એક યુવક અને યુવતી બંને સ્કૂલ ના લેડીઝ ટોયલેટ માં કરતા હતા સેક્સ, પણ અહીં કોઈ આવી ગયું ત્રીજું, જાણો આગળ શું થયું!

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આવા કિસ્સા આપણી આમે અવાર નવાર આવતા જ રહે છે અને આ ઘટના છે વડોદરા શહેરની જ્યાં એક મોટી શાળાનાં ધોરણ 10 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની અને વિદ્યાર્થી સ્કૂલના લેડીઝ ટોઈલેટમાં ચાલુ કલાસ હોવા છતાં માણી રહ્યા હતા શારીરિક સુખ પણ આવું કરતા બંને ઝડપાઈ ગયા હતા.

પણ ઝડપાતાં સંચાલકોએ બન્નેનાં વાલીઓને બોલાવી અને તેમનાં સંતાનોનાં આ કૃત્યની જાણ કરી હતી અને અને કહેવાય છે કે આ ઉપરાંત તેમની પાસેથી લેખિત બાંહેધરી લીધી હતી અને પ્રિન્સિપાલ દ્વારા બંનેના દાખલા કાઢી આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

પણ જ્યારે તેમના માતા પિતાને જાણ કરવામાં આવી હતી ત્યારે પછી આ સંચાલકોએ બન્નેને માર્કશીટની સાથે એલસી પકડાવી દીધી હતી અને સ્કૂલમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા અને અહીંયા એવી પણ જાણ થઈ ગઈ છે કે વડોદરા શહેરનાં નવાયાર્ડ વિસ્તારમાં આવેલી એક હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની અને વિદ્યાર્થી બંને જણા ફેસબુકની મારફતે એક બીજાના સંપર્કમાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું છે કે એક જ ક્લાસમાં ભણતા હોવાથી આ બન્ને વિધાર્થીઓ વચ્ચે નિકટતા વધી હતી.

પણ જ્યારે સંપર્કમાં આવતા જ આ બન્ને વિધાર્થીઓ અવારનવાર એકબીજાને એકલાં મળતાં રહેતા હતાં પણ શાળામાં આવી જાણ પહેલી વાર થઈ હતી અને આ મુલાકાતો અત્યંગ ગાઢ સંબંધમાં પરિણમી અને પછી બંને શારીરિક સંબંધો પણ બાંધવા લાગ્યાં હતાં.પણ આગળા દિવસે રાત્રે તે વિધાર્થીનીને વિદ્યાર્થીએ મળવા બોલાવી હતી પણ તે રાતે જઇ શકી ન હતી અને તેથી તેમની શાળામાં જ મળ્યા હતા અને શાળામાં આવેલા લેડિઝ ટોઈલેટમાં બન્ને જણાં અંગત પળો માણી રહ્યાં હતાં પણ આવા સમયે કલાસ પણ ચાલુ હતા.

કોઈને આ વાતની જાણ નહતી પણ એ જ વખતે શાળાની અન્ય એક વિદ્યાર્થીની ટોઈલેટમાં આવી ગઇ હતી અને તેણે આ બન્નેને એકબીજા સાથે અને ખરાબ અવસ્થામાં જોઈ લીધા હતા પણ આ સ્થિતિમાં જોઈ લીધાં પછી તે ત્યાં ઉભી રહી ન હતી અને આ બન્નેને આવી હાલતમાં જોઈ જનાર વિદ્યાર્થીનીએ શિક્ષકોને આ બાબતની જાણ કરતાં બન્નેની પૂછપરછ કરાઈ હતી. જોકે પરીક્ષા ખૂબ જ નજીક હોવાથી સ્કૂલ સંચાલકોએ તેમની વિરૂધ્ધ કોઈ પગલાં લીધા નહોતા પણ આ બંને જણાને એકબીજા સાથે વાત કરવાની પણ મનાઈ કરી દીધી હતી.

પણ પરીક્ષા ચાલુ થયા પછી આ બંનેએ પેપર પણ આપ્યા હતા અને પછી પરીક્ષા પૂર્ણ થતાં રિઝલ્ટનાં દિવસે જ આ બન્ને સ્ટુડન્ટનાં વાલીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા અને પછી બંનેના વાલીઓને માર્કશીટની સાથે એલસી પણ પકડાવી દીધી હતી અને અત્યાધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી બાળકો ઊંધા રવાડે ચઢી રહ્યા છે તેવું કહી અને આ કિસ્સો વડોદરામાં ચર્ચાસ્પદ બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here