ફિલ્મ શુ થયું? નો આ અભિનેતા જીવે છે આવી લાઈફ સ્ટાઇલ,અને જાણો હાલ શુ કરે છે…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ આજે હું તમને યશ સોની વિશે જણાવવા જઈ રહ્યો છું અને તેમજ જે ભારતીય અભિનેતા જેને નાટકો અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું નામ મેળવ્યું છે તેવું જણાવવામાં આવ્યું છે.

સાથે જ જેમણે આજે આપ પણ જાણતા જ હશો અને તેમનો જન્મ 16 ઓક્ટોબર 1996 માં થયો હતો તેવું કહેવામા આવ્યું છે અને તેની સાથે જ આ યશ એ 6 વર્ષ ની આયુ થી જ પોતાના અભિનય ની શરૂઆત કરી હતી તેવું પણ કહેવામા આવ્યું છે.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે તેમણે 2015 માં ગુજરાતી સિનેમામાં કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છેલ્લો દિવસ થી પોતાના અભિનય ની ફિલ્મ ઉદ્યોગ માં શરૂઆત કરી હતી તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેમજ જેમાં તેમણે ઘણી લોકચાહના મળી હતી અને તેમજ જે ફિલ્મ ને હિટ જાહેર કરવામાં આવી હતી તેવું અહીંયા જણાવ્યું છે અને તેમજ આ યશ ની ખુબ જ પ્રશંશા કરવામાં આવી હતી પણ ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તેને કેટલીક વ્યાપારિક અને પ્રાયોગિક થિએટર પ્રોડ્યૂકશન માં અભિનય કર્યું હતું જેમાં તેમણે સારું પર્ફોર્મન્સ કર્યું હતું.

તેની સાથે સાથે જ અહીંયા જણાવ્યું છે કે 2016 માં યશ એ યાજ્ઞિક દ્વારા જ દિગ્દર્શિત અને છેલ્લો દિવસ ની રીમેક ડેઝ ઓફ ટફરી સાથે બોલિવૂડ માં એટલે કે હિન્દી સિનેમામાં પગ મુક્યો હતો તેવું પણ કહેવામા આવ્યું છે અને તેમજ તેઓ કૉમેડીના માસ્ટર છે તેવું પણ જણાવવામાં આવ્યું છે તેમની સાથે જ ઘણા તેમના દોસ્તોએ પણ સારો રોલ કર્યો હતો અને તેમને પણ લોકચાહના મેળવી હતી અને તેમજ તેને ફરીથી દિગ્દર્શક યાજ્ઞિક સાથે એક વ્યવસાયિક રીતે સફળ ફિલ્મ શું થયું અને તેમજ જેમાં પોતાનો સહયોગ આપ્યો હતો જે ફિલ્મ તેમજ 2018 માં સિનેમા જગત માં પ્રસ્તુત થયી હતી તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જણાવ્યું છે કે તેની સૌથી સફળ ફિલ્મ તો 2019 માં આવી હતી જેમાં તેને મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે એ ફિલ્મ નું નામ હતું ચાલ જીવી લઈએ અને તેમજ જે સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની હતી અને તેની સાથે સાથે જ આ ચાલ જીવી લઈએ એક એવી ઐતિહાસિક ફિલ્મ હતી જેને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માં ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી અને ત્યારબાદ આ દર્શકો એ પણ આ ફિલ્મ ને ખુબ જ સારો પ્રતિભાવ આપ્યો અને સરાહના કરી હતી તેવું કહેવામા આવ્યું છે.

તેની સાથે જ અંતે કહેવામા આવ્યું કશે કે આ તે સ્વભાવ માં ખુબ જ મોજીલો માનસ છે અને તેમજ તેઓ ખૂબ જ સારો અભિનય તેમજ કોમેડી કરે છે તેવું પણ જોવામાં આવ્યું છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે તે હમેશા મોજમાં જ જોવા મળી આવ્યા છે અને તેમજ જેમને આપે પણ જોયા હશે તેની સાથે જ જણાવ્યું છે કે તે તેના સહયોગી સાથે ખુબ જ સારી રીતે વર્તે છે અને તેમજ તેઓએ આવી ઘણી ફિલ્મો કરી છે અને જેમાં તેઓ હિટ જ ગયા છે અને તેમજ એવું માનવામાં આવ્યું છે કે તે એક સારું વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ છે અને તેમજ આ ભવિષ્ય માં તે એક જ સફળ અભિનેતા બનશે એવું પણ કહેવામા આવ્યું છે તેઓ ફિલ્મમાં ખૂબ જ કોમેડી કરતા જોવા મળી આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here