રાજસ્થાન નો એક એવો પરિવાર જેના 15 સભ્ય છે સરકારી નોકરીના મોટા મોટા ઓફિસર

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવાના છે કે જેના દરેક પરિવારના સભ્યો આઈ.પી.એસ, આઈ.એ.એસ, આર.એ.એસ, કન્નર જેવી મોટી પોસ્ટ ધરાવે છે. પોતાના ઘરમાં કુલ ૧૫ અધિકારીઓ મોટી પોસ્ટ પર છે. આ પરિવાર નું મૂળ ગામ રાજસ્થાનના ઝુંઝુંન જિલ્લાનું નુઆન ગામ છે.

લિયાકત ખાન સૌપ્રથમ આર.પી.એફ બન્યા હતા. ત્યારબાદ તેનું પ્રમોશન થઈને આઇ.પી.એસ અને આઈજી બન્યા હતા. ત્યારબાદ તે નિવૃત્ત થયા. લિયાકતખાન ના ભાઈ અશફાક હુસૈન આર.એ.એસ બન્યા અને તેનું પ્રમોશન થઇ ને આઇ.એ.એસ બન્યા. આ ઉપરાંત તેણે જિલ્લા કલેકટર સચિવ વગેરેની ભૂમિકા પણ ભજવી હતી.

લિયાકત ખાનના નાના ભાઈ ઝાકીર ખાન 2018માં આઇ.એ.એસ બન્યા. લિયાકત ખાન ના પુત્ર સાહિલ ખાન આર.એ.એસ ના અધિકારી છે. અને સાહિલ ખાન ની પત્ની જેલ અધ્યક્ષ છે. લિયાકત ખાન નો ભત્રીજો શારુક ખાન બ્રિગેડિયર છે. લિયાકત ખાન નો બીજો ભત્રીજો સલીમ ખાન આર.એ.એસ વરિષ્ઠ અધિકારી છે. અને સલીમ ખાન ની પત્ની શમા ખાન આર.એ.એસ અધિકારી છે.

લિયાકત ખાનની પુત્રી ફરાહ ખાન આઈ.આર.એસ છે. અને ફરાહ ખાન આઇ.આર.એસ રાજસ્થાની બીજી મુસ્લિમ મહિલા છે. ફરાહ ખાન ના પતિ જમાન ચૌધરી આઈ.એ.એસ છે. સલીમ ખાન ના સાળા જાવેદ ખાન આર.એ.એસ છે. ઈશરત ખાન બ્રિગેડિયર છે.

અહમદ ખાનની પુત્રી તેનાં ખાન સચિવાલયમાં કાયદા નિર્માતા તરીકે ફરજ બજાવી રહી છે. રફીક ભારતીય એકાઉન્ટ્સને ઓડિટ વિભાગના વરિષ્ઠ અધિકારી છે. પરિવારના કુલ 15 સભ્યો સરકારી ઓફિસર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here