ધન્ય છે આ વ્યક્તિ ને,જેને શહીદ ની વિધવા પત્ની સાથે કર્યા લગ્ન,જેને ગામ ના લોકો માનતા હતા અશુભ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કહેવામાં આવે છે કળયુગ છે અહીંયા દરેક લોકો માત્ર પોતાના વિશે અને પોતાના માટે જ વિચારે છે.પરંતુ આજના સમયમાં પણ દુનિયામાં કેટલાક લોકો એવા છે જે પોતાના કરતાં બીજા વિશે વિચારે છે.અને તેમની ખુશીઓનું ધ્યાન રાખે છે.આજે અમે તમને એવીજ કહાની વિશે બતાવી જઈ રહ્યા છે.જેને જાણ્યા પછી એક વાર ફરી ઇન્સાનિયત પર ભરોસો કરવા લાગશો.આ કહાની છે અફગાનિસ્તાન ના જલાલાબાદ ગામની.

તે ગામમાં રહેતો વ્યક્તિ સલમાન 9 વર્ષ પછી શહેરથી તેના ગામમાં પોહચી રહ્યો હતો. સલમાન ગામથી દૂર શહેરમાં પૈસા કમાવા જઈ રહ્યો હતો.અને ત્યાજ 9 વર્ષ થી નોકરી કરતો હતો.જેવીજ સલમાનના ગામના બાજુના બસ સ્ટેન્ડ બસ ઊભી રહી સલમાને બસથી ઉતરીને સૌથી પહેલા ચારેય બાજુ જોયું પરંતુ તેને તેના ગામ સુધી લઈ જવાની કોઈ ટેક્સી ના દેખાય જેના પછી સલમાને સામાન તેના ખભા પર મૂક્યો અને ગામની તરફ ચાલતો જવા લાગ્યો. આટલા વર્ષ પછી ગામમાં આવવાની ખુશી તેના મોઢા પર સાફ જોવા મળી રહી હતી.ના તેને તેના આટલાં લાંબી મુસાફરી નો થાકનો કોઈ મતલબ હતો અને ના આટલો સામાન પોતાના ખભા પર ઉઠાવીને ચાલતા જવાનો.તેના મનમાં તેના પરિવારને મળવાની ખુશી હતી.જે આટલા વર્ષોથી પૂરી થઈ ન હતી.તેના સિવાય તે છોકરીની તસ્વીર જેની સાથે તે પ્રેમ કરતો હતો.પરંતુ ક્યારેય વાત થઈ ન હતી.તે છોકરીનું નામ અફસાના હતું.ના સલમાને તેની સાથે ક્યારેય વાત કરી કે ના તે છોકરીએ ક્યારેય વાત કરી.

ખબર નહિ કે તે છોકરીના લગ્ન થઈ ગયાં હસે કે હજુ સુધી કુંવારી હશે.તેનું સુંદર ગોળ મોઢું સલમાનની આંખો સામે ઘૂમી રહ્યું હશે.ખરેખરમાં સલમાનને પણ ખબર ન હતી કે એ પ્રેમ હતો કે બીજું કઈક પરંતુ તેને તે ખૂબ પસંદ હતી.આ બધી વાતો માં ખોવાયેલો સલમાન ક્યારે ગામમાં પોહચી ગયો તેણે તે વાતની ખબર પણ ના રહી.જેવોજ સલમાન ગામની અંદર આવ્યો તેને જોયું કે પીપળાના ઝાડ નીચે એક સફેદ સાડીમાં લપાયેલી છોકરી બેઠી હતી.સલમાને તેનું મોઢું ધ્યાનથી જોયું તે મોઢા પર આચ્છી તસ્વીર જોવામાં આવી રહી હતી.જે સલમાનની આંખો માં રહી ગઈ હતી. આ તેજ છોકરી હતી જેને સલમાન પ્રેમ કરતો હતો. તેને જોતાજ સલમાન બોલ્યો અફસાના તું સલમાન જોડે જઈને બોલ્યો. અફસાનાએ સલમાન બાજુ જોયું બંનેની આંખોમાં આંસુ આવી ગયાં .અફસાના તું આવી હાલતમાં અને ગામની બાહર શું છે આ બધું  સલમાન અફસાના ની પાસે બેસીને બોલે છે. સલમાન એક અવાજ પાછળથી સંભળાયો સલમાને પાછું ફરીને જોયું તેની માં દોડતી આવી રહી હતી.અને આવીને કહેવા લાગી બેટા તું આ ડાયન સાથે વાત કરી રહ્યો છે ચાલ જલ્દી તારી નજર ઉતારવી પડશે આ ચુડેલની જરૂર નજર લાગી ગઈ હશે.

