કોવિડ-19: રિલાયન્સ ના નિષ્ણાતો નો દાવો,કોરોના ને ફેલાવતા રોકશે આ વસ્તુ,જાણો વિગતવાર….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે, તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.વિશ્વમાં હજી સુધી કોરોના વાયરસનો ઇલાજ કરવાનો કોઈ ઉપાય મળ્યો નથી.પરંતુ એક એવી શોધ થઈ છે જે કોરોનાને ફેલાતા અટકાવવામાં મદદ કરી શકે છે. આ ચમત્કારિક વસ્તુ દરિયાની અંદરથી મળી આવી છે. રિલાયન્સનો દાવો છે કે દરિયામાં મળતા દરિયાઈ લાલ શેવાળની મદદથી કોરોનાને ફેલાતા રોકી શકાય છે. રિલાયન્સના અધ્યયન મુજબ દરિયાની અંદરથી મળી આવતી લાલ શેવાળમાંથી ઉત્પન્ન થતી બાયોકેમિસ્ટ્રીની મદદથી કોટિંગ પાવડર તૈયાર કરી શકાય છે.જો તે કોટિંગ સેનિટરી વસ્તુઓ પર કરવામાં આવે છે, તો કોરોના ફેલાશે નહીં. સેનિટરી વસ્તુઓમાં ટાંકી, સિંક, શૌચાલયની બેઠક જેવી ઘણી વસ્તુઓ શામેલ છે.કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.હાલમાં વિશ્વભરના ડોકટરો અને સંશોધનકારો કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં લાગેલા છે અને તેના ઉપાયની શોધમાં છે.રિલાયન્સ માટેનું આ સંશોધન વિનોદ નાગલે, મહાદેવ ગાયકવાડ, યોગેશ પવાર અને શાંતનુ દાસગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે.આ બધા વૈજ્ઞાનિકો રિલાયન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર માં કામ કરે છે.તેમણે પોતાના સંશોધનમાં લાલ સેવાળ સાથે જોડાયેલો આ દાવો કર્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ રિલાયન્સના સંશોધન સાથે જોડાયેલી કેટલીક બાબતો તેના કર્મચારીઓ સાથે વહેંચી દીધી છે.તેમણે એમ પણ કહ્યું કે રિલાયન્સ લાઇફ સાયન્સ ભારતમાં કોરોના તપાસને વધુ વધારવામાં મદદ કરી રહી છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous article13 લાખ ટન કચરા ના ઢગલા ને 300 કરોડ રૂપિયા માં બદલી નાખ્યા આ IAS ઓફિસરે,જાણો કેવી રીતે કર્યું હશે આ કામ…
Next articleખૂબ ઝડપ થી દૂર થઈ જશે “કમર” નો દુખાવો,બસ ખાલી કરો આ ઉપાય,અને જોવો ચમત્કાર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here