દરરોજ એક ગ્લાસ આ જ્યુસ નુ સેવન કરો, દૂર થઈ જશે શરીર ની કમજોરી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

નમસ્કાર મિત્રો, ઘણી વખત જોવા મળે છે લોકો પોતાના વજન થી ખુશ રહેતા નથી, કારણ કે તેઓ શરીર થી કમજોર હોય છે. આજે અમે તમને એક એવા જ્યુસ વિશે જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમે તમારું વજન વધારી શકશો. આ જ્યુસ માટે તમારે લીમડા ના પાન ની જરૂર રહેશે.

ઘણા વર્ષો પહેલા આપણા વડીલો લીમડા ના પાન નો ઉપયોગ દવાઓ રૂપે કરતા હતા. તથા તેની ડાળખી દાતણ કરવા માટે ઉપયોગ માં લેવામાં આવતી હતી. પરંતુ હવે લોકો તેનો ઉપયોગ બહુ ઓછો કરી રહ્યા છે. લીમડા ના પાન નો જ્યુસ પીવાથી પેટમાં પાચન યોગ્ય રીતે થાય છે તથા શરીર નું વજન ઓછું થતુ નથી. જેથી તમે દિવસભર માં જે પણ ખાવ છો તે તમારા શરીરમાં પૂરી રીતે લાગશે.

જ્યુસ બનાવવા ની વિધિ:

જ્યુસ બનાવવા માટે તમારે લીમડા ના પાન ની જરૂરત પડશે. એક વાસણમાં 3 થી 4 ગ્લાસ પાણી ઉકાળો. તથા તેમાં લીમડા ના પાન તોડીને નાખો. જ્યારે આ પાણી ઉકાળી જાય પછી તેને ઠંડુ કરી લો. આ જ્યુસ નો દરરોજ એક ગ્લાસ  નિયમિત રૂપે સેવન કરો. તમને ફાયદો જરૂર મળશે.

મિત્રો, શું તમે ક્યારેય લીમડા નો જ્યુસ અથવા લીમડા નુ દાતણ કર્યું છે ? અગર કર્યું હોય તો કૉમેન્ટ બોક્સ માં જરૂર જણાવો.

Previous articleપ્રકાશભાઈ સાવલીયા કેંસર પીડિત પરિવારને સહાય માટેની સોસિયલ મીડિયામાં અપીલ સફળ થઈ
Next articleસૂર્યાસ્ત પછી ના કરો આ કામ, લક્ષ્મીજી રિસાઈ જશે નહીં તો..જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here