શું દૂધ ગરમ કરતી વખતે દૂધ ઉભરાઈ જાય છે? તો અપનાવો આ ઉપાય, 100% ગેરેંટી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દરેક ગૃહિણીઓ નો એક જ પ્રશ્ન હોય છે કે, જ્યારે દૂધ ગરમ કરવા મુક્યું હોય અને જો કોઈ બીજું કામ કરવા જઈએ તો તે ઉભરાઈ જાય છે. અને બીજી ઘણી બધી માથાકૂટ વધી જાય છે. ઘણું બધું કામ પણ વધી જાય છે. દૂધ પણ બગડે છે. આ ઉપરાંત ગેસ અને પ્લેટફોર્મ પણ બહુ બગડી જાય છે. એટલા માટે દરેક ગૃહિણીઓ દૂધ ગેસ પર ગરમ મૂક્યા પછી કોઇપણ કામને સાથે કરતી નથી અને દૂધ પર ધ્યાન રાખવું પડે છે.


દૂધ ઉભરાઈ નહિ તે માટે એક ઉપાય બતાવવામાં આવ્યો છે, જે એકદમ સરળ છે જ્યારે પણ તમે દૂધની તપેલી ગેસ પર ગરમ કરવા માટે મૂકો ત્યારે તપેલી ઉપર લાકડાનો ચમચી કે વેલણ મૂકી દેવો અને તપેલી ની આસપાસ તેલ કે ઘી લગાવી દેવું. આવું કરવાથી ક્યારેય દૂધ ઉભરાશે નહીં અને દુધ પણ ખરાબ નહીં થાય અને ગેસ પણ બગાડતા અટકી જશે.

જ્યારે દૂધ ગરમ કરવા મૂકો ત્યારે તપેલી પર માખણ લગાવી દો. એવું કરવાથી દૂધ ઊભરાશે નહીં અને તપેલી બળવાનો પ્રશ્ન પણ નહીં થાય. સોડિયમ બાયકાર્બોનેટ એક એવો પદાર્થ છે કે જે દૂધને તપેલીમાંથી બહાર આવતા રોકે છે એટલે જ્યારે પણ દૂધ ગરમ કરવા મૂકો. ત્યારે દૂધમા આ લગાવી દો એટલે દૂધ ખરાબ નહીં થાય અને દૂધ ઉભરાઈ પણ નહીં જાય.


આ ઉપરાંત ઘણી વખત દૂધ કરતાં ગરમ કરતી વખતે દૂધના તપેલીને તળિયે દૂધ ચોંટી જાય છે. તે માટે સૌપ્રથમ તપેલીને ચોખ્ખા પાણીથી ભીની કરી દો આવું કરવાથી દૂધ નીચે નહીં ચોંટે.

Previous articleવગર ઓપરેશને કાનના મોટા કાણા નાના કરવાનો ઉપાય, માત્ર પાંચ દિવસ માં પુરાઈ જશે.
Next articleગાય 20 ગ્રામ સોનાની ચેન ગળી ગઈ, ૩૫ દિવસ પછી ચેનનો વજન કરતા માલિક ના હોશ ઉડી ગયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here