સલમાનની માં અફસાનાને ખાઈ જવાના નજરથી જોઈને બોલી.તેની માં ને આવી વાતો સાંભળતા સલમાન થોડો અચભિત થઈ ગયો અને બોલ્યો માં તું શું કહી રહી છે. હા બેટા આ ડાયન છે તેના બે બે પતિને ખાઈ ગઈ.સલમાનની માં જબરદસ્તી તેનો હાથ પકડી લઇ ગઈ. સલમાને અફસાના ની તરફ જોયું તેની આંખોમાં માત્ર આસુ વહેવા લાગ્યા.ઘર પોહતાજ સલમાનની માં સલમાનને મસ્જિદ લઈ ગઈ.અને મોલવી ને બોલી મોલવી આની નજર ઊતરી દો ડાયન ને ટચ કરી લીધો છે કદાચ. તે નાગિન મારતી પણ નથી. તેની માં ની આવી વાત સાંભળી સલમાનને બિલકુલ સારું ના લાગ્યું. તે બોલ્યો માણસ ક્યારેય નથી હોતો અને અફસાના તો તમારી છોકરી સમાન છે તે કેવી રીતે ડાયન હોય શકે. સલમાનની માં એ કહ્યું બેટા તું નથી જાણતો અફસાના અશુભ છે. ડાયન છે તે તેના પિતાને ખઇ ગઈ. જે પણ તેની અશુભ મોઢું જોઈ લે છે તેની આખો દિવસ મુશ્કિલો થી પસાર થાય છે.તેની માં ની આ રીતની વાત સાંભળીને સલમાનને ગુસ્સો આવી ગયો. કારણકે તે ભણેલો ગણેલો સમજદાર હતો.આ રીતની અંધવિશ્વાસ વાતોને માનતો ન હતો.તે આ વાતોમાં વિશ્વાસ માનતો ન હતો.તે જાણતો હતો આ ગામનાં લોકોનો અંધવિશ્વાસ છે.

ખરેખર અફસાનાનો પતિ ફોજ માં હતો.તાલિબાની આતંકીથી લોંખડ લેતા તે શહીદ થઈ ગયો.ત્યારથી અફસાના એકલી રહી ગઈ.સાંજનો સમય થઈ ગયો હતો.સલમાનને ના ગામમાં સારું લાગતું હતું કે ના પરિવારમાં .સલમાને ગામથી બહાર પીપળાના ઝાડની નીચે પોચ્યો. સલમાન અફસાના પાસે બેસીને બોલે છે.સલમાન તું અહીંયા કેમ આવ્યો અફસાના સલમાનની તરફ જોઈને બોલે છે. સલમાને અફસાના ની તરફ જોઈને બોલે છે કે તે તારી કેવી હાલત બનાવી રાખી છે. તું તો ભણેલી ગણેલી સમજદાર છે તો પછી કેમ આ લોકો ની વાતો સાંભળે છે.અફસનાએ કહ્યો આ બધું કિસ્મતની રમત છે. અને પછી આ સમાજ કિતાબો કે કહાનીઓની વાતો કઈ માને છે.તેમના અલગ રિતી રિવાજ છેઆપણે કેટલા પણ સમજદાર કેમ ના હોય પરંતુ સમાજ અને પરંપરાઓ થી થોડા એકલા લડવા થી જીતી શકીશું. સલમાને તેના પિતા વિષે પૂછ્યું અફસાના તેની તેમના શહીદ થવાની પૂરી કહાની બતાવી.અફસાના ની આ વાતો સાંભળીને આંખોમાં આંસુ આવવા મળ્યા.

