ગળું ન ખુલતું હોય છીંક વાંરવાર આવતી અને વારંવાર નશકોરી ફૂટતી હોય તો કરી લો આ નાનકડો ઉપાય,મળી જે એમાંથી છુટકારો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ કહેવામા આવ્યું છે કે જેમાં કોઈપણ બીમારી હોય તમાં સૌથી ઉત્તમ ઘરેલું નુસખા જ રહે છે અને તેમજ જેમાં જો માથું દુખતું હોય કે પછી હાઈ બીપી ની તકલીફ હોય તો જેમાં તમારા ઘરનાં રસોડામાં રાખેલા મસાલા હમેશા કામમાં આવી જાય છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આજ કાલ ખુબ ઓછા લોકો છે જે ઘરેલું નુસ્ખા અજમાવે છે અને તેની સાથે જ જે ઘરેલું નુસ્ખા અજમાવે છે પણ મિત્રો જો જુના જમાનાની વાત કરવામાં આવે તો આપણા દાદી કે નાનીના સહારે આપણું આખુ જીવન પૂરું કરી નાખીએ છીએ તો આવો જાણીએ આ નુસખા વિશે સંપૂર્ણ માહિતી.

તેમજ કહેવામા આવ્યું છે કે આ માસિક ઘર્મના દર્દમાં છુટકારો મેળવવા માટે ઠંડા પાણીમાં બે ત્રણ લીંબુ નીચોવીને પીઓ અને તેમજ આ વધુ પડતો માથાનો દુઃખાવા માંથી છુટકારો મેળવવા માટે સફરજન ને છોલીને ઝીણા કાપો અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે જેમાં તેમાં થોડું મીઠું ભેળવીને સવારે ભૂખ્યા પેટે ખાવ તેમજ જણાવ્યું છે કે આ શરીર ઉપર ક્યાય દાઝી ગયા હોય અને તેમજ ખુબ તડકામાં થી ચામડી ચીમળાઈ ગઈ હોય અને કહેવામા આવ્યું છે કે આ ચામડી ઉપર ધાબા હોય કે કોઈ ચામડીનો રોગ હોય તો કાચા બટેટા નો રસ કાઢીને લગાડવાથી ફાયદો થાય છે તેવી પણ આ નુસ્ખામાં વાત કરવામાં આવી છે.

તેની સાથે જ જણાવ્યું છે કે આ માખણમાં થોડું કેસર ભેળવીને રોજ લગાડવાથી કળા હોઠ પણ ગુલાબી થવા લાગે છે અને તેમજ આ મોઢાની દુર્ગંધ થી પરેશાન છો તો તજ નો ટુકડો મોઢામાં રાખો ત્યારબાદ તમે આ મોઢાની દુર્ગંધ તરત જ જતી રહેશે અને તેમજ આ વહેતા નાકથી પરેશાન છો તો તેમજ તમને રાહત મળશે અને સાથે જ થોડા દિવસ સુધી ન્હાતા પહેલા રોજ માથામાં ડુંગળી નો છૂંદો લગાડો અને ત્યારબાદ આ વાળ સફેદમાંથી કાળા થવા માંડશે.

એવું માનવામાં આવે છે કે આ ચાની પત્તિ નું ઉક્ળેલા પાણી થી વાળ ધુઓ અને તેમજ તેનાથી વાળ ઓછા ખરશે અને સાથે જ રીંગણના ભડથા માં મધ ભેળવીને ખાવાથી અનિન્દ્રા રોગ નો નાશ થાય છે અને એવું પણ જણાવ્યું છે કે આવું સાંજના ભોજનમાં ભરથા બનાવતા સમયે કરો અને તેમજ સંતરાના રસમાં થોડું મધ ભેળવીને દિવસમાં ત્રણ વખત એક એક કપ પીવાથી ગર્ભવતીની દસ્ત ની તકલીફ દુર થી જાય છે.ગળામાં ખરાશ થવાથી સવારે સવારે સોંફ ચાવવા થી બંધ ગળું ખુલી જાય છે.સવારે ભૂખ્યા પેટે ત્રણ ચાર અખરોટ ની ગીરિયા કાઢીને થોડા દિવસ ખાવા સાથે જ ઘુટણ નો દુઃખાવો મટી જાય છે એવું આ નુસ્ખામાં જણાવવામાં આવ્યું છે.

