લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે.તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે, બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.
કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે, જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આમ આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે. કોરોનાએ દુનિયા આખીમાં હાહાકાર મચાવ્યો છે.અમેરિકા સહિતના તમામ શક્તિશાળી દેશો પણ કોરોના સામે ઘુંટણીયે પડી ગયા છે. દુનિયા આખી આ કોરોના સામે લાચાર છે.
હજી સુધી તેની કોઈ જ દવા શોધાઈ નથી.વૈશ્વિક મહામારી કોરોના અત્યાર સુધી 1.47 લાખ લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો છે.વિશ્વમાં કોરોના કુલ 22 લાખ લોકો સુધી પહોંચી ચૂક્યો છે.કોરોનાને અટકાવવા માટે વિશ્વના ત્રીજા ભાગ સુધીમાં લોકડાઉન કરાયું છે.જેના પગલે કોરોનાનુંસંક્રમણ ઘટી શકે છે.જોકે હજી કોરોના મહામારીનું સંકટ ટળ્યુ નથી ત્યાં નવી આગાહીએ દુનિયાને ચિંતામાં મુકી દીધી છે.કોરોના વાયરસની મહામારી ફરી એકવાર નવેમ્બરમાં પોતાનો કહેર દુનિયાભરમાં વર્તાવી શકે છે.
ચીનના એક પ્રખ્યાત મેડિકલ વિશેષજ્ઞએ આ ચેતવણી આપી છે.સાંઘાઈ કોવિડ 19 ચિકિત્સા વિશેષજ્ઞ ટીમનું નેતૃત્વ કરનાર ઝાંગ વેનહાંગનું માનવું છે કે તમામ દેશો લાંબો સમય સુધી આ વાયરસ સામે વારંવાર જંગ લડવી પડશે.ઝાંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બની શકે કે કદાચ ઠંડી ઋતુ આવવા સુધી દુનિયા આ મહામારી પર નિયંત્રણ મેળવી લે.પરંતુ સાથે જ તેમણે ચેતવણી પણ આપી હતી કે શિયાળો આવતાં જ ચીન સહિત આખી દુનિયાએ કોરોનાની બીજી લહેરનો સામનો કરવો પડી શકે છે.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.