લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે,બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.
આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.રાજયમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે સરકારમાં ભારે ચિંતા પણ જોવા મળી રહી છે.આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસના 495 કેસ નોંધાયા છે જેમાંથી અમદાવાદ શહેરમાં જ 268 કેસ સામે આવી ચૂક્યા છે.અને ત્યારે આજ રોજ સીએમ રુપાણીએ કોરોના સામે લડવા માટે એક ખાસ નવો નુસ્કો અપનાવ્યો છે.આમ તમામ જિલ્લાના મહાનગરપાલિકા સાથે સતત સંપર્કમાં છે આમ આ માટે તેમણે વીડિયો કોન્ફરન્સને માધ્યમ બનાવી છે.
તમામ વસ્તુઓની લોકોના ઘરે મળી રહે તે માટે ખાસ પ્રકારની સુવિધા કરવામાં આવી રહી છે.અને સાથો સાથ રાજયના પાંચ મહાનગરોને હોટસ્પોટ જાહેર કરવામાં પણ આવ્યા છે.અને ત્યા તમામ લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ સર્વેલન્સ હાથ ધરાવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત મેયર-કમિશનર સહિત વધુમાં વધુ 10 વ્યક્તિનું ગૃપ નિયમીતપણે વિડીયો-ઓડિયો સંવાદથી મહાનગરની સ્થિતીની સમીક્ષા પણ કરતાં રહે છે. અને આમ આરોગ્યલક્ષી જરૂરિયાત આયોજનની ચર્ચા-વિચારણા કરે-યોગ્ય પ્લાનિંગ કરે તેવું પણ આયોજન કરવાનો નિર્ણય લીધો છે.
અને ઘરે ઘરે સેવા આપવામાં આવશે આમ આ કોરોનાની મહામારીને જોતા તમામ લોકોને હાલ ઘરમાંથી બહાર ન નિકળવા માટેની ખાસ સૂચનાઓ આપી દેવામાં આવી છે,અને જેથી તે લોકોને કોઈ પણ મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે સરકાર તેવા તમામ લોકોને ઘરે ઘરે જઈ દરેક વસ્તુની ડિલવરી આપવાનું વ્યવસ્થિત પ્લાનીંગ ગોઠવવાનું આયોજન કરીને સોશિયલ ડિસ્ટન્સીંગના આયોજનને વધુ સંગીન બનાવવાની પણ સૂચના આપી દીધી છે.
આમ રાજયની 8 મહાનગરપાલિકાના કરવામાં આવ્યા આવા સંપર્ક સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે આમ જે જે મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ પ્રકાશમાં આવ્યા છે એવા તમામ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને સરકાર તેવા શહેરોના પણ સંપર્કમાં છે.આમ ગુજરાતના આઠ મહાનગરોના કમિશનરો અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરીને આમ આ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્તુત નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.
આ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા પણ ભલાઈ કરી છે.આમ શાકમાર્કેટ-કરિયાણા સ્ટોર્સ જેવા સોશિયલ ગેધરીંગ વાળા એટલે કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં હોય તેવા સ્થળોએ લોકો વધુ ન જાય તે માટે હોમ ડિલીવરી વ્યવસ્થાઓનું સ્થાનિક તંત્ર આયોજન કરવાની સૂચના પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે.આમ ભારત સરકારે ડેવલપ કરેલી આરોગ્ય સેતુ એપનો વધુને વધુ નાગરિકો ઉપયોગ કરે તેમ તેમણે જણાવ્યું હતું.આમ આ સાથે જ મુખ્યમંત્રીએ મહાનગરોમાં જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત વ્યકિતઓની સંખ્યા વધારે છે.
હોટસ્પોટ જાહેર થયેલા વિસ્તારમાં લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ અને સર્વેલન્સ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.