લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અહીંયા વાત કરવામા આવી છે એવા શહેરની જ્યાં વારંવાર આવા કિસ્સા બનતા રહે છે. સુરતમાં રહેતા નિકોલમાં રહેતી આ યુવતીને પરણીત યુવક સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો અને આ બંને જણા એટલે કે તે યુવક અને યુવતી બંને દરરોજ મળ્યા કરતા હતા અને આ યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી અને દરરોજ બંને જણા મળતા રહેતા હતા.
અને તેમના વચ્ચે સારા સબંધ બંધાઈ ગયા હતા અને હવે આ યુવકે લગ્ન માટે ઇનકાર કરી દેતાં જ તે યુવતી ખુબજ દુઃખી થઈ છે અને તે ગુસ્સામાંને ગુસ્સામાં પોલીસ સ્ટેશન જવાનું વિચાર્યું અને પછી તે નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
જણાવવામાં આવ્યું છે કે આ અંગેની વિગતો એવી હતી કે જે નિકોલમાં રહેતી આ યુવતીનું નામ સુનિતા (નામ બદલ્યું છે) એ એરહોસ્ટેસ તરીકને અભ્યાસ કર્યો છે અને આ સુનિતા 10 માં ધોરણમાં ભણતી હતી તો ત્યારે જ આ વિસ્તારમાં રહેતા મેહુલ પટેલના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે સબંધ બંધાયા હતા.
તેમજ આ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા અને તેઓ એકબીજા સાથે વાત કરતા તેમજ શારીરિક સંબંધ પણ માણતા હતા અને તેની સાથે એવું પણ બન્યું હતું કે તે યુવતીએ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી.જેથી આ સંબંધ આગળ વધતો જતો હતો અને તેની સાથે જ આ નિલેશે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને પછી તેની પત્ની સાથે કોઈ જાતના સબંધ રહ્યા ન હતા.
પછી જ્યારે તે યુવતી સાથે લગ્ન કરવાનું જણાવ્યું હતું ત્યારે આમ સુનિતાનો વિશ્વાસ જીતી અને નિલેશ તેને ફરવા લઈ ગયો હતો પણ હકીકતમાં નિલેશ તેને ફરવાને બહાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને પછી અહીં તેની મરજી ન હતી તો પણ તેની વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતા.
આમ છેલ્લા ત્રણ વર્ષથી પીડિતા અને મેહુલ વચ્ચે પ્રેમસંબંધ હતા અને આ દરમિયાન યુવતીએ લગ્નનું કહેતા છતાં પણ આ યુવકે લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો અને ત્યારે જ એરહોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીએ પ્રેમીએ પ્રેમમાં દગો કરતાં જ નિકોલ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ ગુનો નોંધી અને પછી વધુ તપાસ હાથ ધરી છે.