માત્ર 2 મહિના મળતું આ ફળ મળે એટલું ખાઈ લો, જોઈને વિશ્વાસ નહી થાય અપનાવી જુઓ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ગરમીની ઋતુ ની શરૂઆત થઈ ગઈ છે. અને ગરમીની શરૂઆત થતાં જ દરેક લોકોને કેરી, ગલેલી, મધુરી, તરબૂચ જેવા અનેક ફળો ની યાદ આવી જાય છે, એક એવું ફળ છે કે જે દેખાવમાં નારિયેળ જેવું હોય છે અને જ્યારે તેને ખોલવામાં આવે તો તેની અંદર ના પાણી ની મલાઈ જેવું મુલાયમ હોય અને નાળીયેરના સ્વાદ જેવું હોય છે તે ફળ એટલે તાડફળી. ઘણા લોકો તેને ગલેલી નામથી પણ ઓળખવામાં આવે છે.

હમ મોટાભાગના લોકો આ ફળ થી અજાણ હોય છે અને ભાગ્યે જ કોઈક ખાય છે આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન બી, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા અનેક ગુણો રહેલા છે જે શરીરમાં પાણી પૂરું પાડે છે અને ગરમીના લીધે લૂથી બચાવે છે.

ગલેલી ને ઘણા લોકો આઈસ એપલના નામથી પણ ઓળખે છે, કારણ કે તે ગરમીને ઓછી કરે છે અને દેખાવમાં પાણી રંગનું હોય છે. આ શરીરમાંથી પાણીની ઉણપને દુર કરીને પાચનક્રિયા સારી કરે છે. આ ઉપરાંત પેટને લગતી બીમારીમાંથી કાયમી માટે છુટકારો આપે છે.

જ્યારે આપણે તડકામાં જઈએ છીએ ત્યારે ઘણી વખત ચહેરા કે હાથ પર લાલ ચકામા થઈ જાય છે જો હાથ કે મોઢા પર લાલ ચકામાં ને દુર કરવા હોય તો ગલેલી નો રસ કાઢી તેમાં ચંદનનો પાઉડર ભેળવીને લાલ ચકામાં થઇ ગયા હોય ત્યાં લગાવો, સૂકાઈ જાય એટલે ઠંડા પાણીથી ધોઈ લેવાથી ત્વચાને રાહત મળે છે. કારણ કે ગલેલી તાસીરે ઠંડી હોય છે.

ગલેલી નું ફળ માત્ર થોડા દિવસ સુધી જ જોવા મળે છે, જે વ્યક્તિને મોઢામાં ચાંદા પડી જતા હોય ગરમીને લીધે હરસ મસા થતા હોય તે લોકો માટે ગલેલી ખૂબ જ ફાયદાકારક છે. ગર્ભવતી મહિલાઓને જો કબજીયાત કે પેટ નો દુખાવો થતો હોય તો ગલેલી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત કમરનો દુખાવો કે બીજી કોઈ પણ તકલીફ હોય તો આ ગલેલી ના સેવન થી બધી તકલીફ દૂર થાય છે.

માસિક દરમ્યાન જો સફેદ પાણી પડવાની તકલીફ હોય તો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગલેલી ખાવાથી ડીહાઇડ્રેશન દૂર થાય છે ગેલેરીમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ હોય છે છે થાક અને નબળાઈને દૂર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here