લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આપણે આજે અનેક આવા બનતા કિસ્સા જોઈએ છે તો આપણે ને પણ આ જાણીને શરમ આવવી જોઈએ.અને આવા કિસ્સા તો અવાર નવાર આપણા સમાજમાં બનતા જ રહે છે.આમ આવા રેપ કેસ , છેડતી કેસ,નાની માસુમ બાળકીઓ પર રેપ,હોય કે પછી આમ ભાભી દિયરના સબંધ અથવા તો મિત્રની પત્ની સાથેના સબંધ,આમ આપણા સમાજમાં આવા તો ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવતાજ હોય છે.જેને આપણે નકારી કાઢીએ છીએ.અને પછી આ કિસ્સાઓમાં કઈક સમાધાન થઈ જાય છે.અને કંઈક કિસ્સાઓ માં કેસ દબાવી દેવામાં આવે છે.જો કોઈ કેસ ઉપર સુધી પોહચે તો તેને પછી કોર્ટમાં સાબિતી ઓને ખરીદી લેવામાં આવે છે.અને આમ આવી રીતે પછી ફરીથી સમાજમાં આવા કિસ્સાઓ બને છે.આજકાલ સોશ્યિલ મીડિયા એવું માધ્યમ છે જ્યાં દરેક નાની મોટી ખબર આવતા જ ચગે છે. અહીંયા અજીબોગરીબ ખબરો આવે છે, અને એવી જ વાયરલ ખબરોથી હડકંપ મચી જાય છે. આજે અમે એવી જ વાયરલ ખબરોમાં એક ખબર તમને જણાવવા જઈ રહ્યા છે જે સાંભળીને તમે હેરાન રહી જશો.
જયારે કોઈના લગ્ન થાય છે તો દુલ્હા અને દુલ્હનની ઉંમરમાં વધુમાં વધુ 4 થી 5 વર્ષનો તફાવત હોય છે, પણ અમે જે પરિણીત જોડીની વાત કરવા જઈ રહ્યા છે જૂહીના લગ્ન 8 વર્ષ પહેલા જેલરસિંહ ઉર્ફે છોટું સાથે થયા હતા.લગ્નના શરુઆતના દિવસો સારી રીતે પસાર થતા હતા પરંતુ થોડા સમય પછી જમાઈના આડા સંબંધો તેની ભાભી સાથે થતાં લગ્ન જીવનમાં વિખવાદ થવા લાગ્યો.સંબંધોને શર્મસાર કરનારી એક ઘટના બિહારના કૈમૂર જિલ્લામાં પ્રકાશમાં આવી છે.જ્યાં પતિએ ભાભી સાથે મળીને પોતાની ગર્ભવતી પત્નીની હત્યાકરી દીધી હતી.
આ ઘટના જિલ્લાના કબિલાસપુર ગામમાં બની હતી.જ્યાં ઘરમાં ઊંઘતી પત્નીને ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.મૃતક મહિલા કબિલાસપુર ગામની રહેવાશી હતી.મૃતક મહિલાનું નામ જૂહી હતું. મૃતક મહિલાના પિતાએ સાસરીના ત્રણ લોકોની નામ જોગ ફરિયાદ દુર્ગાવતી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદીએ પિતાએ જમાઈના તેની ભાભી સાથે આડા સંબંધોનો વિરોધ કરતા તેની પુત્રીને ગળાટુંપો આપીને હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
ઘટના પછી પોલીસ એફઆઈઆર નોંધી હતી.જેમાં પતિ જેલર સિંહ ઉર્ફે છોટું અને તેની ભાભી સુમન દેવીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પતિ જેલર સિંહ અને તેની ભાભી સુમન દેવી સાથે આડા સંબંધો હતા જેનો વિરોધ ગર્ભવતી પત્ની કરી રહી હતી. જેના પગલે બંને સાથે મળીને ગળાટુંપો આપીને હત્યા કરી હતી.ફરિયાદી પિતા નંદલાલ સિંહના જણાવ્યા પ્રમાણે જૂહીના લગ્ન 8 વર્ષ પહેલા જેલરસિંહ ઉર્ફે છોટું સાથે થયા હતા.
લગ્નના શરુઆતના દિવસો સારી રીતે પસાર થતા હતા પરંતુ થોડા સમય પછી જમાઈના આડા સંબંધો તેની ભાભી સાથે થતાં લગ્ન જીવનમાં વિખવાદ થવા લાગ્યો.જૂહી તેનો વિરોધ કરતી હતી જેના પગલે શનિવારે મોડી રાત્રે ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી.મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે પરિવારના અન્ય લોકો સાથે તેઓ કબિલાસપુર ગામ પહોંચ્યો હતો.જ્યાં જૂહી મૃત હાલતમાં પડી હતી.તેમણે જણાવ્યું કે 8 વર્ષથી જૂહીનો કોઈ સંતાન ન્હોતું. જેના પગલે પતિને તેની ભાભી સાથે આડા સંબંધો બંધાયા હતા.સુમન દેવી ઈચ્છતી ન હતી કે તેના દિયર જેલરને કોઈ સંતાન હોય જેથી કરીને તે બધી સંપતી હડપી શકે.
જોકે થોડા મહિના પહેલા જૂહી ચાર મહિનાની ગર્ભવતી હતી.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો. અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.