40 વર્ષ જુના સાંધા ના દુખાવાને 7 દિવસ મા સારો કરશે આ ચમત્કારી છોડ.તેની સાથે જ આ તાજી લીલી કોથમીર વાટીને સુંઘવાથી છીક આવતી બંધ થઇ જાય છે અને કહેવામા આવ્યું છે કે આ ડુંગળીનો રસ લગાડવાથી મસ્સા ના નાના- નાના કટકા થઈને મૂળમાંથી નીકળી જાય છે.ડુંગળીના રસમાં લીંબુ નો રસ ભેળવીને પીવાથી ઉલટી આવવાનું તરત જ બંધ થઇ જાય છે.ગેસની તકલીફ થી તરત જ રાહત મેળવવા માટે લસણની બે કળી છોલીને બે ચમચી શુદ્ધ ઘી ની સાથે ચાવીને ખાવ તરત આરામ થઇ જશે અને તેની સાથે જ આ બંધ નાક માં મસાલેદાર ભોજન ખાયો તે બંધ નાક ને તરત જ ખોલી નાખશે એવું કહેવામાં આવ્યું છે.

બટેટાના છોતરા તમારી ત્વચા ઉપર બ્લીચ ની જેમ કામ કરે છે અને તેમજ તેને લગાડવાથી તમારી કાળી પડી ગયેલી ચામડી નો રંગ સુધરે છે જણાવ્યું છે કે એટલા માટે આજ પછી બટેટાના છોતરા ને ફેકશો નહી પણ તેનો ઉપયોગ કરજો અને તેમજ જો તમને કાયમ મોઢામાં ચાંદા થવાની ફરિયાદ રહેતી હોય તો રોજ ભોજન કર્યા પછી ગોળ ને ચુસવાનું ન ભૂલશો.આમ કરવાથી ચાંદા તમારા થી ખુબ દુર રહેશે અને તેની સાથે જ આ પાતળી છાશ માં ચપટી સોડા નાખીને પીવાથી પેશાબની બળતરા દુર થાય છે.

જાણી લો આ છે છાસનાં ફાયદા.તેમજ અહીંયા જણાવ્યું છે કે આ ડુંગળી અને ગોળ રોજ ખાવાથી બાળકની ઉચાઇ વધે છે અને તેની સાથે જ રોજ ગાજર નો રસ પીવાથી દમ ની બીમારી મૂળમાંથી મટી જાય છે તેવું પણ માનવામાં આવ્યું છે અને આ ખજુર ગરમ પાણી સાથે લેવાથી કફ દુર થાય છે.એક ચમચી દરિયાનું મીઠું લો અને તમારી ખોપડી ઉપર લગાડો ત્યારબાદ તમે તેને સારી રીતે મસાજ કરો અને આવું કરતી વખતે આંગળીઓને લીલી કરી લો અને તેમજ આ પછી કહેવામા આવ્યું છે કે શેમ્પુ લગાડીને ધોઈ લો તેમજ આ મહિનામાં એક વખત આવું કરવાથી રૂસી નહી થાય અને જો તમારા નખ ખુબ જ કડક છે તો તેને કાપતા પહેલા હુફાળા પાણીમાં મીઠું નાખીને હાથને પલાળીને રાખો અને 10 મિનીટ પછી તે નખને કાપી દો તેમજ તેનાથી બધા નખ સરળતા થી કપાઈ જશે.

તેમજ અંતે કહેવામા આવ્યું છે કે આ શરીરમાં ક્યાય મૂઢ માર લાગે કે નસકોરી ફૂટે તો બરફ નું ધસવું ખુબ જ ફાયદાકારક છે અને તેમજ જણાવ્યું છે કે જો કોઈ કીડા મકોડા કરડી જાય છે અને તેમજ તરત જ કાચા બટેટા નો એક પાતળો ટુકડો કાપીને તેના ઉપર મીઠું લગાડીને કીડી ના કરડયા ના ઘા ની જગ્યાએ 5,7 મિનીટ સુધી ઘસો અને સાથે જ જણાવ્યું છે કે આ બળતરા અને દર્દ ગાયબ થઇ જશે અને તેમજ આ બવાસીરથી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટ 2 જરદારું ખાઓ અને ત્યારબાદ તમારા દાત ના દુખાવા થી છુટકારો મેળવવા માટે તજ નો નાનો ટુકડો ચાવો અને તેમજ તમને દર્દ તરત દુર થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here