ડાયા બીટીસ ને કંટ્રોલ માં લાવવા માટે કરો આ રામબાણ ઈલાજ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજકાલ ઘણા લોકો ડાયાબિટીસ રોગથી પીડિત હોય છે.આનો સમય પર ઈલાજ કરાવવો અને તમારું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.આ રોગમાં બેદરકારી આ કરવી કારણકે જો કોઈ કારણથી તમને કોઈ ઘા પડી જાય તો ત્યાં આ બીમારીના કારણથી તમને ખૂબ ભયંકર પરિણામ જોવા મળી શકે છે.માટે તમારું ધ્યાન રાખો.આ પોસ્ટમાં આપેલા નિયમોનું પાલન કરવું.અમે તમારું લાંબુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરીએ છે.
ડાયાબિટીસના કારણ.
ડાયાબિટીસનું કારણ છે પૂરતા સ્વાદુપિંડનું ઇન્સ્યુલીન ઉત્પન્ન કરતું નથી.આમાં શરીરની કોશિકાઓ ઇન્સ્યુલિનને બરાબર જવાબ નથી આપતી.આનાથી શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારે હોવા લાગે છે.આમાં રોગીને પેશાબ વધારે આવે છે અને ભૂખ તરસ વધારે લાગે છે. દીર્ઘકાલીક જતિલતાઓમાં – હાર્ટ એટેક,કિડની ફેલ,આંખોથી સબંધિત રોગ તીવ્ર જટિલતાઓમાં – કેટોએસીડોસિસ, નૉનકેટોટિક હાપરોસ્મોલર ,કૌમા વગેરે રોગો થવાની ખતરો બની શકે છે. ડાયાબિટીસના પ્રકાર  ડાયાબિટીસના બે પ્રકાર હોય છે.
1  એક જેમાં આપણી બોડીમા ઇન્સ્યુલીન નથી બનતું.
2  અને બીજો જેમાં ઇન્સ્યુલીન બને તો છે પરંતુ કોઈ કામનો નથી હોતો કે પછી જરૂરી માત્રામાં નહિ બની શકતો.
વધારે પડતાં લોકોને હાઇ શુગરની સમસ્યા હોય છે પરંતુ અમુક લોકોને લૉ શુગરની સમસ્યા પણ હોય છે.
ડાયાબિટીસ રોગોમાં ધ્યાન રાખો બ્રાઉન શુગર તથા બ્રાઉન બ્રેડનો પ્રયોગ કરો. નોર્મલ ટી ના બદલે તમે ગ્રીન ટી નો ઉપયોગ કરો. નિયમિત રૂપથી લીલા શાકભાજી ખાઓ. વધારે મીઠાસ નું સેવન ન કરો. નિયમિત રૂપથી મેડીટેશન કરો આ માનસિક તનાવથી રાહત અપાવે છે. નિયમિત રૂપથી યોગા કરો વજ્રાસન,સેતુબંધાશન, સર્વાંગાસન વગેરે જરૂર કરો. મોર્નિંગ વોક જરૂર કરો.આનાથી ન ફક્ત તમે ખુશ રહેશો પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ ફાયદાકારક છે. લીમડાનાં પાન ખાઓ. ડાયાબિટીસમાં કેરીના ફાયદા.
શુગરની બીમારીમાં કેરીના પાના ઘણો ફાયદો કરે છે.

કેરીના પાના રાતે પલાળીને મૂકી દો અને સવારે ખાલી પેટ તે પાણી પી લો.આનાથી તમને ઘણો લાભ મળશે. કેરીના પાનાંનુ ચૂર્ણ બનાવીને પણ તમે ઉપયોગ કરી શકો છો આ પણ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે.
ડાયાબિટીસમાં આમળાના ફાયદા.
