એક યુવક પડ્યો પરણિત મહિલા ના પ્રેમ માં,અને પછી કયું એવું કામ કે જાણી તમે પણ દંગ રહી જશો…જાણો સમગ્ર ઘટના..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આવી ઘટનાઓ આજકાલ ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે અને તેવામાં એક બનાવ એવો બન્યો છે કે જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે અને તેમજ આ કિસ્સો છે સુરતનો(નામ બદલેલ છે) છે અને આ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના ઘટી છે તેવું જાણવા મળ્યું છે અને આ એક યુવક તેના જ વિસ્તારની એક મહિલાને એકતરફી પ્રેમમાં પડ્યો હતો અને જેના કારણે તેને પોતાનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને બિભત્સ માંગણી કરી હતી.

પણ ત્યારે જ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને ત્યારબાદ આ પોલીસે આ કેસમાં સેટેલાઈટમાં કૃષ્ણદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય નરેશચંદ્ર ઠક્કરની (નામ બદલેલ છે) એક દિવસે બપોરમાં જ ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ કહેવાય છે કે માહિતી પ્રમાણે ધો 11 સુધી ભણેલો આ મહેશ(નામ બદલેલ છે) જેને એક મેડીકલ સ્ટોરમાં નોકરી મળી હતી અને તે ત્યાં નોકરી કરતો હતો અને તે તેના વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાને એકતરફી પ્રેમ કરતો હતો તેવું જાણવા મળ્યું છે.

અને તેણે સોશ્યલ મીડિયા ઈન્સ્ટ્રાગ્રામ પર આ મહિલાના નામની ફેક પ્રોફાઈલ બનાવી હતી અને જેના કારણે જ બાદમાં આ મહિલાની બહેનપણી સાથે અશ્લીલ ચેટીંગ શરૂ કર્યું હતું અને તેને ના કરવાની વાતો કરી હતી અને ચેટ ઘણા સમય સુધી કરતો હતો.

તેમજ જ્યારે શરૂઆતમાં આ મહિલાની બહેનપણીને ખ્યાલ આવ્યો ન હતો અને તે ચેટ કર્યા જ કરતી હતી પણ આવું સતત ચાલતા બિભત્સ ચેટીંગને કારણે તેણે આ અંગે પુછતા મહિલાએ પોતે આ ચેટીંગ હું નથી કરતી તેવું જણાવ્યું હતું ત્યારબાદ તે પણ વિચારમાં પડી ગઈ હતી.

અને જ્યારે આ વાતની જાણ થતાં જ આ મહિલાએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ એકતરફી પ્રેમમાં પાગલ આરોપીએ મહિલાને બદનામ કરવા માટે આવુ કૃત્ય કર્યું હતું તેવું તપાસ કરતા જાણવા મળ્યું છે અને આ આરોપીની ધરપકડ કરતા જ પૂછતાશ કરવામાં આવી છે કે તેણે અગાઉ આ પ્રકારે કોઈ ફેક એકાઊન્ટ બનાવ્યા છે કે કેમ તે અંગે જાણકારી લીધી હતી અને ત્યારબાદ અન્ય પણ પોલીસ તપાસ કરી રહી છે.

Previous articleબોલિવૂડ ના આ અભિનેતાઓ કર્યા છે આ ખાનદાની છોકરીઓ સાથે લગ્ન,આજે અમીર ઘરો ના બની ગયા છે જમાઈ….
Next articleઆ 7 વસ્તુઓથી અટકી શકે છે તમારા ઘરની તરક્કી,જાણી લો વાસ્તુના વિશેષ ઉપાય નહિ તો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here