લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપણે જો પુરાણો અને વર્ષો પહેલાની વાત કરીએ તો આપણે ત્યાં એક જમાનામાં લગ્નની પ્રથા જ નહોતી.ગમે તે વ્યક્તિ ગમે તે જોડે જઈ શકતી હતી. મિત્રો એવું કહેવાય છે કે લગ્નની પ્રથા શ્વેતકેતુ ઉદ્દાલકે શરૃ કરી.એકવાર શ્વેતકેતુ તેની માતા અને પિતા ઋષિ ઉદ્દાલક જોડે બેઠા હતા. એ વખતે એક બ્રાહ્મણ આવ્યા અને શ્વેતકેતુની માતાને પોતાની સાથે આવવા કહ્યું અને શ્વેતકેતુની માતા સ્વેચ્છાથી એ બ્રાહ્મણ જોડે ગયા.
હવે તેને મનો મન ઘણી ગુંચવણ થઈ હતી.આખરે એ તેને પોતાના મનની વાત બાર કાળી અને કહ્યું પિતાશ્રી આ શું છે ત્યારે પિતાશ્રી એ કહ્યું કે આ ગોધર્મ છે ગમે તે વ્યક્તિ ગમે તેની જોડે સ્વેચ્છાથી જઈ શકે છે. ત્યારે આ વાત શ્વેતકેતુને જરા પણ પસંદ આવી નહિ અને ત્યાર બાદ તેણે લગ્નની પ્રથા શરૃ કરી.અને આ રીતે થઈ હતી લગ્નના પ્રથા ની શરૂઆત કોઈપણ નિર્ણય લેતાં પહેલાં ત્રણ વાત મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો તમારા માટે સારો સાબિત થશે.
આ વાત છે રાઈટ, રિસપોન્સિબિલિટી અને રિસ્પેક્ટ.તમારે કોની સાથે સમાગમ કરવો અને કોની સાથે ન કરવો એ નક્કી કરવાનો તમારો હક છે. પણ આ હક ની જોડે જવાબદારી પણ રહેલી છે.મિત્રો આવોજ એક કિસ્સો આજે આવ્યો જેમાં પત્ની પોતાના પતિ સાથે સમાગમ થી કંટાળો અનુભવે છે જેના કારણ તે પતિના મિત્ર પ્રત્યે આકર્ષિત થાય છે ધીરે ધીરે બંને વચ્ચે ઘણી વાત આગળ વધે છે.
જ્યારે જ્યારે તેઓની મુલાકાત થતી ત્યારે ત્યારે પતિની હાજરીમાં થતી પરંતુ હવે તેઓ પતિની ઘેરહાજરી માં પણ મળવા લાગ્યા હતાં પત્ની ને તો તેની એકજ ઈચ્છા પૂર્ણ કરવી હતી. માટે તેણે પતિના મિત્ર ને અસરકારક ઈશારા આપવાના શરૂ કર્યા જેથી મિત્ર પત્ની તરફ ખેંચાઈ આવે છે.
એક દિવસે પતિની ઘેરહજરી માં તે મિત્ર ને બોલાવે છે અને બંને વચ્ચે આ નૈતિક સબંધ બંધાય છે.આવું એકવા5 થયું હતું પરંતુ હવે પત્ની ને આમ વધારર રસ પડે છે જેના થી તે વારંવાર જુદા જુદા બહાને ઘરથી બહાર નીકળી પતિ ના મિત્ર સાથે જાવા લાગે છે. પતિને એક વખતે આ વાત પર સક થતા તે તેનો પીછો કરે છે અને ત્યારે સમગ્ર વાત નો ભાંડો ફૂટી જાય છે.ત્યારે પતિ પત્ની ની હાલત બત્તર કરી નાખે છે.