મિત્રો કુદરતના ખજાનામાંથી એક ખજાનો આમળા પણ છે.આમળા આમતો આપણી માટે પણ ખૂબ ફાયદાકારક છે પરંતુ શુગરના દર્દીઓ માટે આમળા સંજીવની બૂટી ના સમાન છે. શિયાળામાં આમળા સસ્તા અને સારા આવે છે.તમે આનું અથાણું પણ નાખી શકો છો.કે પછી આને સૂકવીને આનું ચૂર્ણ બનાવીને પણ લઈ શકો છો.આ સિવાય આમળા કે પછી આમળાનું જ્યુસ પણ તમે તમારી ડાયટમાં શામિલ કરી શકો છો. આમળાના જ્યૂસને બે ચમચી હળદરના સાથે લેવાથી શરીર થી વિષાક્ત પદાર્થ બહાર થઈ જાય છે. બ્રિટનના વૈજ્ઞાનિકો દ્વારા કેટલાક દર્દીઓ પર આજમાવેલ ફોર્મ્યુલા મિત્રો ખાવા ખાધા પછી તરત પેશાબની આદત રાખો.આ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.આ બિલકુલ સાચું છે.આપણા શરીરની અડધી બીમારીઓ તો આ આદતથી દૂર થઈ જશે.
ડાયાબિટીસમાં તુલસીના ફાયદા
તુલસી એક એવો છોડ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે.આટલું તો તમે બધા જાણતા હશો કે તુલસીમાં ભરપૂર ઔશધીઓ ગુણ જોવા મળે છે.તમારે કઈ જ કરવાનું નથી બસ તુલસીના બે થી ત્રણ પાના રોજ ખાવાનાં છે.આનાથી તમારી શુગર નિયંત્રિત થઈ જશે.તમે આનો રસ કાઢીને પણ પી શકો છો. 100% શુગર કંટ્રોલ – 250 ગ્રામ ઈંદ્ર જઉં ,250 ગ્રામ બદામ તથા 250 ગ્રામ કાળા ખાંડેલા છાલ વાળા ચણા આને પીસીને રોજ એક ચમચી સાદા પાણીથી સેવન કરો.એક મહિના સુધી નિયમથી આને ઉપયોગ કરવાથી શુગર એક દમ નોર્મલ થઈ જશે.
ઘણા લોકો પર આજમાયેલો ફોર્મ્યુલા – બે મુઠ્ઠી સાફ કરેલા સારા ઘઉં લો.હવે તમે આ પાણીમાં ઉકાળી લો.ત્યાર બાદ આને કપડાં પર નાખી ઠંડા કરી લો.ત્યાર બાદ આને કપડામાં બાંધીને બે થી ત્રણ દિવસ માટે પાણીમાં પલાળીને મૂકી દો.એટલે આની અંદર અંકુત આવી જાય.હવે તમારે આ ઘઉં ખાવાના છે.આનાથી 80 % લોકો બિલકુલ સારા થઈ ગયા છે.આ ફોર્મ્યુલા આજમાવિને જરૂર જુઓ આને ચાર થી પાંચ દિવસ ખાઓ હાર્ટ એટેક ની સમસ્યા પણ દૂર થઈ જશે.
ભીંડા – ચાર થી પાંચ ભીંડા એક કાચના વાસણમાં પાણીમાં સમારીને મૂકી દો.સવાર સુધી આમાં ભીંડા ઓસવાય જશે.હવે તે પાણીને પી લો.આ પાણીથી શુગર લેવલ કંટ્રોલ થઈ જાય છે. લીમડાનું દાંતણ કરો દાંતણ કરતા સમયે જો પાણી મોઢામાં આવે તેને બહાર ન કાઢો.પરંતુ અંદર જ ગટકાવી લો.આને તમે તમારા નિત્યક્રમ માં શામિલ કરો.આનાથી પણ શુગર લેવલ કાબૂમાં રહે છે.સેંજના  મિત્રો સહજન કે સેંજનાં કે પછી ડ્રમ સ્ટિક નામ તો સાંભળ્યું હશે.આ આપણા શરીર માટે એટલી ફાયદાકારક છે જે કે તમે વિચારી પણ ન શકો.આના ફૂલ પાના બધું ખૂબ ફાયદો કરે છે.અલગ અલગ પ્રકારની દવાઓ બનાવવામાં આનો પ્રયોગ કરી શકાય છે.ડાયાબિટીસના દર્દીઓ માટે આ કોઈ વરદાનથી ઓછું નથી.તમે આના ફૂલોનું શાક બનાવીને ખાઈ શકો છો.આની કળીઓ નું શાક બને છે.જો તમને કોઈ અન્ય વસ્તુ થી એક સાથે નથી મળી શકતું.

