સુતી વખતે ડુંટીમાં બે ટીપાં નાખવાથી ઢીંચણનો દુખાવો, અને બીજા 100 જેટલા રોગ ગાયબ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

નાભિને આપણા શરીરનું મુખ્ય કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. આપણા શરીરમાં રહેલી દરેક નસો નાભીમાંથી નીકળે છે અને જો નાભિમા કોઈપણ સમસ્યા થાય તો સમજી જવું કે શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થવાની શરૂઆત થઇ ગઇ છે. જ્યારે કોઈ બાળક તેના માતાના પેટમાં હોય ત્યારે તે નાભીની મદદથી જ ખોરાક ખાય છે અને માતાની સાથે પણ નાભીથી જ જોડાયેલો હોય છે. એટલે આજે આપણે એક એવી મહત્વની વાત કરવાના છીએ કે જેનાથી ચપટી વગાડતા જ દરેક બિમારીઓ શરીરમાંથી ભાગી છે.


રોજ સાંજે સુતા પહેલા બે ટીપા ગીર ગાયના ઘી નાખવાથી અનેક બીમારીઓ નાબૂદ થઈ જાય છે. આ એક એવી નેચરલ થેરાપી છે કે જેનાથી દરેક રોગ આપણા શરીરથી દૂર રહે છે.

ડુંટીમાં ઘી નાખવાથી અને તેની આજુબાજુ ઘી થી માલિશ કરવામાં આવે તો ચહેરા પર ચમક આવે છે. આ ઉપરાંત ચામડીને લગતી દરેક સમસ્યા દૂર થઈ જાય છે. ખીલ અને ડાઘ-ધબ્બા હોય તો તે દૂર થઈ જાય છે.

જે વ્યક્તિને ઘુટણના દુખાવાની સમસ્યા હોય તે લોકોએ રોજ સાંજે દેશી ઘીને નવશેકુ ગરમ કરીને ડુંટી પર લગાવો. આમ કરવાથી સાંધાના દુખાવા દરેક જાતના સાંધાના દુખાવા દૂર થઈ જાય છે.

ઘી નાખવાથી વાળ મજબૂત બને છે અને થઈ જાય છે જો હાથ-પગમાં ધ્રૂજારી આવતી હોય તો તે માટે નાભીની આજુબાજુ ઘીની માલિશ કરીને ડુંટીમાં ટીપા નાખવાથી ખૂબ જ ફાયદો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here