દીકરા ની વહુ રાત્રે પોતાના બોયફ્રેન્ડ ના ઘરમાં મનાવી રહી હતી રંગરલિયા,પણ અચાનક જ આવી ગયું કોઈ ત્રીજું…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા આજે જોવા મળી આવતા દેખાય છે અને તેમજ કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ તેવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે.

તેમજ આ કિસ્સો અહીંયા સામે આવ્યો છે જેના વિશે હું તમને જણાવી રહ્યો છું જે અમદાવાદના શાહીબાગમાં સાસુએ રાત્રે પોતાના બોયફ્રેન્ડ સાથે રંગરેલિયામાં મનાવતી પુત્રવધૂને ઝડપી લેતાં પુત્રવધૂ અને તેના બોયફ્રેન્ડે સાસુ સાથે ઝગડો કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ આ અંગે કહેવામા આવ્યું છે કે આ પોલીસ ફરિયાદ નોંધાતાં શાહીબાગ પોલીસે ગુનો નોંધી અને ત્યારબાદ તેની તપાસ હાથ ધરી છે જેની હાલમાં અહીંયા જાણકારી આપવામાં આવી છે.

તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ કિસ્સો બધા કિસ્સાથી કઈક અલગ જ બન્યો છે અને જ્યારે આ સાસુએ પુત્રવધૂને બોયફ્રેન્ડ સાથે ફરતી જોતાં પોતાની બહેનપણી સાથે તેનો પીછો કર્યો હતો પણ આવું ઘણીવાર બન્યું હતું પણ સાસુએ અચાનક આ વિશે વિચાર્યું હતું અને તેમજ આ યુવતી અને તેનો બોયફ્રેન્ડ એક મકાનમાં અંદર જતાં રહ્યાં હતાં અને જ્યારે આ સાસુએ દરવાજો ખખડાવતાં બંનેએ બહાર આવીને ઝગડો કર્યો હતો તેવું જાણવા મળ્યું છે.

તેમજ આગળ જણાવતા આ ઘટનાની વિગત એવી છે કે જ્યાં શહેરના કાળી ગામ વિસ્તારમાં 55 વર્ષીય મહિલા તેના પતિ અને બે દીકરા સાથે રહે છે અને કહેવામા આવ્યું છે કે આ મહિલા હોસ્પિટલમાં નોકરી કરે છે તેની સાથે જ તેમના એક દીકરાના લગ્ન મેઘાણીનગરમાં રહેતી યુવતી સાથે ચાર વર્ષ પહેલાં થયાં હતાં અને એવું પણ કહેવામા આવ્યું છે કે તેમની પુત્રવધૂ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે પણ જો કે ત્યારબાદ પતિ અને પત્નિ વચ્ચે મનમેળ ના થતાં યુવતી છેલ્લા અઢી વર્ષથી રિસાઈને જતી રહી છે પણ ત્યારબાદ આ ઘટના સામે આવી ગઈ હતી.

ત્યારબાદ આ અંગે કહેવાયું છે કે બુધવારે રાત્રે જ સાસુ હોસ્પિટલમાં નાઇટ ડયૂટીમાં હતા ત્યારે જ સાસુ અને તેમની બહેનપણી ચા પીતાં હતાં ત્યારે  તેમણે દીકરાની પત્નીને શાહીબાગ વિઠ્ઠલનગર ચાર રસ્તા પાસે પરપુરુષ સાથે એક્ટિવા પર જતી જોઈ હતી એવું અહીંયા જણાવ્યું છે પણ ત્યારબાદ તે સાસુએ બહેનપણી સાથે રિક્ષામાં તેનો પીછો કર્યો હતો અને તેની પુરી નજર રાખી હતી સાથે જ પુત્રવધૂ અને તેનો મિત્ર એક્ટિવા બહાર મૂકી એક મકાનમાં જતા રહ્યાં હતાં અને જણાવ્યું છે કે આ સાસુની બહેનપણીએ ઘરનો દરવાજો ખખડાવતાં બંને લાંબા સમય પછી બહાર આવ્યાં હતાં તેમજ જ્યારે આ સાસુને જોઈ ઝઘડો કરવા લાગ્યા હતા અને ત્યારબાદ આ સાસુએ પુત્રવધૂને પકડી લેતા પુત્રવધૂ અને તેનો મિત્ર શૈલેષે સાસુને ગાળો ભાંડી હતી અને આ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

