એક યુવતી ને એક યુવક સાથે સોશિયલ મીડિયા પર બંધાયા પ્રેમ સંબંધ,પણ એક દિવસ આ યુવક આ યુવતી ને હોટલ માં લઇ જઈએ ને,જાણો આગળ શું થયું…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

વડોદરા શહેરના પોશ વિસ્તારમાં રહેતી એક યુવતી વિશે જણાવવામાં આવ્યું છે અને આ યુવતીને એક ફેસબૂક ફ્રેન્ડ હતો અને જે ખૂબ જ નાનો હતો અને તેના ફ્રેન્ડની ઉંમર 11 વર્ષ હતી અને તેને હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. પણ અહીંયા એવું પણ કહેવાય છે કે આ યુવતીએ પોતાનાથી 11 વર્ષ નાના પ્રેમીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેની ફરિયાદ કરતાં આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહીંયા આ અંગેની માહિતી એવી જણાવવામાં આવી છે કે જે વિગતવાર કહેવામાં આવે તો એવી છે કે તે વડોદરામાં આવેલા વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગની પાસેની સોસાયટીમાં રહેતી 34 વર્ષીય પરણીત યુવતીને જામખંભાળિયાના સંજય ખારા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી.

અને તે યુવક નાનો હતો એટલે કે તે 11 વર્ષનો હતો અને આ મિત્રતા આગળ વધતાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને દરરોજ તેવો એકબીજા સાથે વાત કરતા હતા અને આખા દિવસ દરમિયાન તેઓ ફેસબુક પર વાતો કરતા હતા અને એક દિવસ તે યુવતીએ તે યુવકને મળવા માટે વડોદરા બોલાવ્યો હતો અને તે ના પાડતો હતો પણ તેને પટાવીને બોલાવવામાં આવ્યો હતો અને તે ત્યાં આવ્યો પણ હતો.

આ દરમિયાન તે યુવક તેના કહ્યા પ્રમાણે ત્યાં ગયો હતો પણ ત્યાં ગયો ત્યારે તે યુવતીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહેવામાં આવ્યું હતું પણ યુવકે ના પાડી હતી અને પછી યુવતીએ જબરજસ્તી તેની સાથે શારીરિક સંબંધ ગુજાર્યો હતો અને આ સમયે રોનકે યુવતીના અશ્લીલ ફોટા પાડી લીધા હતા.

અને આ વાતની તેને ખબર ન હતી પણ આ ફોટા પાડ્યા પછી રોનકે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને પછી સંજયે આ યુવતીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી અને પછી જ તે યુવતીને પાલડીની એક હોટલમાં મળવા બોલાવી હતી અને ત્યાંજ તેની સાથે અહીં પરાણે શારીરિક સંબંધ બાંધ્યો હતા.

Previous articleજોવો કિંજલ દવે ની ખાસ તસવીરો, પહેલા કરતા આટલી બદલાઈ છે કિંજલ દવે,જોવો બાળપણ ની અને હાલ ની ખાસ તસવીરો…
Next articleઆ છે વિશ્વ નું એક માત્ર એવું મંદિર કે જ્યાં પ્રસાદી માં મીઠાઈ નહીં,પણ આપવામા આવે છે સોનુ અને ચાંદી,વિશ્વાસ ના થતો હોય તો જાણી લો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here