ઇલેક્ટ્રિક સ્કુટર લેતા પહેલા 100 વાર વિચાર કરી લેજો, રસ્તા પર જ સ્કુટર સળગીને રાખ થઇ ગયું

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

પેટ્રોલના ભાવ વધવાને કારણે લોકો પેટ્રોલ વાહન ને બદલે ઇલેક્ટ્રિક વાહન પણ વધારે મહત્વ આપવાનું શરુ કરી દીધું છે. અને ધીમે ધીમે ઈલેક્ટ્રીક વાહનની ડિમાન્ડ વધી જાય છે. ઇલેક્ટ્રિક વાહન વધવાને કારણે જ ઘણી બધી કંપની પોતાના ઇલેક્કટ્રરિક વાહન બનાવતી શરુ કર્યા છે. પરંતુ ઘણા વાહન સાથે કેટલીક સમસ્યાઓ પણ આવી રહ્યું છે. તાજેતરમાંજ શનિવારે પુણેમાં લોહેગાવ વિસ્તારમાં એક ઓલા s1 પ્રો વાહન રસ્તા પર આખે આખું સળગી ગયાની ઘટના સામે આવી છે. અને તેનો 31 સેકેંડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

આખી ઘટના બાદ કંપની દાવો કર્યો છે કે અમે ગ્રાહકની સુરક્ષાને પહેલા મહત્વ આપીએ છીએ. સ્કુટર સળગવાનું કારણ વિષે અમે તપાસ કરી રહ્યા છીએ. અમારી ઇલેક્ટ્રિક સ્કુટર સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમારા માટે ગ્રાહકની સલામતી ખુબજ મહત્વની છે અમારા માટે ગ્રાહક પહેલા છે આ ઘટનાની ગંભીર અને તેના વિશે તપાસ શરૂ કરી છે.

ઇલેક્ટ્રિક સ્કુટરમાં લીથીયન આયન હોય છે. જો બેટરીમાં આગ લાગી જાય તો તેને ઓલવવી ખૂબ જ મુશ્કેલ પડી જાય છે. જ્યારે તે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે આગ વધી જાય છે. ઓલા s1 પ્રો ની કિંમત 1.30 લાખ રૂપિયા છે તેને ફૂલ બેટરી ચાર્જ કરીને 120કિલોમીટર સુધી ચલાવી શકાય છે.

પૂણેની આખી ઘટના બાદ વળતરની કોઈ વાત થઇ નથી.  ઓલાએ સત્તાકીય રીત ગ્રાહક ને વળતર આપવાનો કોઈ પણ દાવો કર્યો નથી. ઓલા ના સહસંસ્થાપક ભાવેશ અગ્રવાલે કોઈ જવાબ આપ્યો નથી. તેને જણાવ્યું કે આમારા ગાહકો સુરક્ષિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here