લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાઇરસને લઈને ખૂબ જ તબાહી મચી ગઇ છે અને આ વાઇરસ સામે લડવા માટે લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને આ ચીનથી શરૂ થયેલો કોરોના વાઇરસ હાલમાં દુનિયાના વિવિધ દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે અને તેની સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં પણ કોરોના વાઇરસના ઓછા કેસ નોંધાયા છે અને જ્યાં યુરોપ અને અમેરિકામાં પણ કોરોના વાઇરસના કારણે હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે.બાદમાં જ્યાં ઓસ્ટ્રેલિયામાં કોરોના વાઇરસના કારણે અત્યાર સુધીમાં માત્ર 54 લોકોના મોત થયા છે.હાલમાં પણ જેની સંખ્યા વધી રહી છે અને ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી કોરોના વાઇરસના 6,204 કેસ નોંધાયા છે અને ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં 25 તારીખના રોજ ઓસ્ટ્રેલિયામાં પણ કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો હતો તેવું જાણવા મળ્યું છે.ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે આ ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 3 અઠવાડિયામાં ગુરુવારના રોજ કોરોના વાઇરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે.તેમજ જણાવવામાં આવ્યું છે કે ત્યાંના હેલ્થ મિનિસ્ટરે એવું પણ જણાવ્યું હતું.
કે કોરોનાના 96 નવા કેસ સામે આવ્યા છે અને જેમાં 17 માર્ચ બાદ પહેલી વાર 100 કરતા પણ ઓછા કેસ નોંધાયા છે.પણ ત્યારબાદ જણાવ્યું હતું કે હજુ સુધી આ ઓસ્ટ્રેલિયાએ કોરોના સામેની લડાઈ જીતી નથી અને ત્યાં હજુ પણ પોઝિટિવ કેસ છે અને ઓસ્ટ્રેલિયાના પ્રયાસોથી કોરોના વાઇરસની અસર ઓછી થઈ ગઈ છે અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના હેલ્થ એક્સપર્ટ્સ.એવુ પણ જણાવ્યું હતું કે તેમણે ઊંડી તપાસ, સેલ્ફ આઈસોલેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરીને આ સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે.
જેમાં ઘણા આંકડાઓથી તે વાત પણ સ્પષ્ટ થાય છે કે ઓસ્ટ્રેલિયાએ અમેરિકા અને બ્રિટન કરતા પણ કોરોનાના વધુ ટેસ્ટ કરાવ્યા હતા.આ મુજબ આ સિવાયના ઓસ્ટ્રેલિયાએ બોર્ડર પર ચેકિંગ વધાર્યું હતું અને જેમાં WHOના તે નિર્દેશો તરફ પણ ધ્યાન આપ્યું ન હતું કેમ કે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચીન અને અન્ય દેશમાંથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવવાની કોઈ જરૂર નથી અને આ મુજબ ઓસ્ટ્રેલિયાની બોર્ડર પર પણ ચેકિંગ કડક કરવામાં આવ્યું છે અને 13 માર્ચથી જ ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન થઈ રહ્યું છે.