કોવિડ-19:વિશ્વમાં કોરોનાના કારણે હજારો લોકો મરી રહ્યા છે પણ અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર, જાણો વિગતવાર…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં, સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે, તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે.તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે. આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.કોરોના વાઈરસના શહેરમાં જે રીતે કેસ વધી રહ્યા હતા તે જોઈને છસ્ઝ્રએ વાઈરસથી ગભરાઈ જવાના બદલે વાઈરસની પાછળ પડી તેના પર એટેક કરવાનું નક્કી કરે તે પ્રમાણે પ્લાન બનાવ્યો છે.મ્યુનિ કમિશનરે દાવો કર્યો છે કે વિશ્વમાં જ્યારે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે.તેની સામે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી કેસ ઘટી રહ્યા છે તેના માટે અમે આયોજનપૂર્વક કરેલી મહેનત આભારી છે.મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ કહ્યું કે છેલ્લા પાંચ દિવસથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.અમે વાઈરસની પાછળ પડીને તેના પર એટેક કરવાનો પ્લાન અમલમાં મૂક્યો છે.વિશ્વભરમાં રોજ દોઢા કે સવાયા કેસ બહાર આવી રહ્યા છે.તેની સામે આપણા શહેરમાં પહેલા ૫૮ કેસ આવ્યા હતા.પરંતુ ત્યારબાદ ઘટીને ૪૮, ૪૬, ૩૬ એમ ઓછા થતા ગયા છે.ચેઝિંગ ધ વાઈરસ પ્લાન વિશે તેમણે માહિતી આપતા કહ્યું કે ચાર મુદ્દાને આધારે પ્લાન બનાવ્યો છે. પહેલું કોરોના થાય તે પહેલાં જ તેને અટકાવવામાં આવે છે.પોઝિટિવ કેસ આવે તેના સંપર્કમાં જેટલાં પણ લોકો આવ્યા હોય તેના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવે છે સંક્રમણ જેમનાથી કદાચ વધી શકે છે તેવા ઘરે ઘરેથી કચરો ઉઘરાવનારા કામદારો નાઈટ શેલ્ટરમાં રહેનારા લોકો, ભિક્ષુકો, શાકભાજીના વેપારીની પણ આરોગ્ય તપાસણી કરવામાં આવે છે.એએમસીએ શરૂઆતમાં જ્યારે સર્વેલન્સ શરૂ કર્યું ત્યારે એક સપ્તાહ પહેલાં માત્ર ૧૩૬ ટીમ હતી પરંતુ હવે ૮૦૦ ટીમ છે અને આ ટીમ સૌથી વધુ જોખમી વિસ્તારોમાં સક્રિય રીતે સર્વેલન્સ કરી રહી છે.ખાસ કરીને જે વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.૫૧ મેડિકલ ટીમ અને સર્વે ટીમ ૧૪ ક્લસ્ટર કન્ટેઈનમેન્ટ ઝોનમાં ૧,૭૮૯ કુટુંબના ૭,૮૬૪ની વસતિ પર સર્વેલન્સ કરી રહી છે.તે સિવાય સમગ્ર ઝોનમાં મનોચિકિત્સકીય સારવાર સહિતના પગલાં લેવાઈ રહ્યાં છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleસોનાલી રાઉતે કોરના ના કહેર વચ્ચે લગાવી આગ,એવા સેક્સી પોઝ આપ્યા કે લોકો થઈ ગયા પાણી પાણી,જોવો HOT તસવીરો…
Next articleસવારમાં જલ્દી ઉઠવામાં થાય છે મુશ્કેલી તો કરો આ ઉપાય,અને જોવોચમત્કાર,બીજી પણ ઘણી ખરાબ ટેવો થી મળી જશે છુટકારો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here