કોવિડ -19: શુ ચીની લેબ માંથી જ ફેલાયો છે કોરોના વાયરસ,રિપોર્ટ કઈ અલગ જ કહે છે,જાણો ચોંકાવનારો ખુલાસો..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે. મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે. તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.આમ આ વિશ્વભરમાં કોરોના વાયરસ ફેલાવવા માટે ચીનની માસ માર્કેટ નહીં પણ એક ચીની લેબ જવાબદાર છે એ ચીની લેબ જે અમેરિકાના રૂપિયા પર ચામાચીડીયાઓ પર રિસર્ચ કરી રહી હતી.આમ આ દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આમ મળતા સમાચાર મુજબ, ચીનમાં સ્થિત આ લેબ અમેરિકી સરકારની ગ્રાંટ પર ચીની ગુફામાંથી કાઢેલી ચામાચીડીયા પર રિસર્ચ કરી રહી હતી.અને ડેલી મેલ દ્રારા પ્રકાશિત કરવામાં આવેલી ખબર પ્રમાણે વુહાન ઈન્સટીટ્યુટ ઓફ વીરોલોજીમાં આ રિસર્ચ કરવામાં આવી રહી હતી.આમ આ અમેરિકન સરકાર દ્રારા આ શોધ માટે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં પણ આવી હતી.ચીનની આ લેબ પર પહેલાં પણ આરોપ પ્રત્યારોપ લાગી ચૂક્યા છે કે આમ તેણે વાઈરસ ફેલાવ્યા છે. આ લેબ વુહાનની માંસ માર્કેટની નજીક આવેલી છે.અને શોધ માટે તેમણે 1000 મીલ દૂર ગુફાઓમાંથી ચામાચીડીયા પકડ્યા હતા.અને આ લેબના કાગળોથી ખુલાસો વેબસાઈટ દ્વારા કહેવામાં આવ્યું છે કે,આમ તેમને લેબોરેટરીમાંથી કંઈક એવા કાગળો મળ્યા છે.જેનાથી ખ્યાલ આવે છે કે ત્યાં વૈજ્ઞાનિકો યુએસ નેશનલ ઈન્સટિટ્યૂટ ઓફ હેલ્થના ફંડથી આમ ચામાચીડીયાઓ પર પ્રયોગ કરતા હતા.આવું પહેલાં પણ સામે આવી ચૂક્યું છે કે વાઈરસ કોઈ પ્રયોગના કારણે જ લેબમાંથી ફેલાયો છે.પણ હવે ડેઈલી મેલની રિપોર્ટથી આ ખબરને હવા પણ મળે છે.આમ આ સમાચાર સામે આવ્યા બાદ અમેરિકામાં પણ વિરોધના સૂર ઉઠી રહ્યાં છે.અને અમેરિકાના સાંસદ મેટ ગેટ્સે કહ્યું છે કે, હું આ જાણીને નિરાશ છું કે વર્ષોથી અમેરિકન સરકાર વુહાન ઈન્સટીટ્યુટને જાનવરો પર પર્સન આવા ખતરનાક અને ક્રૂર પ્રયોગ કરવાના પૈસા આપતી હતી.બની શકે કે આ કારણે જ દુનિયાભરમાં કોરોના વાઈરસ ફેલાયો હોય.અને આવા પ્રયોગો વિરૂદ્ધ અવાજ ઉઠાવનારા એક અમેરિકી સંગઠન વ્હાઈટ કોટ વેસ્ટે કહ્યું હતું કે, આમ આ અમેરિકાની સરકાર ટેક્સના રૂપિયા આવા કામમાં ખર્ચ કરે છે.અને એવું સાંભળ્યું છે કે વાઈરસના જાનવર અથવા તો એવા પ્રયોગ બાદ ફેંકવામાં આવેલા જાનવરને ત્યાંના બજારમાં વેચવામાં આવે છે.આમ જો કે આ સમગ્ર ઘટસ્ફોટ બાદ વુહાન ઈન્સટીટ્યૂટ દ્રારા આ આરોપોનું ખંડન કરવામાં આવ્યું છે. આમ આ પ્રયોગશાળાને ચીનની સરકાર દ્રારા વર્ષ 2003માં બનાવવામાં આવી હતી.એજ સમયે આમ આ ચીનમાં સાર્સ વાઈરસ ફેલાયેલો હતો.સાર્સ પણ કોરોનાનો જ એક વાઈરસ હતો.અને જેના કારણે 775 લોકોએ જીવ ગુમાવ્યા હતા.વિશ્વભરના 8 હજાર લોકો સાર્સ વાઈરસના કારણે પ્રભાવિત થયા હતા.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here