લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અલી ગોની ટીવી જગતનો એક લોકપ્રિય અભિનેતા છે એમ કહેવામાં આવ્યું છે અને જે લોકો આજકાલ કલર્સ ટીવી શો ખતરા ખતરા ખતરામાં જોવા મળે છે.પણ જણાવવામાં આવ્યું છે કે થોડા દિવસો પહેલા જ અલી કાકા બની ગયો છે અને તેમને તેની બહેને મળીને 3 બાળકોને જન્મ આપ્યો હતો અને જે સોશ્યલ મીડિયા પર ઘણી બધી હેડલાઇન્સમાં રહી હતી તેમ જણાવ્યું છે.
ઘણી વાર આવું બનતું હોય છે કે લગ્નના ઘણા બધા વર્ષો થઈ ગયા પછી પણ મહિલા બાળકને જન્મ આપી શકતી નથી અને અહીંયા પણ તેવુ જ થયું છે કે જેમાં એકસાથે 3 બાળકોને જન્મ આપ્યો છે.
પણ ઘણીવાર આવું જ થતું હોય છે અને જેના કારણે લોકો વધારે ટેન્શનમાં આવી જતા હોય છે અને વધારે ચિંતા કરવા લાગે છે કે હવે કયો ઉપાય કરવો તેવુ બધું વિચારવા લાગે છે.
અલીની બહેનનું નામ ઇલ્હમ ગોની છે અને જેણે વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા તેવું માનવામાં આવ્યું છે અને લગ્નના 4 વર્ષ પછી જ તેઓએ સાથે મળીને 3 બાળકોને જન્મ આપ્યો છે આવો કિસ્સો તમે ક્યારેય સાંભળ્યો નહીં હોય કારણ કે આવું તમે ઘણી ઓછી વાર સાંભળ્યું હશે અને અલીએ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ શેર કરી છે અને જે તસ્વીર તમે અહીંયા જોઈ પણ શકો છો અને જેમાં તે તેના ત્રણ ભત્રીજા સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
હાલમાં તે આ તેના 3 ભત્રીજા સાથે ખૂબ જ ખુશ છે અને તમને આ વાત જણાવી દઈએ કે અલી ગોની રોહિત શેટ્ટીના રિયલ્ટી શો ખત્રન કે ખિલાડી 9 માં પણ જોવા મળ્યો હતો. પણ જ્યારે અલી ગોનીને સ્ટાર પ્લસ શો યે હૈ મોહબ્બતેનથી સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી અને લોકોએ તેને ખૂબ જ પસંદ પણ કરી છે અને તે હાલમાં અનેક શોમાં આગળ વધી રહી છે આ શોમાં તેણે રોમી ભલ્લાની ભૂમિકા પણ ભજવી હતી.