જાંબુ – જાંબુ એક એવું ઝાડ છેજેના પાન,ફૂલ ,ફળ ગોટલિયો બધુજ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ સારી માનવામાં આવે છે.જાંબુના બીજ તમે સૂકવીને પીસી લો.આનું ચૂર્ણ તમે નિયમિત રૂપથી લો ખૂબ ફાયદો કરશે.આ ચૂર્ણ તમે બે દિવસમાં બે વાર લો.ખૂબ લાભ મળશે.
એલોવેરા – એલોવેરા પણ ડાયાબિટીસ માટે ખૂબ સારો સ્રોત છે.તમે ઈચ્છો તો એલોવેરાનું શાક બનાવીને ખાઈ શકો છો.તમે ઈચ્છો તો તેનું ચૂર્ણ બનાવીને પણ રાખી શકો છો.કે પછી આનો રસ પણ પી શકો છો.આ શુગર કંટ્રોલ કરવા માટેનો રામબાણ ઇલાજ છે.
ઘઉંની જવરી ઘઉંની જવારી એટલે કે ઘઉંને માટીમાં દબાવીને તેમાંથી લીલું ઘાસ નીકળે છે તેને ઘઉંની જ્વારી કહેવાય છે.આ શુગર ના દર્દીઓ માટે સારી ભેટ છે.આને પણ તમારી ડાયટમાં સામેલ કરો.15 થી7 દિવસની જે જ્વરી છે.તે તમારા માટે વધારે ફાયદો કરશે.આ રક્તમાં શર્કરાની પ્રભાવને ઓછો કરે છે.આનું જ્યુસ કાઢીને કે પછી એમજ તમે ખઇ શકો છો. ભાંગના પાના મિત્રો નિયમિત રૂપથી ભાંગની એક પત્તી સવારે એક બદામના સાથે ખાવાથી શુગર હંમેશા નિયંત્રણમાં રહેશે. મેથીના દાણા  મેથી દાણાને રાત સુધી એક કપ પાણીમાં પલાળીને રાખો.સવારે એ પાણી પી લો.અને મેથી દાણાને ચાવીને ખાઈ લો. આનાથી પણ તમારું શુગર લેવલ નોર્મલ રહેશે.પરંતુ મિત્રો આની તાસીર ગરમ હોવાના કારણ તમે આનો પ્રયોગ શિયાળામાં કરો તો સારું રહેશે.

તજ – તજને પીસીને રાતે તજનો પાવડર તમે હલ્કા ગરમ પાણીમાં લઈ શકો છો.કે પછી તજને પાણીમાં ઉકાળીને તેને ઠંડુ કરી તે પાણી પણ લઈ શકો છો. બધાનું મર્જ અલગ અલગ હોય છે.માટે કોઈને ઉપાય લાગી જાય છે તો કોઈને બીજો કોઈ.આ પોસ્ટમાં અમે તમને ઘણા બધા ડાયાબિટીસના ઉપાય બતાવ્યા છે.આ બધું તમને સ્વસ્થ્ય રાખવા માટે ભગવાનની તરફથી આર્યુવેદ નો ખજાનો તમને આપ્યો છે.આ પ્રયોગ કરો અને લાભ ઉઠાવો.

Previous articleજો તમે પણ રાત્રી ના સમય માં કપડાં ધોવો છો કે સુકાવો છો તો થઈ જાવ સાવધાન,નહીં ચૂકવવી પડે આટલી મોટી કિંમત,મહિલાઓ જાણી લો….
Next articleશું તમે ક્યારેય વિચાર્યું છે કે એક મહિલા જુડવા બાળકોને કેમ જન્મ આપે છે,તમે કદાચ નહીં જાણતા હોય પણ આ છે એનું કારણ,જાણો અહીં…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here