તેવો જ એક બીજો કિસ્સો પણ અહીંયા સામે આવ્યો છે.ઉપર જણાવ્યા મુજબ અહીંયા પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે અને જે કાનપુર જિલ્લાના નર્વલ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા નરૌરા ગામમાં એક ખતરનાક ઘટના બની છે તેવું જણાવવામાં આવ્યું છે અને ગામમાં રહેતા રાજેશ કુરીલને શંકા હતી કે તેની પત્નીને ફોઈના છોકરા મનીષ સાથે ગેરકાયદેસર સંબંધ છે તેવું કહેવામા આવ્યું છે અને તેમજ આ સંબંધમાં મનીષ અને સુનીતા દિયર-ભાભી થતા હતા તેની સાથે લગ્નેત્તર સંબંધના કોઇ પૂરાવા મળતા ન હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો એવું કહેવાયું છે અને જેથી મનીષ તેમના ઘરે આવતો જતો બંધ થઈ ગયો હતો પણ ત્યારબાદ જ્યારે થોડા દિવસો બાદ મનીષની ફરીથી રાજેશના ઘરે આવન-જાવન ચાલુ થઈ હતી અને આ વખતે રાજેશે પૂરતી તૈયારી કરી રાખી હતી એવું પણ કહેવામા આવ્યું હતું.

બધા લોકો મોડી રાત સુધી જાગ્યા અને ઊંઘી ગયા પરંતુ રાજેશની નીંદર આવતી નહોતી. જેમ જેમ રાત ઘેરી બનતી ગઈ તેમ તેમ રાજેશનો શક વધુ મજબૂત બનતો ગયો. આ બાજુ મોકાની શોધમાં ફરી રહેલી રાજેશની પત્ની સુનીતા અને મનીષને લાગ્યું કે ઘરના તમામ લોકો ગાઢ નિંદ્રામાં પોઢી ગયા છે ત્યારે તેઓ એક બેડ પર જતા રહ્યા. આ વાતનો અંદાજ આવતા રાજેશ કંઈ ન બોલ્યો પરંતુ થોડીવાર પછી જાત પરનો કાબુ ગુમાવી બેઠો.

તેની સાથે જ આગળ વાત કરતા જણાવ્યું છે કે આ રાજેશે ઘરમાં રાહેલા તીક્ષ્ણ હથિયારથી પહેલા મનીષ પર હુમલો કર્યો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો. જ્યારે તેની પત્નીએ ઘરમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને પણ ન છોડી અને હત્યા કરી દીધી.  બંનેની હત્યા કર્યા બાદ રાજેશ ખુદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો અને ઘટનાની જાણકારી આપી. પોલીસને આ સાંભળ્યા બાદ પ્રથમ તો વિશ્વાસ જ ન થયો પણ ત્યારબાદ આ મામલે જાણ થઈ હતી.

તેમજ અંતે એવું જણાવવામાં આવ્યું છે કે આ ઘટનાની પુષ્ટિ કર્યા બાદ પણ આ પોલીસ સ્થળ પર પહોંચી અને હત્યારા રાજેશની ધરપકડ કરી હતી અને તેણે આ વિશે બધી જ જાણકારી પ્રાપ્ત કરી હતી ત્યારબાદ જ્યારે પોલીસે આ બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને આ વિશે જણાવ્યું હતું પોલીસે આ વિશેની આગળની કાર્યવાહી હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here