દરવાજા ની બહાર કોઈ પત્ર મૂકીને જતું રહ્યું,એમાં લખ્યું હતું હું કોરોના છું,તમારા ઘરે આવ્યો છું,જાણો પછી શુ થયું….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે.તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં હાહાકાર થઈ ગયો છે પરંતુ એવા સમયમાં પણ અમુક લોકો મસ્તી કરવાનું નથી ભુલતા.મસ્તીનો એક મામલે ઉત્તર પ્રદેશના હરદોઈમાંથી સામે આવ્યો છે. હરદોઈમાં એક મકાનની બહાર એક શંકાસ્પદ ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હું કોરોના છું તમારા ઘરે આવ્યો છું.હરદોઈ જિલ્લામાં એક મકાનની બહાર બુધવારે એક શંકાસ્પદ પત્ર પડેલો મળ્યો.પત્રની અંદર એક બે રૂપિયાની નોટ હતી અને કવર પર લખ્યુ હતું હું કોરોના છું તમારા ઘરે આવ્યો છું.આમ પત્રમાં Corona વિશે વાંચી ઉડી ગયા હોંશ.ઘરના માલિકે જેવું આ કવર પર લખેલું વાંચ્યું તો તેના હોશ ઉડી ગયા.તેમને લાગ્યું કે કોઈએ બે રૂપિયાની નોટને જ કોરોના સંક્રમિત કરીને નથી મોકલી દીધુંને.ઘરના માલિકે તરત પોલીસને સુચના આપી.સુચના પર પહોંચેલી પોલીસે કવર પોતાના કબજામાં કરી લીધું.હરદોઈ એએસપી જ્ઞાનજય સિંહે આ વિશે જણાવતા કહ્યું કે પોલીસે સમગ્ર મામલાને કોઈ વ્યક્તિના ખુરાફાતી દિમાગની ઉપજ ગણીને આગળ તપાસ કરશે.ટૂંક સમયમાં જ આ વાતની તપાસ કરી લેવામાં આવશે કે આવી હરકત કોણે અને કેમ કરી છેમિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleઅમેરિકા ના વૈજ્ઞાનિકોનો દાવો,કોરોના વાયરસને લઈને કહ્યું કે દુનિયા રાહત નો શ્વાસ પણ નહીં લઈ શકે,કારણ કે…જાણો વિગતવાર…
Next articleપગ નીચેથી જમીન ખસકી જાય એવો કિસ્સો,હવસના ભૂખ્યા આ 8 યુવાનોએ એક રાત માં આ યુવતી પર વારંવાર કર્યો ગેંગ રેપ,જાણો આગળ શું થયું….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here