કોવિડ -19: શુ કોરોના ના ખતરો મહિલાઓ કરતા પુરુષો ને વધારે છે,જાણો શુ કહે છે નિષ્ણાતો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.આમ આ કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં દુનિયાભરમાં આ રીતે કુલ 88 હજારથી વધુ લોકોનો મોત થઈ ચૂક્યા છે, અને ત્યારે આ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓમાં લગભગ મોટાભાગના પુરુષો જ છે.આમ તો જેમાં અમુક દેશમાં તો કોરોના વાયરસનું સંક્રમણ આમ જોવા જતા મહિલાઓમાં ઓછું અને સૌથી વધારે પુરુષમાં જોવા મળ્યું છે.અને આમજ ત્યારે પ્રશ્ન ચોકકસ થાય કે શું મહિલાઓની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે હોય છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો હોય છે જેને કારણે તેમને તે મૃત્યુ સુધી લઇ જાય છે.અને ત્યારે જ ઘણા બધા દેશોમાં ધૂમ્રપાન કરનારાઓ સૌથી વધારે પુરુષ પણ છે.આમ જો કોરના વાયરસ જે આમ માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે અને ત્યારે જ વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી ઝડપી થઇ શકે છે.અને આમ તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે આજ કારણે કોરોના વાયરસથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.આમ આ ચીનમાં પણ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોમાં સૌથી વધારે મૃત્યુમાં પુરુષોની સંખ્યા વધુ હતી. અને ભારતમાં પણ 76 ટકા પુરુષો જ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.ત્યારે જ તેમાંથી 73 ટકા મૃત્યુ પામનારા પણ પુરુષ જ હતા.આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here