામાં આવ્યું છે.
તેની સાથે સાથે આ ડૉક્ટરોએ તૈયાર કરેલી એકદમ સ્પેશિયલ કેબિનને એર ટાઈટ કેબિન ફોર સેમ્પલ કલેક્શન નામ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ જણાવ્યું છે કે આ કેબિનમાં રહીને ડૉક્ટરો દ્વારા દર્દીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે અને આ મુજબ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડૉક્ટર મિશ્રા એવું પણ જણાવે છે કે તેઓ આ કેબિનની અંદર ડૉક્ટર આવ્યા પછી શંકાસ્પદ દર્દીના છીંકવા અને ખાંસી આવાથી વાઇરસ તેમની અંદર જવાની સંભાવના ઘટી જાય છે અને તેમજ આ કેબિનમાંથી પણ હવા બહાર નથી આવી શકતી અને અંદર પણ નથી જઈ શકતી તેવું સેટિંગ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here