લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ઘણીવાર એવા સવાલ ઉભા થતા હોય છે કે જેની આપણે કલ્પના પણ ના કરી હોય. કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ કપલ ખૂબ જ વધુ સેક્સ કરે છે ત્યારે તેની હાલત કેવી થાય છે તેના વિશે અહીંયા વાત કરવામાં આવી છે અને આ સવાલનો જવાબ મેળવવા માટે જ અહીંયા એક કપલે એક બે દિવસ નહીં પબ એક અઠવાડિયા સુધી દરરોજ 3 વખત સેક્સ કર્યુ છે તેવું જણાવામાં આવ્યું છે અને આ પછી જે થયું હતું તે જાણવા જેવું હતું તો આવો જાણીએ કે ત્યારબાદ શુ થયું.
પહેલો દિવસ.
જ્યારે આ યુવકે શરૂઆત કરી ત્યારની વાત કરીએ તો આ એક કપલે પહેલી વાર ગોવામાં એક એક અઠવાડિયાનું વેકેશન પ્લાન કર્યુ હતું અને તેની સાથે બેગ પેક કરવામાં આવ્યા હતા અને આ લોકો ત્યાં પહોંચી ગયા હતા તેવી જાણકારી અહીંયા મળી છે અને કહેવામાં આવે છે કે આ લોકો ગોવાના એક રેસ્ટોરન્ટમાં જ પહેલા દિવસે રહ્યા હતા અને ત્યારબાદ આ લોકો સવારના 5 વાગે સેક્સ કર્યુ હતું અને શરૂઆત ખૂબ સારી બની રહી હતી પણ જ્યારે બે કલાક બાદ તેજ રૂમમાં તેજ બેડ પર આ લોકો ફરી લવમેકિંગ કર્યું હતું તેમ કહેવાય છે અને આ પછી રાત્રે બીચથી પાછા ફર્યા બાદ આ લોકોએ ફરી એક વાર સેક્સનો ત્રીજો રાઉન્ડ ચાલુ કર્યો હતો અને તે સમય પણ સારીરીતે પુર્ણ થઈ ગયો હતો.
બીજો દિવસ.
જ્યારે પહેલો દિવસ ખતમ થયો ત્યારબાદ બીજા દિવસે પહેલું સેક્સ સેશન સવારે 10 વાગે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આ લોકો બીચ પર આવેલું શૈક્સમાં એક રેન્ટ પર રૂમ લીધો હતો અને ત્યાં તેમણે ઘણો સમય વિતાવ્યો હતો અને ત્યા આ લોકોએ અમેઝીંગ સેક્સ સેશનને એન્જોય કર્યું હતું. પણ જ્યારે કહેવામાં આવ્યું હતું કે આ લોકો દિવસભરના થાક બાદ રિસોટ પાછા ફર્યા બાદ થાકી ગયા હતા અને યુવતી પણ કહેતી હતી કર હું થાકી ચુકી છું. પણ મારો બોયફ્રેન્ડ નહીં અને ત્યારે અમે લ્યુબનો ઉપયોગ કરીને સેક્સ કર્યું હતું. યુવતી દ્વારા આવું પણ જણાવવામાં આવ્યું હતું.
ત્રીજો દિવસ.
કહેવામાં આવે છે કે બીજો દિવસ પૂરો થતાની સાથે જ ત્રીજા દિવસની શરૂઆત કરવામાં આવી હતી અને ત્રીજી વખત મોર્નિંગ સેક્સને એન્જોય કર્યા બાદ આ લોકો બહાર ફરવા નિકળી ગયા હતા અને ત્યારબાદ રાતે આ લોકો પછી વાર સેક્સ કરવા માટે તૈયાર થઈ ગયા હતા પણ જ્યારે રિસોટ પરત ફર્યા ત્યારે જ અહેસાસ થયો હતો કે દિવસભરમાં ફક્ત એક વખત જ સેક્સ કર્યું હતું અને આ બીજો રાઉન્ડ થયા પછી જ કમ્પ્લેટ કરવા માટે આ બન્ને લોકોએ એક્ટ કરવાનું શરૂ તો કરી દીધી હતી પણ આ વખતે લ્યુબની જરૂર વધારે પડી કારણ કે આ ત્રીજો દિવસ હતો.
ચોથો દિવસ.
પણ જ્યારે ચોથો દિવસ શરૂ જ થયો હતો અને એવામાં જ આ લોકોએ સેક્સ કરવાનું ચાલુ કર્યું હતું અને ત્યારે જ આ લોકો સવારે તેમની આંખ ખુલ્લી જ હતી અને મને અહેસાસ થયો કે મારુ આખુ શરીર તુટી રહ્યું છે અને હું ખિલ્લાના પલંગ પર સુતેલી છું અને હવે મને કંઈક થઈ રહ્યું છે પણ આવામાં જ સેક્સ એ એક છેલ્લી વસ્તુ હતી જેની તેને ખૂબ જ ઇચ્છા હતી પણ જે મારા મગજમાં હતી અને મારો બોયફ્રેન્ડ નસકોરા લઈને સુઈ રહ્યો હતો.
પણ આ એક અઠવાડીયા સુધી ત્રણ વખત સેક્સ કરવાનું ચેલેન્જ ચોથા દિવસે જ ખતમ થઈ ચુક્યુ હતું અને આ કપલે આ ચેલેન્જને પૂર્ણ કર્યું હતું પણ ત્યારે જ ખૂબ જ વધુ સેક્સ ન ફક્ત તમને થકવાડી દે છે પરંતુ બોરિંગ પણ હોય છે પણ આ પરથી એ વાત નક્કી થઈ જાય છે કે આવા લોકો વહેલા થાકતા નથી અને આ લોકોએ આમ જ ચેલેન્જ પૂર્ણ કર્યો હતો.