હવે મોંઘી દવા ખાવાની જરૂર નથી, આનું સેવન કરવાથી ડાયાબીટીસ, કબજિયાત થશે દુર, જિંદગીભર નહિ આવે હાર્ટએટેક

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ફણગાવેલા કઠોળ ખાવાથી સ્ટાર્ટ ગ્લુકોઝમાં પરિવર્તન આવે છે. જેનાથી શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે છે આ ઉપરાંત પાચનતંત્ર પણ મજબૂત થાય છે આજના સમયમાં મોટાભાગે દરેક લોકો પેટને લગતી કંઈક ને કંઈક સમસ્યાથી પરેશાન હોય છે જેમ કે કબજિયાત, ગેસ જેવા જેવી સમસ્યા થાય છે. ફણગાવેલા ફાઇબર નો સૌથી મોટો સ્ત્રોત છે.

 

બજાર ખાણીપીણી અને બેઠાડું જીવનને કારણે પાચન શકતિ ધીમે ધીમે નબળી પડતી જાય છે પાચનશક્તિ નબળી હોવાને કારણે કબજિયાત જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે મોટાભાગે કબજિયાત ફાઈબરની ઉણપને કારણે ઉત્પન્ન થાય છે ફણગાવેલા ઘઉંમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર આવેલો હોય છે. એટલે ફણગાવેલા ઘઉં સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

ફણગાવેલા ઘઉં ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભ થાય ગણવામાં આવે છે તેમાં પણ જો ડાયાબિટિસના ટાઇપ ટુ દર્દીઓ રોજ સેવન કરે તો તેને ખૂબ જ ફાયદો થાય છે. અત્યારે દરેક લોકો વજન અને ચરબી ઘટાડવા માટે ખૂબજ મહેનત કરતા હોય છે ફણગાવેલા ઘઉં સેવન કરવાથી વજન વધતા વજનને કંટ્રોલમાં કરી શકાય છે. કારણ કે ફણગાવેલા ઘઉંમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જેના કારણે ઊર્જા મળી રહે છે અને વધારાના ખોરાકની જરૂરિયાત પડતી નથી.

Woman has stomachache,stomachache

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ફણગાવેલા ઘઉં ઉપયોગી છે  પેટમાં રહેલા હાનિકારક જીવાણુંઓને સાફ કરે છે અને હૃદયરોગના જોખમ નહીવત થાય છે.જો સાત દિવસ સુધી ફણગાવેલા ઘઉં કરવામાં આવે તો ખુબ જ ફાયબર મળી રહે છે અને હૃદયરોગ સામે રક્ષણ આપે છે અને હાર્ટ એટેકની સંભાવનાઓ થી બચી શકો છો.

ફણગાવવા ઘઉં બનાવવા માટે સૌપ્રથમ ઘઉંને ભીના કરી કોટનના કપડામાં 9 થી 10 કલાક સુધી બાંધીને રાખવાનું અને પછી એક અઠવાડિયા સુધી સેવન કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here