લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલ આપણે જાણીએ જ છીએ કે દેશમાં અને રાજ્યમાં દિવસે ને દિવસે હવસનાં ભૂખ્યા લોકો દ્રારા એવા કૃત્ય કરવામાં આવે છે જેથી કરીને તેઓને કડકમાં કડક સજા થાય છે જ લોકો પોતાની હવસ ને સંતોષવા નાં કરવાનું કરી નાખે છે.ઘણી વખતે આવા સંબધ બળજબરી ના હોત બંને ની મરજી થી થતાં હોય છે.મોરબીના હળવદના માથક ગામે આંડા સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે.
ભાભી સાથે આડાસંબંધો રાખનારા દેવર એ પોતાનાં જ મોટા ભાઈની હત્યા કરી છે.જોકે અહીં કહેવામાં આવે છે આ આખો પ્લાન ભાભી નોજ હતો.જોકે દેવર એ પ્લાન ને અપનાવી તેનો અમલ કર્યો.પરંતુ દેવર ને આ અંગે ની માહિતી તેની પ્રેમિકા એટલે કે તેની ભાભી એજ આપ્યો હતો.બન્નેનાં છેલ્લા કેટલાક સમય થી આવા આડકતરા સબંધ ચાલી રહ્યાં હતાં.
આ સંબંધ ની જાણ પોતના ભાઈ ને થતાં તેણે દેવર એટલે કે નાના ભાઈ ને અને તેની પત્ની ને ઠોર માર માર્યો હતો.ત્યારથીજ બંને નાં મનમાં તેમની વિરુદ્ધ અનેક વિચારો આવ્યા જેમાં એક વિચાર પોતાના ભાઈ ને મારી નાખવાનો પણ હતો.પોતાના ભાભી સાથે મળીને જ નાના ભાઈ એ મોટા ભાઈને ગળે ટૂંપો દઈ હત્યા કરી અને લાશને દાટી દીધી હતી.
માથક ગામે ભરત મકવાણાની વાડીએ ભુરાભાઈ છેલ્લા પાંચ માસથી પત્ની અને નાના ભાઈ રોહન સાથે રહીને મજૂરી કામ કરતા હતા.ત્યારે અહીં રોહન ને ભાભી સાથે શારીરિક સંબંધ હતાં.અને તેઓ આ સબંધ માં પોતાની હટ વટાવી ચુક્યો હતો.હવસખોર દેવર ને હવે જાણે ભાભી ની લત પડી ગઈ હતી.રાત થતાં ની સાથેજ તેઓ સબંધ માટે મળતાં હતા.
મોટાભાઈ જ્યારે વાળી ની રખેવાળી કરવા ઘરે ની બહાર જતાં ત્યારે આ લોકોની પ્રેમ લીલા શરૂ થઈ જતી.રાત્રી દરમિયાન આ એકલો દેવરજ નહીં પરંતુ ભાભી પણ હવસખોર બની જતી હતી.હવસ ની ભૂખી ભાભીજ દરોજ સબંધ ની માંગ કરતી.આ સમગ્ર ઘટનાં દરમિયાન દક્ષાબહેન અને રોહન વચ્ચે પ્રેમ સંબધ બંધાતા તે બંનેએ ભૂરાભાઈને મોતના ઘાટ ઉતાર્યા હતા.
અને બાદમાં લાશ દાટી દીધી હતી.સમગ્ર મામલે ભાઈ ગુમ થયા હોવાનું નાના ભાઈ જણાવતા હતા.પરંતુ વાડીમાં દુર્ગંધને લઈને વાડી માલિકે પોલીસને જાણ કરી હતી.જે બાદ પોલીસે લાશ બહાર કાઢી તપાસ શરૂ કરી અને સમગ્ર હત્યાંકાંડનો ખુલાસો થયો.ત્યારે હવે આ બંને ની ધરપકડ કરવામાં આવી છે અને હત્યા નો આરોપ લગાડવામાં આવ્યો છે.