સલમાને કહ્યું અફસાના તું બીજા કોઈ છોકરા સાથે લગ્ન કરી નહીં લેતી.હવે કોણ કરશે મારી સાથે લગ્ન દૂર સુધી કોઈ છોકરો સબંધ માટે તૈયાર નહિ થાય.અને હું પણ લગ્ન કરવા નહિ માંગતી હવે તો જેટલા પણ જિંદગીના શેષ વધ્યા દિવસ એમજ કાઢી લઈશ. હવે વિધવાની જિંદગી જીવવા પર મજબૂર અત્યારે તેની આખી જિંદગી શેષ છે.એમ રડીને કઈ સુધી જશે.જન્મ મૃત્યુ તો ભગવાનના હાથમાં છે. એમાં બિચારી અફસાનનો શું દોષ.મહિલા દેવીનું રૂપ હોય છે.પછી તે માસૂમ ડાયન કેવી રીતે હોય.આ આપણો સમાજ કેવી પરંપરાઓથી ઘેરાયેલો છે. સલમાન આજ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો.અને તેને ગામમાં આવતાસાત દિવસ થઈ ગયા હતા.હવે સમય હતો સલમાનને પાછો શહેર જવાનો.ગામ છોડીને જતા સમયે જે વિચિત્ર ઉલજનામાં ફસાયેલો હતો.તેને કશુજ સમજાતું ન હતું કે તે શું કરે.તેના માતા પિતા તેને બસ સ્ટેન્ડ સુધી છોડવા ગયા.સલમાનને બસ સ્ટેન્ડ છોડ્યા પછી પાછા ગતા રહ્યા. બસ ની રાહ જોયા સલમાન બસ અફસાના વિશે વિચારી રહ્યો હતો.તેની આંખોના સામે  આંસુથી ભરેલી તેની આંખો દેખાય રહી હતી.

તેના દર્દ ભરેલા શબ્દ વારે ઘડીએ કાનમાં ગુંજી રહ્યા હતા.સલમાન વિચાર્યા વગર ગામ ની તરફ પાછો ગયો.અને તેના ગામમાં સીધો પીપળાના ઝાડ નીચે જઈને ઊભો રહ્યો. સલમાને જોયું કે અફસાના તેનું માથું નીચે કરીને બેઠી હતી. સલમાન તેના જોડે જઈને બોલ્યો અફસાના હું શહેર જાવ છું.હવે કદાચ હું કેટલાક વર્ષો પછી આવીશ કે ના પણ આવું. અફસાના એ સારા સફરની શુભકામનાઓ આપી.ત્યારે અચાનકથી સલમાને કહ્યું કે હું તને કઈક પૂછવા આવ્યો છું. અફસાના સલમાનને સાવલિયા નજરથી હોય રહી હતી.સલમાને કહ્યું કે અફસાના શું તું મારી જોડે લગ્ન કરીશ.અફસાના સલમાનને આશ્ચર્ય જોય રહી હતી.અને તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. સલમાને કહ્યું કે જો તને લાગે છે જો તને લાગે કે તું મારી સાથે ખુશ રહીશ તો મારી સાથે ચાલ,એક નવી જિંદગી તારી રાહ જોય રહી છે. અફસાના બસ સલમા નને જોઈ રહી હતી અને તેની આંખોથી આંસુ પડવા લાગ્યા.થોડી વાર પછી અફસાના સલમાનને ગળે લાગી ગઈ અને રડવા લાગી.અને તેના પછી બંને શહેર બાજુ ગતા રહ્યા.

Previous articleશનિવારે કરો હનુમાનજી ના આ સરળ ઉપાય, ઘર માં થઈ જશે સુખ શાંતિ નું આગમન,દુઃખ થશે દૂર…
Next articleહનુમાનજીને ખુબજ પ્રિય છે આ રાશિના જાતકો,દરેક ઈચ્છા કરે છે પૂર્ણ,જાણીલો કઈ કઈ છે આ નસીબદાર રાશિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here