ઢિંચાક પૂજાએ સોશિયલ મીડિયા પર લગાવી આગ,એવી BOLD ફોટો શેર કર્યા કે ફેન્સ જોતા રહી ગયા,ક્યારેય નહીં જોય હોય આવી તસવીરો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

છેલ્લા બે વર્ષથી અલગ અલગ અંદાઝમાં ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે અને એવામાં ખબર મળી છે કે ઢિંચાક પૂજા પોતાની તસવીરો ખૂબ જ વાયરલ કરી રહી છે એટલે કે પૂજા જૈનને લગભગ બધા જ જાણે છે પણ તે વધારે તોપોતાના ગીતોના કારણે સમાચારોમાં છવાયેલી રહે છે. ઢિંચાક પૂજા એક એવી સિંગર છે જેણે સાબિત કરી દીધુ કે સિંગર બનવા માટે તમારે કોઈ પ્રોફેશનલ કોર્સની જરૂર નથી અને તે લોકોની ચર્ચામાં હંમેશા રહે છે અને તેમન હાલમાં કહેવામાં આવ્યું છે કે તેણે કોરોના જાગૃતિ માટે પણ એક ગીત પોસ્ટ કર્યું હતું.  જ્યારે તેણે સ ગીત પોસ્ટ કર્યું હતું ત્યારે ખૂબ જ વાયરલ થયું હતું અને જર એક વાર પૂજાએ પોતાની ફેસબુક સ્ટોરીમાં બોલ્ડ ફોટો શેર કર્યા હતા અને તેના પણ ખૂબ જ વિવ્સ આવ્યા હત અને તેમજ બધાને ચોંકાવી દીધા હતા. તેના આ બોલ્ડ અવતાર જોઈને ફેન્સના હોશ ઉડી ગયા હતા.ઢિંચાક પૂજાનું પહેલુ ગીત સેલ્ફી મેંને લેલી આજ ગીતે સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી હતી અને આ ગીતથી તે ખુબ ફેમસ થઈ હતી.તેમજ ઉલ્લેખનીય વાત એ પણ છે કે અત્રે જણાવવાનું કે 2017માં પૂજાની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે તેને બિગ બોસ ભાગ પણ બનાવવામાં આવી હતી અને તેઓ એની સાથે સાથે તે પોતાના ગીતોથી ઘરવાળાનું ખુબ મનોરંજન કરતી હતી અને ખૂબ જ હસાવતી હતી પણ જો કે આમ છતાં તે લાંબો સમય ટકી શકી નહતી. આ બોલ્ડ અંદાજ જોઇને પૂજાને લોકો જોતા જ રહી ગયા. આ તસવીરોમાં કોઇ મોડલ કરતા ઓછી ન દેખાતી પૂજાના આ ફોટો હાલમાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. જો કે અમુક લોકોએ પૂજાને આ ફોટોના કારણે ટ્રોલ પણ કરી હતી.જો કે તમારામાંથી ઘણા બધાને આ ગીત ખુબ મજેદાર લાગશે.કારણ કે આ વખતે પૂજાનો અંદાજ બિલકુલ અલગ છે અને પૂજાના આ ગીતમાં છોકરાઓ નહીં પરંતુ છોકરીઓ જોવા મળી રહી છે અને તેમજ કહેવામાં આવ્યું છે કે ઢિંચાક પૂજાને લોકો તેના અજીબ ગીતો માટે પસંદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here