લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો. આમ આ કોરોના વાયરસે આકહી દુનિયા માં કેહર વર્તાવ્યો છે ત્યારે આમ આ ચીનમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે કોરોના વાઈરસના સંક્રમિતોની પણ સંખ્યા હવે ઘટી જશે અને આમ ચીનમાં કોરોનાનો અંત પણ થઈ જશે.
પણ આમ અચાનક જ 63 નવા કેસ સામે આવતા જ હડકંપ મચી ગયો હતો.આ 63 નવા કેસમાં 2 ચીનના નાગરિક જ્યારે અન્ય દેશના નાગરિકોનો પણ સમાવેશ થાય છે.અને આ ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્રારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે જો આમ ચીનમાં બે મહિના બાદ બુધવારે લોકડાઉન હટાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પણ આમ અચાનક જ નવા કેસ સામે આવતા હવે ચીનની ચિંતામાં વધારો પણ થયો છે.અને આ બુધવારે 63 નવા કેસ સામે આવ્યા છે જે સ્વાસ્થ્ય પ્રાધિકરણ દ્રારા કહેવામાં આવી રહ્યું છે કે.
હવે ચીનમાં બે લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 3,335 થઈ ગયો છે.અને જ્યારે કોરોનાના કુલ કેસ 81,865 સુધી પણ પહોંચી ગયા છે.અને આમ આ ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે ગુરૂવારે કહ્યું હતી કે, આ બુધવારે 63 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે જેમાં 61 આયાતિ દેશના નાગરિકોનો સમાવેશ થાય છે.આમ ત્રણ દિવસ સુધી એક પણ દરદી નહોતો આવ્યો ચીનમાં આમ થોડા સમય પહેલા જ કોરોનાના નવા કિસ્સા સામે આવવાના બંધ થઈ ગયા હતા.પરંતુ સત્તત ત્રણ દિવસ સુધી કોઈ પણ દર્દી નહોતો આવ્યો.પણ હવે નવા કેસો સામે આવવા લાગતા ચીનની સમસ્યામાં વધારો થયો છે.
આમ આ નવા દરદીઓના કારણે હવે ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરીથી1104 થઈ ગઈ છે.અને આ ચીન સંશોધનમાં સૌથી આગળ કોરોના વાઈરસથી બચવા માટે દુનિયામાં જેટલા પણ રિસર્ચ અને ક્લિનિકલ શોધ ચાલી રહી છે.તેમાં તે સૌથી વધારે 60 શોધની સાથે ચીન પ્રથમ નંબરે છે.અને બ્રિટનની એક કંપની દ્રારા જણાવવામાં આવ્યું છે કે હાલ તો વિશ્વભરમાં 39 દેશમાં કોરોનાની રસી શોધવાનો પ્રયોગ ચાલી જ રહ્યો છે.અને જેને લઈને ચાલી રહેલ શોધની સંખ્યા આશરે 300 જેટલી છે.અને એકલા ચીનમાં જ 60 શોધ પર કામ ચાલી રહ્યું છે.અને આમ અમેરિકા 49 સંશોધન સાથે બીજા ક્રમે છે.
આ ચીન અને અમેરિકા અગ્રસ્થાને બ્રિટનની કંપની ફિનબોલ્ડ ડોટ કોમે કોરોના વાઈરસ રિસર્ચ ઈન્ડેક્સ જાહેર કર્યો છે.જેમાં તમામ દેશમાં કોરોના અંગે ચાલી રહેલી શોધ અને ક્લિનિકલ અભ્યાસ રજૂ કરવામાં પણ આવી રહ્યો છે.આમ આ રિપોર્ટમાં ચીન અને અમેરિકાના વખાણ કરતાં કહેવામાં આવ્યું છે કે જો આ બંન્ને દેશો વિશ્વને કોરોના સંકટમાંથી ઉગારવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે.આમ જેના હિસાબે અન્ય દેશો ઘણા પાછળ રહ્યા છે.આમ આ કંપનીના સહ-સંસ્થાપક ઈડાસ કેબના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસ પ્રભાવિત વિસ્તારોમાં બીજા પાયદાન પર રહેનારૂ સ્પેન સૌથી પાછળ છે.ચાલો આપણે સૌ સાથે મળીને દેશને સહકાર આપીએ.